Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…સાધના, સેવા અને સંવાદિતાની યાત્રા

    August 10, 2026

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…સાધના, સેવા અને સંવાદિતાની યાત્રા
    • Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં
    • ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav
    • Jan Dhan Accountની સંખ્યા 58.84 કરોડને પાર: અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે
    • જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે
    • ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય: Donald Trump
    • Trumpએ યુદ્ધમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે: ડેમોક્રેટીક સીનેટર મર્ફી
    • Maloney ઈઝરાયેલના હત્યાકાંડના વિરોધમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પહેરી નેતાન્યાહુ સામે પસાર થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mathuraમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ,દેશભરના સાધુ-સંતોએ 6 ડિસેમ્બરે કારસેવાની જાહેરાત કરી
    અન્ય રાજ્યો

    Mathuraમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ,દેશભરના સાધુ-સંતોએ 6 ડિસેમ્બરે કારસેવાની જાહેરાત કરી

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mathura,તા.10

    મથુરા ખાતે આવેલા શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ અંગે સાધુ-સંતોએ મોટી જાહેરાત કરી છે. મથુરામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી એકઠા થયેલા સંતોએ આગામી 6 ડિસેમ્બરના રોજ મથુરામાં ‘કારસેવા’ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.આ કાર્યક્રમ દરમિયાન સંતોએ “કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે” અને “રામ જન્મભૂમિ બાદ કાશી અને હવે મથુરાનો વારો છે” જેવા આક્રમક નારા લગાવ્યા હતા.સંતોના આ એલાન બાદ મથુરા અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર અને પોલીસ અલર્ટ થઈ ગઈ છે.વિશાળ સંખ્યામાં સાધુ-સંતો આ આયોજનમાં સામેલ થયા હતા અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રશાસનિક રોકટોક હોવા છતાં આંદોલન અટકશે નહીં. 6 ડિસેમ્બરની તારીખ અને કારસેવાની જાહેરાતે ઉત્તર પ્રદેશના રાજકારણમાં અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

    Janmabhoomi Saints Mathura Shri Krishna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબસપા સુપ્રીમો Mayawati એ RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર પ્રહાર કર્યા
    Next Article CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026
    રાષ્ટ્રીય

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026
    રાષ્ટ્રીય

    Jan Dhan Accountની સંખ્યા 58.84 કરોડને પાર: અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026
    રાષ્ટ્રીય

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય: Donald Trump

    August 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trumpએ યુદ્ધમાંથી પૈસા બનાવવાનો નવો રસ્તો શોધી લીધો છે: ડેમોક્રેટીક સીનેટર મર્ફી

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,710
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,980
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,700
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 18:52
    Categories
    Latest News

    તંત્રી લેખ…સાધના, સેવા અને સંવાદિતાની યાત્રા

    August 10, 2026

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026

    Jan Dhan Accountની સંખ્યા 58.84 કરોડને પાર: અડધાથી વધુ ખાતા મહિલાઓના નામે

    August 10, 2026

    જંતરમંતર આંદોલન મામલે Amit Shah સંસદમાં જવાબ આપશે

    August 10, 2026

    ઇરાન સાથેના યુધ્ધમાં હુમલાના બદલે આર્થિક ઘેરાબંધીનો નિર્ણય: Donald Trump

    August 10, 2026
    Search
    Main News

    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…સાધના, સેવા અને સંવાદિતાની યાત્રા

    August 10, 2026

    Red-Seaમાં Indian Navyને ઉતારાયું: બે યુદ્ધ જહાજો એકશનમાં

    August 10, 2026

    ભારતીય રેલ્વેએ રૂા. 1.93 લાખ કરોડની લોન ચુકતે કરી: Ashwini Vaishnav

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.