Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા
    • Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ
    • Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ
    • Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી
    • Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Virpurમાં લોભામણી સ્કીમના નામે લોકોના ૯૯.૨૯ લાખ રૂપિયા હડપ કરનાર અમદાવાદથી ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Virpurમાં લોભામણી સ્કીમના નામે લોકોના ૯૯.૨૯ લાખ રૂપિયા હડપ કરનાર અમદાવાદથી ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Virpur,તા.૨૪

    વિરપુરમાં ‘જય જલારામ માર્કેટીંગ’, ‘જલારામ બચત સહકારી મંડળી’ અને જે કે એમએમ ઓટો માર્કેટીંગના નામે સ્કીમો ચલાવી રોકાણકારોને પાકતી મુદતે રકમ પરત ન આપી હોવાનો આક્ષેપ; વિરપુર પોલીસે નાસ્તા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

    યાત્રાધામ વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ લોભામણી બચત તથા ઈનામી યોજનાઓ ચલાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા એકત્ર કરી પાકતી મુદતે પરત નહીં આપવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વિરપુર પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ વિવિધ સ્કીમોના નામે રોકાણકારોને વધુ રકમ, વ્યાજ તેમજ મોટરસાઇકલ આપવાની લાલચ આપી અંદાજે રૂ.૯૯,૨૯,૫૫૦/-ની માતબર રકમ એકત્ર કરી હતી.

    રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ દ્વારા અલગ-અલગ લોભામણી સ્કીમો મારફતે લોકો પાસેથી નાણાં મેળવી પરત નહીં આપતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ ‘જય જલારામ માર્કેટીંગ’ના નામે ઈનામી યોજનાની સ્કીમ ચલાવી હતી. જેમાં રોકાણકારો પાસેથી દર મહિને રૂ.૧,૦૦૦ મુજબ ૪૦ મહિના સુધી કુલ રૂ.૪૦,૦૦૦ ભરાવવામાં આવતા અને પાકતી મુદતે રૂ.૫૦,૦૦૦ અથવા તેના બદલે મોટરસાઇકલ આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ ઉપરાંત ‘જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ’ના નામે દૈનિક બચત યોજનાઓ ચલાવી રોજના રૂ.૧૦૦, રૂ.૨૦૦ તથા રૂ.૫૦૦ જમા કરાવવાની અને તેના બદલામાં ૬ ટકા વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનો પણ ગુનામાં ઉલ્લેખ છે.તે જ રીતે જે  કે એમ એમ ઓટો ’ના નામે પણ દર મહિને રૂ.૧,૦૦૦ ભરાવી ૪૦ મહિના બાદ રૂ.૫૦,૦૦૦ અથવા મોટરસાઇકલ આપવાની લોભામણી ડ્રો સ્કીમ ચલાવવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

    પોલીસના જણાવ્યા મુજબ વિવિધ બચત યોજનાઓ તથા ઈનામી ડ્રો સ્કીમોના નામે રોકાણકારોને વધુ વળતર અને મોટરસાઇકલની લાલચ આપી તેમની પાસેથી રકમ એકત્ર કરવામાં આવી હતી. ત્યારબાદ પાકતી મુદતે રોકાણકારોને રકમ પરત નહીં આપી નાણાંનો અંગત ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.ગુનાની તપાસ દરમિયાન વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડ તથા તેમની ટીમ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસમાં હતી. દરમિયાન મળેલી હકીકતના આધારે પોલીસે કાર્યવાહી કરી રાજુભાઈ ભલુભાઈ ઉર્ફે લાલભાઈ મેવાડા, રહે. અમદાવાદને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

    Virpur news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar: નજીવી બાબતે થયેલા તકરારમાં એક કિશોરની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઇ
    Next Article રૂટે ૩૪ વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન Joe Root સાથે ખાસ સંબંધ ધરાવે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026
    રાજકોટ

    Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026
    રાજકોટ

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    રાજકોટ

    Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત

    September 24, 2026
    રાજકોટ

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath અયોધ્યાના નૂતન રામમંદિર નિર્માણના સંકલ્પનુ  જીવંત સાક્ષી છે

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,750
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 22:36
    Categories
    Latest News

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026

    Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026

    Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    Search
    Main News

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.