Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari

    August 11, 2026

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari
    • બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો
    • Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે
    • Punjab Assembly Elections: ઇન્દિરા ગાંધી હત્યાકાંડના દોષિતના પુત્ર બન્યા પ્રથમ ઉમેદવાર, વારિસ પંજાબ દે ટિકિટ આપી
    • સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi
    • અતિક અહેમદના પુત્ર ઉમર પછી, અલી અહેમદના કાફલાને અનુસરતા ૧૦ વાહનો સામે FIR દાખલ
    • ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું
    • સતત વરસાદથી દેશભરના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, ઘરો નદીઓમાં ડૂબી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Gas Cylinders વેચવામાં ઓઇલ કંપનીઓને રૂા. 59,000 કરોડથી વધુનું નુકસાન
    રાષ્ટ્રીય

    Gas Cylinders વેચવામાં ઓઇલ કંપનીઓને રૂા. 59,000 કરોડથી વધુનું નુકસાન

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026Updated:August 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 11
    દેશની સરકારી ઓઇલ કંપનીઓ (ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ)ને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર પડતર કિંમત કરતાં સસ્તા ભાવે વેચવાને કારણે જુલાઈ મહિના સુધીમાં રૂા.59,000 કરોડથી વધુનું નુકસાન થયું છે.

    રાજ્યસભામાં માહિતી આપતાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, આ આર્થિક બોજો હળવો કરવા માટે સરકારે કંપનીઓને રૂા.52,000 કરોડનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

    સરકારે નાણાકીય વર્ષ 2023માં રૂા.22,000 કરોડ આપ્યાં હતાં અને બાકીના રૂા.30,000 કરોડ 2026 અને 2027 દરમિયાન ચૂકવવામાં આવશે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સતત ઊંચા રહેવાને કારણે કંપનીઓ પર ખોટનો આંકડો મોટો રહ્યો છે.

    આ નુકસાનનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જળમાર્ગ બંધ થવાનાં કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસનાં ભાવમાં થયેલો 46 ટકા સુધીનો મોટો વધારો છે.

    મોંઘવારીના આ સમયમાં સામાન્ય નાગરિકો પર બોજ ન પડે તે માટે સરકારે 14.2 કિલોના સિલિન્ડરની કિંમત રૂા.942 પર સ્થિર રાખી હતી, જેમાં સરકારે પોતાની તરફથી જૂન મહિનામાં પ્રતિ સિલિન્ડર રૂા.700 થી વધુ અને જુલાઈમાં રૂા.500 ની પરોક્ષ સબસિડી ભોગવી હતી.

    આ ઉપરાંત, ‘ઉજ્જવલા યોજના’ના 10.5 કરોડથી વધુ ગરીબ પરિવારોને 300 ની સીધી સબસિડી આપીને આ સિલિન્ડર માત્ર 642 માં પૂરો પાડવામાં આવી રહ્યો છે.

    Gas Cylinders
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleગ્રાહકોને ફ્રોડથી બચાવવા TRAIએ વીજળી, ગેસ, કુરિયર કંપનીઓ માટે શરૂ કરી `1601′ નંબરની સિરીઝ
    Next Article Govinda રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે સ્પોટ થતાં ભડકી પત્ની સુનિતા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026
    રાષ્ટ્રીય

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026
    રાષ્ટ્રીય

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026
    રાષ્ટ્રીય

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026
    રાષ્ટ્રીય

    સતત વરસાદથી દેશભરના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, ઘરો નદીઓમાં ડૂબી ગયા

    August 11, 2026
    રાષ્ટ્રીય

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 21:04
    Categories
    Latest News

    ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari

    August 11, 2026

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026

    Punjab Assembly Elections: ઇન્દિરા ગાંધી હત્યાકાંડના દોષિતના પુત્ર બન્યા પ્રથમ ઉમેદવાર, વારિસ પંજાબ દે ટિકિટ આપી

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    અતિક અહેમદના પુત્ર ઉમર પછી, અલી અહેમદના કાફલાને અનુસરતા ૧૦ વાહનો સામે FIR દાખલ

    August 11, 2026
    Search
    Main News

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતની નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે,PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradesh ના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા ત્યારે ચીન ગુસ્સે થયું

    August 11, 2026

    Medical Waste ને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026

    ભારત સાથે Russia ના સીધા રેલ માર્ગ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને પ્રશ્નપત્ર યાદ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હતું,Abhay Tiwari

    August 11, 2026

    બંગાળ એસઆઇઆર કેસમાં Supreme Court કડક ટિપ્પણી કરી,નોટિસ જારી કરી અને ઇસીઆઇ પાસેથી જવાબ માંગ્યો

    August 11, 2026

    Mohan Bhagwat અમેરિકા,યુકે અને કેનેડાની મુલાકાત લેશે; શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.