Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું
    • Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ
    • Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા
    • Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા
    • Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત
    • Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી
    • Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા
    સૌરાષ્ટ્ર

    Kodinar છારા દરિયા દુર્ઘટનામાં લાપતા બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોડી રાત્રે અને વહેલી સવારે સર્ચ ઓપરેશનને મળી સફળતા; સમગ્ર કોડીનાર પંથકમાં શોકની લાગણી

    (દિનેશ જોશી દ્વારા)

    Kodinar તા.૫

    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે મંગળવારે દરિયામાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં લાપતા બનેલા બંને કિશોરોના મૃતદેહ આખરે સઘન શોધખોળ બાદ મળી આવ્યા છે. મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજા કિશોરનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવતા સમગ્ર છારા ગામ સહિત કોડીનાર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

    ઉલ્લેખનીય છે કે મંગળવારે બપોરે છારા ગામના પાંચ મિત્રો દરિયામાં નાહવા ગયા હતા. દરમિયાન અચાનક દરિયાના જોરદાર કરંટમાં પાંચેય કિશોરો સપડાઈ જતા ડૂબવા લાગ્યા હતા. નજીકમાં હાજર સ્થાનિક માછીમાર મહિલાએ સર્વ પ્રથમ જીવના જોખમે દરિયામાં ઝંપલાવી બચાવ કર્યો હાથ ધર્યું ત્યારે અન્ય માછીમારો એ પણ બચાવ કાર્ય માં જોડાઈ રાજદીપ જેસાભાઈ ચુડાસમા (ઉં. ૧૬ વર્ષ), કુલદીપ પુનાભાઈ ચુડાસમા (ઉં. ૧૬ વર્ષ) અને અક્ષય ધીરુભાઈ રાઠોડ (ઉં. ૧૬ વર્ષ) નો આબાદ બચાવ કર્યો હતો. જ્યારે ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા (ઉં. ૧૬ વર્ષ) અને નિર્મળ હમીરભાઈ ચુડાસમા (ઉં. ૧૭ વર્ષ) દરિયામાં લાપતા બન્યા હતા.

    ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર, કોડીનાર પોલીસ, એસ.ડી.આર.એફ., વેરાવળ ફાયર, મરીન પોલીસ, ફિશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ તેમજ સ્થાનિક માછીમારો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે દરિયાઈ કરંટ અને ઊંચા મોજાં વચ્ચે ડ્રોન કેમેરા, કોસ્ટગાર્ડની બોટ તેમજ અનુભવી તરવૈયાઓની મદદથી સતત શોધખોળ કરવામાં આવી હતી.

    સર્ચ ઓપરેશન દરમિયાન ભાવસિંહ ભરતભાઈ ચુડાસમાનો મૃતદેહ મંગળવારે મોડી રાત્રે મળી આવ્યો હતો, જ્યારે નિર્મળ હમીરભાઈ ચુડાસમાનો મૃતદેહ બુધવારે વહેલી સવારે મળી આવ્યો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.મૃતદેહ હોસ્પિટલ પહોંચતા ની સાથે કોળી સમાજ ના અગ્રણીઓ અને મૃતક ના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

    આ સમગ્ર બચાવ અને શોધખોળ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર એચ. કે. ભાસ્કર, કોડીનાર પોલીસ, એસ.ડી.આર.એફ., કોસ્ટગાર્ડ, વેરાવળ ફાયર, મરીન પોલીસ, ફિશરીઝ વિભાગ, સ્થાનિક માછીમારો તેમજ સ્થાનિક અગ્રણીઓ સતત ઘટનાસ્થળે હાજર રહી કામગીરીમાં જોડાયા હતા.

    અત્રે ઉલ્લેખનીય છેકે એક જ ગામના બે કિશોરોના અકાળે નિધનથી સમગ્ર છારા ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. મોટી ગામમાં ગમગીન માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનોએ મૃતક કિશોરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ દુર્ઘટનાએ ફરી એકવાર દરિયાકિનારે વરસાદી મોસમ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની જરૂરિયાત ઉજાગર કરી છે.

    Kodinar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત
    Next Article Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026
    સૌરાષ્ટ્ર

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026
    મોરબી

    Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત

    August 5, 2026
    જામનગર

    Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી

    August 5, 2026
    જામનગર

    Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 5, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના આરબલુસ ગામમાં એક વાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

    August 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,600
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹219,330
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 23:02
    Categories
    Latest News

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026

    Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત

    August 5, 2026

    Jamnagar નજીકના લહેર તળાવમાંથી નર્સિંગની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા અરેરાટી

    August 5, 2026

    Jamnagarની એક પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot મનપાની ઘોર બેદરકારીઃ શહેરીજનોને ફરી બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરાયું

    August 5, 2026

    Mehsana: વિસનગરપંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની કેદ

    August 5, 2026

    Palanpurના લડબી નાળા પાસેથી ૧૯.૮૦ લાખના મોર્ફિન ડ્રગ્સ સાથે ૪ પકડાયા

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.