Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Naswadi APMC ચૂંટણી જાહેર થતાં જ વિવાદ
    ગુજરાત

    Naswadi APMC ચૂંટણી જાહેર થતાં જ વિવાદ

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચૂંટણી કાર્યક્રમ મુજબ, ૨૯મી ઓગસ્ટે ઉમેદવારી પત્રો ભરવાના રહેશે અને ૩૦મી ઓગસ્ટે ફોર્મની ચકાસણી હાથ ધરાશે

    Chota Udepur,તા.૨૭

    છોટા ઉદેપુર જિલ્લાની નસવાડી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC )ની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ વેપારી આલમમાં ભારે અસંતોષ અને નારાજગીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર એક જ દિવસનો સમય મળવા સામે અને વેપારી વિભાગમાં મતદારોની સંખ્યામાં થયેલા જંગી ઘટાડા સામે સવાલો ઉઠ્યા છે.

    નસવાડી APMC ની કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે પૈકી ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૫૩૩ મતદારો અને સહકારી ખરીદ-વેચાણ મંડળી વિભાગની ૨ બેઠકો માટે ૬૩ મતદારો નોંધાયા છે. જોકે, સૌથી વધુ વિવાદ વેપારી વિભાગની બેઠકોને લઈને ઊભો થયો છે. વેપારી વિભાગની ૪ બેઠકો સામે આખરી મતદારયાદીમાં માત્ર ૨ જ મતદારોના નામ સામે આવ્યા છે. પરિણામે, જો આ બંને મતદારો ઉમેદવારી નોંધાવે તો તેઓ બિનહરીફ ચૂંટાઈ આવે અને બાકીની ૨ બેઠકો ખાલી રહે તેવી વિચિત્ર સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.સ્થાનિક વેપારીઓના જણાવ્યાનુસાર, અગાઉની છઁસ્ઝ્ર ચૂંટણીમાં વેપારી વિભાગમાં આશરે ૩૭૮ મતદારો હતા. સરકારના નીતિ-નિયમો અને લાયસન્સ સંબંધિત નવી શરતોના કારણે આ વખતે મોટાભાગના વેપારીઓ મતાધિકારથી વંચિત રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે, જેનાથી બજાર સમિતિના સંચાલનમાં વેપારીઓનું યોગ્ય પ્રતિનિધિત્વ ન જળવાવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે.

    ચૂંટણી કાર્યક્રમ મુજબ, ૨૯મી ઓગસ્ટે ઉમેદવારી પત્રો ભરવાના રહેશે અને ૩૦મી ઓગસ્ટે ફોર્મની ચકાસણી હાથ ધરાશે, જ્યારે ૯મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. રક્ષાબંધનના તહેવારના તુરંત બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે માત્ર એક જ દિવસનો ગાળો મળતાં ઉમેદવારો માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે.

    APMC Chota Udepur Naswadi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleChhota Udepur ના ખેડૂતોએ જંગલ જમીનના પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    ગુજરાત

    Banaskantha: થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

    October 13, 2026
    ગુજરાત

    Gandhinagar મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    ગુજરાત

    Halvad: થાર અડી જવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ૩ ઘવાયા

    October 12, 2026
    ગુજરાત

    Bhavnagar જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે જૂની અદાવતમાં હત્યાનો બનાવ સામે આવ્યો

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:22
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.