Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું
    • Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ
    • Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા
    • Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા
    • Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત
    • Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી
    • Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot નજીક ગોઝારો અકસ્માત ,દાદી અને માસૂમનુ પૌત્રનું મોત
    રાજકોટ

    Rajkot નજીક ગોઝારો અકસ્માત ,દાદી અને માસૂમનુ પૌત્રનું મોત

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાઇકને અડફેટે લઈ ડમ્પર ચાલક ફરાર , પ્રૌઢ ગંભીર

    Rajkot તા.૫

    ધોરાજી શહેરના જૂનાગઢ ફાટક નજીક આજે સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં દાદી અને એક વર્ષના માસૂમ પૌત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આવી રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સુમીબેન રાજુભાઈ તથા તેમના એક વર્ષીય પૌત્ર પ્રિન્સ રાકેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતમાં રાકેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ કરુણ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે શોકની લાગણી સાથે માર્ગ સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad ચાંદખેડામાં ફ્લેટમાંથી ૨૭.૫૦ લાખની ચોરી થઇ
    Next Article Manavadar નગરપાલિકાના ગોડાઉનમાં અતિ કિંમતી હજારો જ્ઞાનવર્ધક પુસ્તકો સડી રહ્યાં છે.!
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026
    રાજકોટ

    એચડીએફસી સિક્યુરિટીઝે શિસ્તબદ્ધ એફએન્ડઓ ટ્રેડિંગ માટે Rajkotમાં રોકાણકાર પહેલ શરૂ કરી

    August 5, 2026
    રાજકોટ

    Rajkot બી. ટી. સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ

    August 5, 2026
    રાજકોટ

    RMC મેયર નેહલ શુકલે દૂષિત પાણી વિતરણની કરી કબૂલાત

    August 5, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ૩ મહિનાના બાળકને ચાંદીપુરા વાયરસમાંથી નવું જીવન અપાવ્યું

    August 5, 2026
    રાજકોટ

    Rajkot: લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,100
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,590
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹219,820
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 00:41
    Categories
    Latest News

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026

    Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા

    August 5, 2026

    Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત

    August 5, 2026

    Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.