Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન
    • Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા
    • Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર
    • Morbiના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક ક્રોસિંગ બંધ થતા વિદ્યાર્થીઓનો વિરોધ, હાઈવે પર ચક્કાજામ
    • Morbi: બાથરૂમમાં ચક્કર આવતા પડી જતા પરિણીતાનું મોત
    • Morbiના રફાળેશ્વર ગામે મકાનમાંથી ૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
    • Morbiમાં બંધ પ્લાસ્ટિક કારખાનામાં ગેરકાયદેસર ચાલતું ગેસ કટિંગ કોભાંડ ઝડપાયું
    • Morbiના ભરતનગર નજીક ગાડીના ટાયરમાં હવા ભરતા બેને કાર ચાલકે હડફેટે લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું
    સુરત

    Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આપના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટ ફિક્સ કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો

    Surat,,તા.૨૭

    સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હીરપરાને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ‘આપ’એ આક્રમક વલણ અપનાવ્યું છે. સસ્પેન્શન બાદ રોષે ભરાયેલા ‘આપ’ના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકરોએ મેયરના ઘર બહાર હોટ ફિક્સ કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો.

    સેમી-ઔદ્યોગિક એકમો અને હોટ ફિક્સના કારખાનાઓમાંથી નીકળતા કચરાનું પહાડો બની રહ્યા હોવા છતાં પાલિકા પાસે તેના એકત્રીકરણ અને કાયમી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કરી ‘આપ’એ સરકારને ૧૦ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આ સમયગાળામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સુરતમાં રહેતા રાજ્યના આરોગ્ય મંત્રીના ઘર અને ઓફિસ બહાર પણ હોટ ફિક્સ કચરો ઠાલવી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી છે. મેયરના ઘર બહાર હોટ ફિક્સના કચરો નાખી દીધા બાદ આપના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં જ્યાં જુઓ ત્યાં હોટ ફિક્સ કચરાના પહાડો જોવા મળી રહ્યા છે, પરંતુ પાલિકા પાસે તેના એકત્રીકરણ અને નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. શહેરમાં આવેલા સેમી-ઔદ્યોગિક એકમો તથા હોટ ફિક્સના કારખાનામાંથી નીકળતા કચરાના નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકો રસ્તા અને જાહેર સ્થળોએ કચરો ઠાલવી રહ્યા છે. પરિણામે અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલા વધી રહ્યા છે.

    મેયરના વૉર્ડ સહિત શહેરના અનેક વિસ્તારમાં કચરાની સ્થિતિ અંગે સવાલ ઉઠાવતા ભંડેરીએ જણાવ્યું હતું કે, માત્ર મેયરની સોસાયટી આસપાસની ગલીઓ સાફ રાખવાથી આખું સુરત સ્વચ્છ થઈ જતું નથી. મેયર સહિતના જવાબદાર અધિકારીઓએ એસી ચેમ્બર અને ગાડીમાંથી બહાર આવી શહેરના ગલીઓ-વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ જોવી જોઈએ.

    દરમિયાન, કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં પ્રજાની સમસ્યાઓ રજૂ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોટફિક્સ કચરાની સમસ્યાનો ૧૦ દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો આરોગ્ય મંત્રીના ઘર અને ઑફિસ બહાર પણ કચરો ઠાલવી વિરોધ કરવાની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું હતું. પાલિકા શહેરને હોટફિક્સ કચરાના ઢગલામાંથી બહાર કાઢી કાયમી નિકાલની વ્યવસ્થા કરે તેવી માગ તેમણે કરી હતી.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNaswadi APMC ચૂંટણી જાહેર થતાં જ વિવાદ
    Next Article Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    દિવાળી ટાણે વતન જતા લોકોને રાહતઃ Suratથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડશે ૯,૧૦૦ વધારાની બસો

    October 12, 2026
    સુરત

    નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર, Suratમાં એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

    October 1, 2026
    સુરત

    Surat: રૂ.૫૦૦ની બનાવટી નોટો સાથે યુવક ઝડપાયો

    September 29, 2026
    સુરત

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી

    September 29, 2026
    સુરત

    Surat: કામરેજ નજીક એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસતાં ૪નાં મોત

    September 25, 2026
    સુરત

    Surat: વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગેસ ગીઝર બન્યું જીવલેણ, ૭ મહિનામાં ૪ લોકોના મોત

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 20:22
    Categories
    Latest News

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026

    Morbiના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક ક્રોસિંગ બંધ થતા વિદ્યાર્થીઓનો વિરોધ, હાઈવે પર ચક્કાજામ

    October 13, 2026

    Morbi: બાથરૂમમાં ચક્કર આવતા પડી જતા પરિણીતાનું મોત

    October 13, 2026

    Morbiના રફાળેશ્વર ગામે મકાનમાંથી ૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.