Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    સુરત

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    Vikram RavalBy Vikram RavalNovember 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tapi,તા.૯

    ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સમયાંતરે દીપડાના હુમલાના કિસ્સા સામે આવી રહ્યા છે. જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરકચ્છ ગામમાંથી પણ એક હચમચાવી નાંખતો કિસ્સો સામે આવ્યો છે. મરકચ્છ ગામમાં દીપડાના હુમલામાં ૫૮ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રિના આશરે ૩ વાગે દીપડો કાચા ઘરમાં ઘૂસી મહિલાને ખેંચી ગયો હોવાની પ્રાથમિક માહિતી છે. આજે સવારે મહિલાનો મૃતદેહ ઘરની બહારથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

    મળતી માહિતી મુજબ, ઉમરકચ્છ ગામે કાચા ઘરમાં એકલી રહેતાં કીર્તિબેન દિનેશભાઈ ચૌધરી પર રાત્રિ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. આશરે ૩ વાગ્યે દીપડો ઘરમાં ઘૂસી તેમને બહાર ખેંચી ગયો હોવાની માહિતી સામે આવી છે. સવારે ઘરની બહારથી તેમનો મૃતદેહ મળી આવતાં ઘટનાની જાણ થઈ હતી. ઘટના બાદ ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભય ફેલાયો છે. સ્થાનિકો દ્વારા દીપડાને વહેલી તકે પકડી પાડવાની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ દીપડાને પકડવા માટે કામે લાગી છે.

    મહિલાના મોત બાદ પંથકમાં દીપડાની અવરજવર અંગે ચિંતા વધી છે. સ્થાનિકો દ્વારા દીપડાને પકડી પાડવા અને લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને શોધી પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    થોડા દિવસ પહેલા પણ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં દીપડાએ બે પશુ પર હુમલો કર્યો હોવાનો બનાવ બનતાં પશુપાલકોમાં ભય ફેલાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ. વાઘોડિયાના ફ્લોડ ગામે અગાઉ પણ દીપડે ત્રાટક્યો હોવાથી લોકોએ દીપડાને પાંજરે પુરવા માગણી કરી હતી.આમ છતાં દીપડો વારંવાર ત્રાટકી રહ્યો છે. રાત્રે દીપડાએ બે ઢોર પર હુમલો કર્યો હતો.જે પૈકી એક ભેંસનું મોત થયું હતું.બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને દીપડાથી રક્ષણ મળે તેવા પગલાં લેવા અપીલ કરી હતી

    Tapi-accident
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    Next Article તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    ગુજરાત

    Ahmedabadમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ફફડાટ

    November 9, 2026
    ગુજરાત

    Amit Shahના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

    November 9, 2026
    ગુજરાત

    જોધપુરમાં અદ્યતન નોલેજ હબનું Amit Shahના હસ્તે લોકાર્પણ

    November 9, 2026
    ગુજરાત

    Sarkhejથી કર્ણાવતી સુધીનો એલિવેટેડ બ્રિજ ખુલ્લો મુકાયો

    November 9, 2026
    ગુજરાત

    કચ્છના Koday પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ રૂ. ૭૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

    November 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,670
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹114,198
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹159,376
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-11-2026 18:47
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026

    Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.