Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે

    April 22, 2026

    લોકપ્રિય ટીવી કપલ Pooja Banerjee and Kunal Verma એ ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા

    April 22, 2026

    તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ થયા પછી, શું વિજય વર્મા ફરીથી પ્રેમમાં પડી ગયા છે?

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે
    • લોકપ્રિય ટીવી કપલ Pooja Banerjee and Kunal Verma એ ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા
    • તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ થયા પછી, શું વિજય વર્મા ફરીથી પ્રેમમાં પડી ગયા છે?
    • વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં બેરિશ ટ્રેન્ડ વધુ મજબૂત…!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • તંત્રી લેખ…ભારતીય રાજકારણમાં લોકશાહીનો વધતો પ્રભાવ.
    • “મને ક્યારેય ફેશનમાં રસ હતો જ નહીં” : Meryl Streep
    • પૃથ્વી બચાવવી હવે પસંદગી નહીં, જવાબદારી છે : Rasika Duggal
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»E-Commerce દ્વારા વસુલાતા ડિલીવરી ચાર્જ અને રિફંડમાં વિલંબ સામે સરકાર સખ્ત
    મુખ્ય સમાચાર

    E-Commerce દ્વારા વસુલાતા ડિલીવરી ચાર્જ અને રિફંડમાં વિલંબ સામે સરકાર સખ્ત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.4
    કેન્દ્ર સરકાર ફિલપકાર્ટ, એમેઝોન જેવી ઓનલાઈન કંપનીઓની પેમેન્ટ અને રિફંડ પ્રક્રિયાની તપાસ કરી રહી છે. આ તપાસના ક્ષેત્રમાં કેશ ઓન ડિલીવરી એટલે કે સીઓડી પર લાગનાર વધારાનો ચાર્જ અને ઓર્ડર રદ કરવા પર અગાઉથી કરવામાં આવેલ પેમેન્ટમાં કરવામાં આવી રહેલો વિલંબ સામેલ છે.

    સૂત્રોના અનુસાર સરકાર જોઈ રહી છે કે શું કોઈ ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને ડિલીવરી પહેલા પેમેન્ટ કરવા માટે મજબૂર કરી રહી છે? જો ગ્રાહક પ્રીપેડ ઓર્ડર રદ કરી દે છે તો પેમેન્ટ રકમની વાપસીમાં વિલંબ કે રુકાવટ કેમ થાય છે?

    સૂત્રો તરફથી એ જણાવવામાં આવ્યું છે કે ગ્રાહક મામલાના મંત્રાલય ઈ-કોમર્સની સામે મળેલી ફરિયાદોની સમીક્ષા કરી રહી છે. ટુંક સમયમાં જ ઈ-કોમર્સ કંપનીઓ, ગ્રાહક અધિકાર સંગઠનો અને ઉદ્યોગ સમૂહો સાથે આ મુદ્દે વાતચીત થશે, જેથી એવુ સમાધાન કાઢવામાં આવે જે કંપનીઓની જરૂરિયાતો અને ગ્રાહકોની સુરક્ષામાં સંતુલન જાળવી રાખે.

    રોકડ પેમેન્ટ પર કંપનીઓ ચાર્જ વસુલે છેઃ એમેઝોન કેશ ઓન ડિલીવરી માટે 7થી10 રૂપિયા ચાર્જ વસુલે છે, જયારે ફિલપકાર્ટ ફર્સ્ટ ક્રાઈ 10 રૂપિયા વધારાનો ચાર્જ વસુલે છે. મંત્રાલયના અનુસાર અનેક ડિલીવરી પર પેમેન્ટની ફી ભરવાથી બચવા એડવાન્સ પેમેન્ટ કરી દે છે.

    રકમ થઈ રહી છે બ્લોકઃ ક્નઝયુમર વોઈસ જેવા ગ્રાહક સંગઠન કહે છે કે આ ફી અને ડીલીવરીમાં વિલંબ ગ્રાહકોને પરેશાન કરી રહ્યા છે. ગ્રાહકોને લાગે છે કે તેમના પૈસા બ્લોક થઈ રહ્યા છે અને તેના પર કંપની વ્યાજ કમાઈ રહી છે.

    રોકડ પેમેન્ટ લોકપ્રિયઃ ફેબ્રુઆરી 2024માં ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે 25 રાજયોના 35 હજાર ગ્રાહકો પર એક સર્વે કર્યો હતો. જેનો રિપોર્ટ કહે છે કે 65 ટકા ગ્રાહકોએ પોતાની છેલ્લી ઓનલાઈન ખરીદીમાં રોકડનો વિકલ્પ પસંદ કર્યા હતા.

    દબાણનું વલણ ગ્રાહક અધિકારો વિરુદ્ધઃ આ પ્લેટ ફોર્મ પર રોકડ પેમેન્ટ પર ચાર્જ લગાવી ગ્રાહકોને અગાઉથી પેમેન્ટ કરવા માટે દબાણ કરી રહ્યા છે, જે ગ્રાહક અધિકારોની વિરુદ્ધ છે. મંત્રાલય આ મામલાની તપાસ કરી રહ્યું છે.

    delivery charges e-commerce refund delay
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ PNG કનેકશન ચાલુ કરાયા

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Petrol ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Vaishno Devi મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

    April 22, 2026
    રાષ્ટ્રીય

    સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Hormuzની સામુદ્રધુની પાર કરી વધુ એક તેલ ટેન્કર `દેશ ગરિમા’ ભારત પહોંચ્યુ

    April 22, 2026
    અન્ય રાજ્યો

    West Bengalમાં રાહુલની બે રેલીને મંજુરી નહી: પ્રવાસ રદ

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે

    April 22, 2026

    લોકપ્રિય ટીવી કપલ Pooja Banerjee and Kunal Verma એ ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા

    April 22, 2026

    તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ થયા પછી, શું વિજય વર્મા ફરીથી પ્રેમમાં પડી ગયા છે?

    April 22, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં બેરિશ ટ્રેન્ડ વધુ મજબૂત…!!!

    April 22, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 22, 2026

    તંત્રી લેખ…ભારતીય રાજકારણમાં લોકશાહીનો વધતો પ્રભાવ.

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે

    April 22, 2026

    લોકપ્રિય ટીવી કપલ Pooja Banerjee and Kunal Verma એ ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા

    April 22, 2026

    તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ થયા પછી, શું વિજય વર્મા ફરીથી પ્રેમમાં પડી ગયા છે?

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.