Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    New Delhi: અભિષેકે પોતાની સદી પૂરી કર્યા પછી અનોખી રીતે પોતાની સદીની ઉજવણી કરી

    September 18, 2026

    Abhishek Sharmaએ ૨૬ વર્ષની ઉંમરે વિરાટ કોહલીના ભવ્ય રેકોર્ડની બરાબરી કરી

    September 18, 2026

    Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • New Delhi: અભિષેકે પોતાની સદી પૂરી કર્યા પછી અનોખી રીતે પોતાની સદીની ઉજવણી કરી
    • Abhishek Sharmaએ ૨૬ વર્ષની ઉંમરે વિરાટ કોહલીના ભવ્ય રેકોર્ડની બરાબરી કરી
    • Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Ahmedabad: પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર,નાના ભાઇનું મોત
    • Mamata Banerjeeએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યાઃ નામ-પ્રતીક ફ્રીઝ કરવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો, નંદીગ્રામમાં કોંગ્રેસને સમર્થન આપ્યું
    • મરાઠી ફિલ્મ ’Gondhal’ ને ૨૦૨૭ ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી
    • Stock Marketમાં મોટો ઉછાળો જોવા મળ્યો, ક્લોઝિંગ ઓક્શન પછી સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયો
    • New Delhi: નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી; તે હરિદ્વારમાં ચા વેચતો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
    રાજકોટ

    Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૮

    ગ્રામ્યના ગોંડલ બી-ડિવિઝન અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બે મંદિરોમાં થયેલી ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. એલસીબીએ રાજસ્થાનની ગરાસિયા ગેંગ સાથે સંકળાયેલા હોવાના આરોપસર ત્રણ શખ્સોને રૂ.૫.૮૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી ૧૫૮ નાના-મોટા ચાંદીના છતર, ઇકો કાર અને ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા છે.

    ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ભોજરાજપરા વિસ્તારમાં આવેલા મામાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે દીવાલ કૂદી પ્રવેશ કર્યો હતો. મંદિરનું તાળું તોડી અંદર ચઢાવેલા આશરે ૧૦૦ ચાંદીના છતર, જેનું કુલ વજન આશરે બે કિલો અને કિંમત અંદાજે રૂ.૩ લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું, ચોરી કરીને આરોપીઓ ફરાર થયા હતા. બીજી ઘટના ગોંડલ તાલુકાના ભરૂડી ગામે દાળિયા તરફ જવાના રસ્તા પર આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં બની હતી. ૫ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ નોંધાયેલા ગુનામાં ચાંદીનો મુગટ, ત્રણ મોટા અને ૧૭ નાના ચાંદીના છતર, બે ચાંદીના ચરણ પાદુકા, સોનાની ટીલડી, સોનાના નાના છતર, સોનાની નથડી તેમજ દાનપેટીમાં રહેલી રોકડ સહિત અંદાજે રૂ.૧.૮૧ લાખનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.

    બંને ચોરીની તપાસ દરમિયાન એલસીબી દ્વારા બનાવસ્થળ તેમજ સંભવિત રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. રાજકોટ ગ્રામ્યના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ તથા નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ચોરીના સમયગાળા દરમિયાન જીજે-૦૮ ડીજે-૭૯૯૬ નંબરની ઇકો કાર શંકાસ્પદ રીતે નજરે પડી હતી. કાર અંગે હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે માહિતી એકત્ર કર્યા બાદ એલસીબીની ટીમે ગોંડલ નેશનલ હાઇવે પર માલધારી હોટલ પાસેથી આ ઇકો કારને અટકાવી હતી. કારની તપાસ દરમિયાન ત્રણ શખ્સો પાસેથી આધાર-પુરાવા વગરના ચાંદીના છતર મળી આવ્યા હતા. પોલીસે સઘન પૂછપરછ કરતાં આરોપીઓએ બંને મંદિર ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હોવાનું જણાવ્યું છે. આરોપીઓની ઓળખ મુંગલારામ અંગારી (૩૫), શંકર ડુંગસીયા (૪૦) અને રૂપારામ બુમરીયા (૫૧) તરીકે થવા પામી છે. નોજારામ પદમારામ અને લખારામ પ્રભુરામ, રહે. બેરા, પાલી, રાજસ્થાન સહિતના અન્ય આરોપીઓ હજુ પકડવાના બાકી છે.આરોપીઓ પાસેથી ૧૫૮ નાના-મોટા ચાંદીના છતર, કુલ વજન ૨ કિલો ૫૨૩ ગ્રામ અને કિંમત રૂ.૩,૭૮,૯૦૦, ઇકો કાર રૂ.૨ લાખની કિંમતની તથા ત્રણ મોબાઇલ ફોન રૂ.૧૧ હજારની કિંમતના કબજે કર્યા છે. આમ કુલ રૂ.૫,૮૯,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

    પ્રાથમિક તપાસમાં આરોપીઓ રાત્રિના સમયે ફોરવ્હીલ કારમાં આવી મંદિરોમાં પ્રવેશ કરી તાળા તોડીને ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આ ગેંગ દ્વારા અન્ય કોઈ મંદિર ચોરીને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર,નાના ભાઇનું મોત
    Next Article Abhishek Sharmaએ ૨૬ વર્ષની ઉંમરે વિરાટ કોહલીના ભવ્ય રેકોર્ડની બરાબરી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ

    September 18, 2026
    રાજકોટ

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026
    રાજકોટ

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026
    રાજકોટ

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    રાજકોટ

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,960
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 19:50
    Categories
    Latest News

    New Delhi: અભિષેકે પોતાની સદી પૂરી કર્યા પછી અનોખી રીતે પોતાની સદીની ઉજવણી કરી

    September 18, 2026

    Abhishek Sharmaએ ૨૬ વર્ષની ઉંમરે વિરાટ કોહલીના ભવ્ય રેકોર્ડની બરાબરી કરી

    September 18, 2026

    Ahmedabad: પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર,નાના ભાઇનું મોત

    September 18, 2026

    Mamata Banerjeeએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યાઃ નામ-પ્રતીક ફ્રીઝ કરવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો, નંદીગ્રામમાં કોંગ્રેસને સમર્થન આપ્યું

    September 18, 2026

    મરાઠી ફિલ્મ ’Gondhal’ ને ૨૦૨૭ ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી

    September 18, 2026

    Stock Marketમાં મોટો ઉછાળો જોવા મળ્યો, ક્લોઝિંગ ઓક્શન પછી સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ થયો

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    New Delhi: અભિષેકે પોતાની સદી પૂરી કર્યા પછી અનોખી રીતે પોતાની સદીની ઉજવણી કરી

    September 18, 2026

    Abhishek Sharmaએ ૨૬ વર્ષની ઉંમરે વિરાટ કોહલીના ભવ્ય રેકોર્ડની બરાબરી કરી

    September 18, 2026

    Ahmedabad: પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર,નાના ભાઇનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.