Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત
    • Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો
    • Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત
    • Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા
    • Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત
    • પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો
    • રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ
    અમદાવાદ

    Ahmedabad: શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabadતા.28

    શાહીબાગમાં વાહન અથડાવા બાબતે બે યુવકોને તલવારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવક તેના ભાઇ સાથે વાતો કરી રહ્યો હતો તે સમયે આરોપીઓએ તકરાર કરી હતી. ગંભીર રીતે ઘાયલ બન્ને યુવકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

    માથામાં તલવાર મારતા ચક્કર આવ્યા યુવક નીચે પડયા બાદ બેઝબોલ દંડાથી ઢોર માર માર્યો ઃ શાહીબાગ પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો

    શાહીબાગમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં આયુષ્યમાન વિભાગમાં પ્રાઇવેટ નોકરી કરતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેનશમાં પડોશમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૫ના રોજ આરોરી રિક્ષા લઇને સોસાયટીમાં આવ્યો હતો તે સમયે ફરિયાદી યુવકને સામાન્ય અડી જતા સરખી ચલાવવાનું કહેતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો જો કે સમાધાન થઇ ગયું હતું તેની અદાવત રાખીને બીજા દિવસે રાતના સમયે યુવક માસીના દિકરા સાથે સોસાયટીના બગીચા પાસે ઉભા રહીને વાતો કરતા હતા.આ સમયે ચારેય આરોપીઓ આવીને યુવકને ગાળો બોલીને તલવારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમજ લાકડાના દંડાથી ફટકારીને નાસી ગયા હતા. બુમાબુમ થતા સોસાયટીના લોકોએ આવીને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારબાદ તપાસ કરતા યુવકના મિત્રનું બાઇક અડી જતા તમામે તેને પણ માર માર્યો હતો.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad : ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ

    April 28, 2026
    અમદાવાદ

    Dhandhukaમાં મતદાન બાદ EVM Private Carમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    અમદાવાદ

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    ગુજરાત

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026
    ગુજરાત

    Gujaratમાં રવિવાર, ૨૬ એપ્રિલે મતદાનનો મહાપર્વ: ૪.૦૮ કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે

    April 25, 2026
    ગુજરાત

    ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026

    Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026

    Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026

    Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.