Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો
    • Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત
    • બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash
    • CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’
    • Mathuraમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ,દેશભરના સાધુ-સંતોએ 6 ડિસેમ્બરે કારસેવાની જાહેરાત કરી
    • બસપા સુપ્રીમો Mayawati એ RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર પ્રહાર કર્યા
    • 09 ઓગસ્ટનું પંચાંગ
    • 09 ઓગસ્ટનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’
    મુખ્ય સમાચાર

    CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Hyderabad,તા.10

    હૈદરાબાદની પ્રતિષ્ઠિત ‘નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ’ (NALSAR) યુનિવર્સિટીમાં આગામી પદવીદાન સમારોહ (કોન્વોકેશન સેરેમની) ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને મુખ્ય અતિથિ (ચીફ ગેસ્ટ) તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓના એક જૂથે સખત વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે CJI ના તાજેતરના નિવેદનો શૈક્ષણિક સ્વતંત્રતા અને બંધારણીય જવાબદારીના મૂલ્યોની વિરુદ્ધ છે.વર્ષ 2026ના બેચના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર, ફેકલ્ટી અને પ્રશાસનને એક પત્ર લખીને આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે અદાલતના તાજેતરના કેટલાક વલણો અને નિવેદનોથી વિદ્યાર્થીઓ અને યુવાનો પ્રત્યે તેમની ઉદાસીનતા છતી થઈ છે.

    યુનિવર્સિટી પ્રશાસનને મોકલેલા પત્રમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા લખ્યું છે કે, “યુવાનોને વંદો (કોકરોચ) કહેવાથી લઈને પોલીસ બર્બરતાના વીડિયો જોવાનો સમય ન હોવા જેવા અસંવેદનશીલ નિવેદનો આપીને CJI એ અમારા જેવા વિદ્યાર્થીઓ પ્રત્યે અણગમો દર્શાવ્યો છે. આવા સંજોગોમાં તેમને અમારા કોલેજમાં આમંત્રિત કરવા અને તેમના હસ્તે એ ડિગ્રીઓ પ્રાપ્ત કરવી, જે અમારા માટે શૈક્ષણિક અને ભાવનાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે, તે અમને યોગ્ય લાગતું નથી.”

    વિદ્યાર્થીઓએ વધુમાં વિનંતી કરતા જણાવ્યું છે કે પ્રશાસન CJI ને આપેલા નિમંત્રણ પર ફરીથી વિચાર કરે. તેઓ આશા રાખે છે કે યુનિવર્સિટી આ માંગને માત્ર એક બેચની માંગ ન ગણતા તમામ ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓની એક સાચી અને સામાજિક ચિંતા તરીકે ગણશે.વિદ્યાર્થીઓનો આ પત્ર સામે આવ્યા બાદ દેશના કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. જોકે, આ વિવાદ અંગે NALSAR યુનિવર્સિટી પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી.

    CJI Suryakant Hyderabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMathuraમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ,દેશભરના સાધુ-સંતોએ 6 ડિસેમ્બરે કારસેવાની જાહેરાત કરી
    Next Article બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026
    અન્ય રાજ્યો

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026
    અન્ય રાજ્યો

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026
    અન્ય રાજ્યો

    Mathuraમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ,દેશભરના સાધુ-સંતોએ 6 ડિસેમ્બરે કારસેવાની જાહેરાત કરી

    August 10, 2026
    રાષ્ટ્રીય

    બસપા સુપ્રીમો Mayawati એ RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર પ્રહાર કર્યા

    August 10, 2026
    મુખ્ય સમાચાર

    ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!

    August 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,470
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,680
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,720
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 12:50
    Categories
    Latest News

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026

    Mathuraમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ,દેશભરના સાધુ-સંતોએ 6 ડિસેમ્બરે કારસેવાની જાહેરાત કરી

    August 10, 2026

    બસપા સુપ્રીમો Mayawati એ RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર પ્રહાર કર્યા

    August 10, 2026

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026
    Search
    Main News

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026

    CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’

    August 10, 2026

    Mathuraમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ,દેશભરના સાધુ-સંતોએ 6 ડિસેમ્બરે કારસેવાની જાહેરાત કરી

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.