Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026

    આઠ કલાકની શિફ્ટ પર ચર્ચા વચ્ચે Deepika લાંબા કામના કલાકોને વાજબી ઠેરવે છે

    May 2, 2026

    Firoz Nadiadwala એ ’હેરા ફેરી’ કોપીરાઈટ કેસમાં ફરિયાદ નોંધાવી; છેતરપિંડી અને માનહાનિનો આરોપ લગાવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો
    • આઠ કલાકની શિફ્ટ પર ચર્ચા વચ્ચે Deepika લાંબા કામના કલાકોને વાજબી ઠેરવે છે
    • Firoz Nadiadwala એ ’હેરા ફેરી’ કોપીરાઈટ કેસમાં ફરિયાદ નોંધાવી; છેતરપિંડી અને માનહાનિનો આરોપ લગાવ્યો
    • ‘Bhoot Bangla’ ફિલ્મે પ્રભાસની ’ધ રાજા સાબ’ ફિલ્મને પણ પાછળ છોડી દીધી
    • Oscars નવા નિયમો જાહેર કર્યા છે, જેનાથી કલાકારોને એક જ શ્રેણીમાં એક કરતાં વધુ નોમિનેશન મળવાની મંજૂરી મળી
    • Munawar Farooqui પિતા બન્યો, પત્ની મહેજબીને પુત્રીને જન્મ આપ્યો; હોસ્પિટલનો ફોટો સામે આવ્યો
    • એક દિન ફિલ્મની બોક્સ ઓફિસ પર હાલત ખરાબ, સ્ટાર કિડનો ન ચાલ્યો જાદુ!!
    • કાશ્મીરમાં અભિનેતાનો જીવ જાતઃ Vidhu Vinod Chopra
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત
    અમદાવાદ

    માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે ખાણમાં ખાબકતા Ahmedabad ના યુવકનું મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.2
    માઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે એક દુ:ખદ ઘટના બની છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારના રહેવાસી બિપિનભાઈ પટેલ યુવક સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવી 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા મોત થયું હતું.

    ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ માઉન્ટ આબુ પોલીસને સૂચના આપી હતી. પોલીસ અધિકારી પ્રદીપ ડાગા નાગર સહિત પાલિકા ડિઝાસ્ટર ટીમના સભ્યો, સ્કાઉટ્સ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

    બચાવ કામગીરી લગભગ એક કલાક સુધી ચાલી હતી. બચાવ ટીમના સભ્યો 300 ફૂટ ઊંડી ખાઈમાં ઉતર્યા હતા.બિપિનભાઈને જીવિત બહારકાઢ્યાં હતા. પરંતુ ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલ લઈ જતી વખતે બિપિન પટેલનું મૃત્યુ થયું હતું.

    બચાવ ટીમના સભ્યો જયારે બિપિન પટેલ સુધી પહોંચ્યા હતા ત્યારે તે જીવિત હતા અને બચાવ ટીમના સભ્યો સાથે વાતચીત પણ કરતા હતા. સ્થાનિક ડોક્ટર કહ્યુ છે કે એમા કોલ આવ્યો હતો કે કોઈ એક પ્રવાસી ખીણમાં પડી ગયા છે. તો તેમના માટે અમે 108 એમ્બ્યુલન્સ મોકલી હતી અને તેમને અહીં લાવવામાં આવ્યા હતા. પરંતુ જેવા તે હોસ્પિટલમાં પહોંચ્યા, અમે તેમને તપાસ્યા તો તે મૃત અવસ્થામાં જણાયા હતા.

    તેમને ખૂબ જ વધારે બ્લીડિંગ થયું હતું અને માથામાં પણ બહુ ઊંડી ઈજા થઈ હતી. જેના કારણે હેમરેજને લીધે તેમનું મૃત્યુ થયું હતું. હાલમાં મૃતદેહને ગ્લોબલ હોસ્પિટલના શબઘરમાં (મોર્ચરીમાં) રાખ્યો છે. જો તેમના સાથીઓ આવી જાય અને તેમની પરવાનગી મળશે તો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

    બિપિનભાઈની સાથે આબુ ફરવા ગયેલા બે મિત્રોમાંથી પ્રત્યક્ષદર્શી અલ્પેશ પેટેલે ઘટના અંગે કહ્યું કે બિપિનભાઈ સેલ્ફી પાડી રહ્યા હતા અને એમનો પગ લપસી ગયો એટલે સીધા નીચે જતા રહ્યા.

    હાલમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય છે અને ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. આવા સમયે માઉન્ટ આબુની લીલી ખીણો પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ ઘણા લોકો ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાનું જોખમ ઉઠાવે છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadની ઝાયડસ હોસ્પિટલ દ્વારા “સ્વાસ્થ્યની સરગમ મણકાનો રણકાર” કાર્યક્રમનું આયોજન

    May 2, 2026
    વ્યાપાર

    નાણા વર્ષ25-26માં Adani Portsની આવક લક્ષ્યથી ૨૫%વધી

    May 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ

    April 28, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ

    April 28, 2026
    અમદાવાદ

    Dhandhukaમાં મતદાન બાદ EVM Private Carમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    અમદાવાદ

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026

    આઠ કલાકની શિફ્ટ પર ચર્ચા વચ્ચે Deepika લાંબા કામના કલાકોને વાજબી ઠેરવે છે

    May 2, 2026

    Firoz Nadiadwala એ ’હેરા ફેરી’ કોપીરાઈટ કેસમાં ફરિયાદ નોંધાવી; છેતરપિંડી અને માનહાનિનો આરોપ લગાવ્યો

    May 2, 2026

    ‘Bhoot Bangla’ ફિલ્મે પ્રભાસની ’ધ રાજા સાબ’ ફિલ્મને પણ પાછળ છોડી દીધી

    May 2, 2026

    Oscars નવા નિયમો જાહેર કર્યા છે, જેનાથી કલાકારોને એક જ શ્રેણીમાં એક કરતાં વધુ નોમિનેશન મળવાની મંજૂરી મળી

    May 2, 2026

    Munawar Farooqui પિતા બન્યો, પત્ની મહેજબીને પુત્રીને જન્મ આપ્યો; હોસ્પિટલનો ફોટો સામે આવ્યો

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yashasvi Jaiswal સ્ટાર્ક સામેની મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી કોહલી એક ખાસ ક્લબમાં જોડાયો

    May 2, 2026

    આઠ કલાકની શિફ્ટ પર ચર્ચા વચ્ચે Deepika લાંબા કામના કલાકોને વાજબી ઠેરવે છે

    May 2, 2026

    Firoz Nadiadwala એ ’હેરા ફેરી’ કોપીરાઈટ કેસમાં ફરિયાદ નોંધાવી; છેતરપિંડી અને માનહાનિનો આરોપ લગાવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.