Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    • Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ
    • Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત
    • Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી
    સૌરાષ્ટ્ર

    Jasdanના સોની વેપારી સાથે પરિચિત શખ્સે દસ લાખની ઠગાઈ આચરી

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બેંકમાં ગીરવે મુકેલા ૧૩૧ ગ્રામ સોનુ છોડાવી તમારી દુકાને વેચાણ અર્થે રાખો તેમ આજીજી કરી અભિલવ ખાચર નામના શખ્સે શીશામાં ઉતાર્યા

    Jasdan તા.૧ઃ

    Jasdanના સોની વેપારીને પરિચિત શખ્સે રૂ. ૧૦.લાખનો ધુંબો માર્યો હતો. અભિલવ ખાચર નામના શખ્સે પોતાનું ૧૩૧ ગ્રામ સોનુ બેંકમાં ગીરવે પડેલ છે, પૈસા નહિ ભરે તો બેંક ઘરેણાની હરાજી કરી નાખશે, જેથી તમે હાલ પૈસા ભરી દાગીના છોડાવી તમારી દુકાને વેચાણ અર્થે રાખો તેમ કહી સોની વેપારીને ફસાવ્યા હતા. વેપારીએ ગોલ્ડ લોન પેટે રૂ. ૧૦ લાખ જમા કરાવતા ભેજાબાજ શખ્સે સોની વેપારીની જાણ બહાર લોન ક્લોઝ કરી સોનુ છોડાવી લીધું હતું. બનાવ અંગે જસદણમાં અંબીકાનગરમાં ન્યાયમંદીર વાળી શેરીમાં પલ હોસ્પીટલની બાજુમાં રહેતાં

    હાર્દીપભાઈ રસીકભાઈ ધોરડા (ઉ.વ.૪૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અભીલવ ખાચર ઉર્ફે લાલો (રહે. જસદણ) નું નામ આપતાં જસદણ પોલીસે છેતરપીંડી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

    અભીલવ ખાચર ઉર્ફે લાલાને બે મહીનાથી ઓળખે છે. જેમા ગઇ તા.૧૨/૦૮ ના તેઓ રાજકોટ સોની કામ તથા બેંક કામ માટે ગયેલ હતો, જસદણથી અભિલવ ઉર્ફે લાલો બોલુ છુ કહીં વાત કરેલ કે, જસદણ આઈ.આઈ.એફ.એલ ગોલ્ડ લોન ફાઇનાન્સમાં ૧૩૧ ગ્રામ સોનુ પડેલ છે, જે સોનાના દાગીના છોડાવવા મારી પાસે હાલ પૈસા નથી અને વ્યાજ પણ ભરાતુ નથી, જો વ્યાજ સમયસર નહી ભરવામાં આવે તો લોનવાળા સોનાની હરાજી કરી નાખશે જેથી તમે કઈ રસ્તો કરી આપો.જેથી ફરીયાદીએ કહેલ કે, હું હાલ રાજકોટ છુ, સવારે આવીને બેંક ખાતે જઈ સોનાના દાગીના જોઈ બાદ તમને આગળ વાત કરીશ. તા.૧૩/૦૮ ના જસદણ ખાતે આવેલ અને અભિલવને આઇ.આઇ.એફ.એલ ગોલ્ડ લોન ફાઇનાન્સ બેંક ખાતે મળેલ હતા.

    બન્ને બેંકના મેનેજરને મળેલ તો સોનાના દાગીના ૧૩૧ ગ્રામ વજનના હતા જેના ઉપર ૧૪.૦૫ લાખનો બોજો હતો  લાલાએ ફરીયાદીને કહેલ કે, તમે સોનાના દાગીના છોડાવી વેંચાણ અર્થે રાખો તેમ કહી લાલચ આપતાં તેઓએ એકાઉન્ટમાંથી બેંકની લીંક મારફતે રૂ.૧૦ લાખ જમા કરાવેલ અને બાકીના રૂ.૪.૦૫ લાખ જમા કરાવવા લાલાને બીજા દિવસે પૈસાનું કહેલ હતુ.  જેથી ફોન કરી વાત કરેલ કે તમારી હાજરીમાં રૂ.૧૦ લાખ લીંક મારફતે જમા કરાવેલ છે, તો મારા વગર આ લાલાભાઈનું ગોલ્ડ રિલીઝ કરતા નહી જયારે આવે ત્યારે મને જાણ કરજો.બાદ તા.૨૦/૦૮ ના ફાઇનાન્સ બેંક ખાતે ગયેલ અને મેનેજરને કહેલ કે, જે સોનાના દાગીનામાં ૧૦ લાખ રૂપીયા ભરેલ છે, તે મુદો મને બતાવો, જેથી મેનેજરએ તેમના સ્ટાફને અભિલવ ખાચરના સોનાના દાગીના બતાવવા સારૂ બોલાવે તો જાણવા મળેલ કે, અભિલવ ખાચર તેના ઘરેણા છોડાવી ગયેલ અને લોન કલોઝ કરેલ છે. જેથી મેનેજરને કહેલ કે, તમે મને બાંહેધરી આપેલ હતી કે, તમારા વગર ઘરેણા નહી છોડુ, તો તેઓએ કહેલ કે, હું રજા પર ગયેલ અને ઓડીટ આવેલ જે દરમ્યાન લાલો ઘરેણા છોડાવી ગયેલ છે. બાદ આરોપીને ફોન કરી આ બાબતે પુછપરછ કરતા તેઓએ કહેલ કે, હવે રૂપીયા, ઘરેણા બધુ ભુલી જાજે નહિતર જાનથી મારી નાખીશ એમ ધમકી આપેલ હતી.

    Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ
    Next Article વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026
    અમરેલી

    Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત

    October 1, 2026
    રાજકોટ

    Rajkot નજીક ટ્રક ચાલકને લૂંટી લેનાર જંગલેશ્વરનો શખ્સ ઝડપાયો

    October 1, 2026
    રાજકોટ

    Rajkot સૂચિત રેન્ટ એક્ટ બિલને લઈને વકીલોમાં ભારે રોષ

    October 1, 2026
    રાજકોટ

    Rajkot: ભાજપના રાજ્યસભા સભ્ય રાજેશ શુક્લને હાઈકોર્ટે ફટકારી નોટિસ

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,980
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 21:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026

    Rajkot: મકાનમાંથી રૂ. ૨.૮૨ લાખની ચોરી જનાર આંતરરાજ્ય ગેંગની બેલડી ઝડપાઈ

    October 1, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા બાદ તંત્ર સફાળું જાગ્યું મેડિકલ ઓફિસરની જવાબદારી ફિક્સ

    October 1, 2026

    Amreli: બોલેરોની અડફેટે રાહદારી પ્રૌઢનું મોત

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 1, 2026

    આજનું રાશિફળ

    October 1, 2026

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.