Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: સાયબર ફ્રોડના ભોગ બનેલા ૧૧ ફરીયાદીઓને રૂ.૨.૬૦ કરોડ પરત કરાયા
    અમદાવાદ

    Ahmedabad: સાયબર ફ્રોડના ભોગ બનેલા ૧૧ ફરીયાદીઓને રૂ.૨.૬૦ કરોડ પરત કરાયા

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2026Updated:August 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.૧૩

    અમદાવાદમાં રહેતા અને વિવિધ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનનારા ૧૧ ફરિયાદીઓના રૂપિયા ૨.૬૦ કરોડ જેટલી રકમ તેરા તુજકો અર્પણ હેઠળ પરત આપવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ જણાવ્યું કે સાયબર ફ્રોડથી બચવા માટે સાવધાની જરૂરી છે. અને જો કોઇ કિસ્સામાં ભોગ બની જવાય તો તાત્કાલિક ૧૯૩૦ સાયબર હેલ્પ લાઇન પર તાત્કાલિક જાણ કરવી. જેથી વધુમાં વધુ રકમ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી શકાય.

    અમદાવાદમાં રહેતા ૧૧ જેટલા લોકોએ સાયબર ફ્રોડમાં નાણાં ગુમાવ્યાની ફરિયાદ છેલ્લાં દોઢ માસમાં નોંધવામાં આવી હતી. જે કેસમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવતા વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત બુધવારે પોલીસ કમિશનર અનુપમસિંહ દ્વારા ૧૧ લોકોને તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ ૨.૬૦ કરોડ જેટલી રકમ પરત કરવામાં આવી હતી. જે નાણાં તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવા માટે ચેક અને ડીમાન્ડ ડફ્ટ અપાયા હતા.

    આ અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓએ જણાવ્યું કે સાયબર ફ્રોડથી બચવા માટે સતર્કતા ખુબ જરૂરી છે. જો કોઇ કિસ્સામાં સાયબર ફ્રોડનો શિકાર બની જવાય તો એક કલાકની અંદરની અથવા ખુબ જ ઝડપથી સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર કોલ કરવો. જેથી પોલીસ વધુને વધુ રકમ ફ્રીઝ કરીને બચાવી શકે છે. આરટીઓ, બેંક કે અન્ય કોઇ પણ પ્રકારના વિભાગને લગતી એપીકે ફાઇલ ડાઉન લોડ કરવી નહી. એસએમએસ કે વોટ્‌સએપ પર આવેલી શંકાસ્પદ લીંક પર કલીક ન કરવું.

    ખાસ કરીને શેરબજારમાં ઉંચા વળતરની લાલચમાં લોકો વધુ નાણાં ગુમાવે છે. ત્યારે આવા તત્વોથી દુર રહેવું. તેમજ ડીજીટલ એરેસ્ટ , ન્યુડ વિડીયો કોલ બાદ સેક્સ્ટોશનથી મંગાતા નાણાંની ફરિયાદ પણ તાત્કાલિક કરવી. હવે સાયબર ક્રીમીનલ્સ વોટ્‌સએપ કે ઇમેઇલમાં નાણાંકીય ડીટેઇલની સાથે ઝીપ ફાઇલ મોકલે છે. જે ડાઉનલોડ ન કરવી. આમ, સતર્કતાથી સાયબર ફ્રોડથી બચી શકાય છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMaharashtraના નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર એક નિહંગે કિરપાણ વડે હુમલો કર્યો
    Next Article CM Bhupendra Patelએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ’હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં પ્યોર ઘીના નામે ભેળસેળ, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ

    September 28, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુપ્ત અડ્ડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારના ખાસ માણસ “પિસ્તોલ”ની ધરપકડ

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: વાડજ- મકરબા ઓવરબ્રિજનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

    September 24, 2026
    અમદાવાદ

    AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલોઃ ચાર સામે ફરિયાદ

    September 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 02:59
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.