Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત
    • Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો
    • Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત
    • Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા
    • Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત
    • પાલિતાણાના ડોળી કામદાર સમૃદ્ધિ યોજનાના સહયોગીને માર માર્યો
    • રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે Jamnagar માં અપહરણ કરી ગોંધી રાખ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Gold crash : વિશ્વ બજારમાં ભાવ 4000 ડોલરની નીચે સરકયો
    મુખ્ય સમાચાર

    Gold crash : વિશ્વ બજારમાં ભાવ 4000 ડોલરની નીચે સરકયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 28, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.28
    દિવાળીના તહેવારો પુરા થવા સાથે જ સોના-ચાંદીમાં તેજીના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ આજે ભાવમાં વધુ ગાબડા પડયા હતા. વિશ્વ બજારમાં સોનું 4000 ડોલરની નીચે ઉતરી ગયુ હતું.

    સોના-ચાંદીમાં કેટલાંક મહિનાઓથી અસામાન્ય તેજીનો દોર હતો.દિવાળીના તહેવારો દરમ્યાન ભાવો ઐતિહાસીક સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. ભાવ કયા પહોંચશે તે વિશે વેપારીઓ પણ કોઈ ચોકકસ તારણ કાઢવામાં અસમર્થ હતા.જોકે, અમુક નિષ્ણાંત વધુ તેજીની આગાહી કરતા હતા.

    હવે ભાવ ઉંધા પડવા લાગ્યા હોય તેમ ભાવમાં વધુ કડાકો હતો.વિશ્વ બજારમાં સોનાનો ભાવ 4000 ડોલરની નીચે સરકીને 3975 ડોલર સાંપડયો હતો. એકાદ સપ્તાહ પૂર્વે જ 4381 ડોલરની સર્વોચ્ચ સપાટી બનાવી હતી તેની સરખામણીએ 400 ડોલર નીકળી ગયા છે. ચાંદીનો ભાવ આજે વધુ ઘટીને 46.73 ડોલર સાંપડયો હતો.

    રાજકોટમાં આજે પ્રારંભીક કામકાજમાં સોનું 2000 રૂપિયા જેટલુ તૂટીને 123600 બોલાતું હતું. ચાંદી 3000 થી વધુના ઘટાડાથી દોઢ લાખની નીચે ઉતરી ગઈ હતી અને ભાવ 1.48 લાખ હતો.

    જોકે કોમોડીટી એકસચેંજમાં ટેકનીકલ ખામી સર્જાવાને કારણે કારોબાર અટકયો હતો.પરીણામે હાજરના યોગ્ય ભાવ સેટ થયા ન હતા. સાંજ સુધીમાં વધુ મોટી વધઘટની સંભાવના વ્યકત થતી હતી.

    $4000 in world market Gold crash New Delhi Price slips below
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    Zeptoનો પ્રસ્તાવિત IPO ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026
    વ્યાપાર

    Indian Share Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલીના સંકેત…!!!

    April 27, 2026
    રાષ્ટ્રીય

    Foreign Minister S.Jaishankarએ West Africaના દેશ Sierra Leoneના સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

    April 27, 2026
    મુખ્ય સમાચાર

    Supreme Courtએ Gurugram demolition કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો: અરજદારોને High Courtનો સંપર્ક કરવા કહ્યું

    April 27, 2026
    રાષ્ટ્રીય

    India and New Zealand વચ્ચે FTA પર હસ્તાક્ષર: Indiaની નિકાસ ટેરિફ-મુક્ત રહેશે

    April 27, 2026
    મુખ્ય સમાચાર

    Rajnath Singh કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન બેઠકમાં હાજરી આપશે

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026

    Bhavnagar : પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026

    Bhavnagar : જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026

    Bhavnagar : ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ યુવાનનું મોત

    April 28, 2026

    Jamnagar લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ ચાર સામે ગુન્હો નોંધાયો

    April 28, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.