Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સ્ટાર ક્રિકેટર Virat Kohli ની એક પોસ્ટનું મૂલ્ય 12 કરોડ

    August 10, 2026

    ગાંગુલીની જેમ Harbhajan પણ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારવા માંગતો હતો

    August 10, 2026

    નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ

    August 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સ્ટાર ક્રિકેટર Virat Kohli ની એક પોસ્ટનું મૂલ્ય 12 કરોડ
    • ગાંગુલીની જેમ Harbhajan પણ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારવા માંગતો હતો
    • નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ
    • ‘Bigg Boss’ fame actress ના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો
    • Arshad Warsi અને બરુન સોબતીની અસુર-3માં લીડ તરીકે વાપસી
    • Akshay-Vidya Balan ની કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાને આરે
    • Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો
    • ‘કિલ’ના દિગ્દર્શકની એક્શન ફિલ્મમાં Ajay Devgn ની એન્ટ્રી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ગાંગુલીની જેમ Harbhajan પણ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારવા માંગતો હતો
    ખેલ જગત

    ગાંગુલીની જેમ Harbhajan પણ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારવા માંગતો હતો

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 8
    વર્ષ 2002 માં રમાયેલી નેટવેસ્ટ ટ્રોફી તો તમને યાદ જ હશે. ફાઇનલ મુકાબલો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાયો હતો, જ્યાં ભારતીય ટીમ સામે પક્ષે મળેલાં 326 રનનાં વિશાળ લક્ષ્યનો પીછો કરીને બે વિકેટે જીત મેળવવામાં સફળ રહી હતી.

    ફાઇનલ મેચમાં મળેલી આ જીત બાદ તે સમયનાં કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં પોતાની શર્ટ ઉતારીને જશ્ન મનાવ્યો હતો, જેની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

    નેટવેસ્ટ ટ્રોફી સિરીઝને લગભગ 24 વર્ષ વીતી ગયા છે, છતાંય ક્રિકેટ પ્રેમીઓના મનમાં આજે પણ તે ક્ષણ જીવંત છે. તે જ યાદગાર ક્ષણોમાંથી એક રસપ્રદ કિસ્સો તે સમયનાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે લોકો સાથે શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે તે સમયે તેઓ પણ શર્ટ ઉતારીને જશ્ન મનાવવા માંગતાં હતાં, પરંતુ રાહુલ દ્રવિડે ના પાડતાં તેમણે શર્ટ નહોતો ઉતાર્યો.

    હરભજન સિંહે કહ્યું
    `ચીકી સિંગલ્સ’ના તાજેતરનાં એક એપિસોડમાં હરભજન સિંહે કહ્યું “તેમણે (રાહુલ દ્રવિડે) મને રોકી લીધો હતો. રાહુલ દ્રવિડે મને મારી શર્ટ ઉતારવા ન દીધી. જો મેં પણ ત્યાં શર્ટ ઉતારી દીધી હોત તો ગાંગુલીની જેમ મારો ફોટો પણ વાયરલ થઈ ગયો હોત.

    શર્ટ ઉતારવાનો વારો મારો જ હતો. હું પણ એ જ કરવાનો હતો જે આપણાં કેપ્ટને કર્યું હતું. સારું થયું કે રાહુલ દ્રવિડ ત્યાં હાજર હતા. જો યુવરાજ મારી બાજુમાં હોત તો તે પોતે જ મારી શર્ટ ઉતારી દેત. આ માટે હું દ્રવિડનો ખૂબ આભારી છું.”

    Harbhajan Singh Sourav Ganguly
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleનિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ
    Next Article સ્ટાર ક્રિકેટર Virat Kohli ની એક પોસ્ટનું મૂલ્ય 12 કરોડ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    સ્ટાર ક્રિકેટર Virat Kohli ની એક પોસ્ટનું મૂલ્ય 12 કરોડ

    August 10, 2026
    ખેલ જગત

    નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ

    August 10, 2026
    ખેલ જગત

    અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું

    August 8, 2026
    ખેલ જગત

    ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર

    August 8, 2026
    ખેલ જગત

    પ્રિય ઋષભ, તમે ઉત્તરાખંડનું ગૌરવ છો, મદદ માટેની વિનંતીના જવાબમાં સીએમ ધામીએ તરત જ સૂચનાઓ જારી કરી

    August 8, 2026
    ખેલ જગત

    Pakistan Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, ઓપનિંગ બેટ્‌સમેન બહાર થઈ શકે છે

    August 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,050
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-08-2026 16:01
    Categories
    Latest News

    સ્ટાર ક્રિકેટર Virat Kohli ની એક પોસ્ટનું મૂલ્ય 12 કરોડ

    August 10, 2026

    નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ

    August 10, 2026

    ‘Bigg Boss’ fame actress ના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો

    August 10, 2026

    Arshad Warsi અને બરુન સોબતીની અસુર-3માં લીડ તરીકે વાપસી

    August 10, 2026

    Akshay-Vidya Balan ની કોમેડી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાને આરે

    August 10, 2026

    Yash રણબીરની એનિમલની કોપી કરતા ટ્રોલ થયો

    August 10, 2026
    Search
    Main News

    State Bank of India એ ક્લાર્કની મોટી ભરતી બહાર પાડી, સૌથી વધુ ગુજરાતમાં જગ્યાઓ

    August 10, 2026

    West Bengal ના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર હુમલો

    August 10, 2026

    Ujjain દર્શન કરી પરત ફરતા પંચમહાલના 6 યુવકોના મોત

    August 10, 2026

    બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું Plane Crash

    August 10, 2026

    CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ પર ભડક્યા વિદ્યાર્થીઓ,કહ્યું- ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી…’

    August 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સ્ટાર ક્રિકેટર Virat Kohli ની એક પોસ્ટનું મૂલ્ય 12 કરોડ

    August 10, 2026

    નિવૃત્તિ પછી Ajinkya Rahane ની નવી ઇનિંગ્સ

    August 10, 2026

    ‘Bigg Boss’ fame actress ના ઘરે ચોરી, આરોપી પકડાયો, 76 લાખનો મુદ્દામાલ કબજે લીધો

    August 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.