Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»૧૭ હજાર આપીને ૫૪ લાખ ખેડૂતોની મજાક કરી, ખેડૂત પેકેજ મુદ્દે Isudan Gadhviના સરકાર પર પ્રહાર
    અમદાવાદ

    ૧૭ હજાર આપીને ૫૪ લાખ ખેડૂતોની મજાક કરી, ખેડૂત પેકેજ મુદ્દે Isudan Gadhviના સરકાર પર પ્રહાર

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૯

    ગુજરાતમાં અછતગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને આપવામાં આવતી સહાયને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકારે ૧૦૮ અછતગ્રસ્ત તાલુકાઓમાંથી માત્ર ચાર જિલ્લાઓમાં ખેડૂતોને મર્યાદિત સહાય આપીને ૫૪ લાખ ખેડૂતો અને માલધારીઓની મજાક કરી છે. તેમણે ખેડૂતોને પ્રતિ હેક્ટર ૫૦,૦૦૦ની સહાય આપવા અને ખેડૂતોનાં દેવા માફ કરવાની માગ કરી છે.

    Isudan Gadhviએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અછતગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ હેક્ટર ૮,૫૦૦ની સહાય જાહેર કરી છે, જેમાં બે હેક્ટરની મર્યાદા હેઠળ વધુમાં વધુ ૧૭,૦૦૦ની સહાય મળી શકે છે. તેમના મતે, ખેતીમાં બિયારણ, ખાતર, ટ્રેક્ટર, નિંદામણ અને વીજળીના બિલ સહિતના ખર્ચને જોતાં આ રકમ પૂરતી નથી. તેમણે દાવો કર્યો હતો કે ખેડૂતોને વીઘા દીઠ ખેતી પાછળ અંદાજે ૨૦,૦૦૦થી ૨૧,૦૦૦ સુધીનો ખર્ચ થાય છે, જ્યારે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની રકમ તેની સરખામણીએ ઘણી ઓછી છે.

    આપના પ્રદેશ પ્રમુખે પંજાબ સરકારની સહાયનો ઉલ્લેખ કરીને ગુજરાત સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પંજાબમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં ખેડૂતોને પૂરતી આર્થિક મદદ મળી રહી નથી. તેમણે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ખેડૂતોનાં દેવા માફી તથા આર્થિક સહાયનાં પગલાંનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં પણ ખેડૂતોને રાહત આપવાની માગ કરી હતી.

    Isudan Gadhviએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગત વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે પ્રતિ હેક્ટર ૨૨,૦૦૦ના દરે સહાય જાહેર કરી હતી અને અંદાજે ૧૦,૦૦૦ કરોડનું પેકેજ આપ્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો અગાઉ ખેડૂતો માટે આટલી મોટી સહાય જાહેર થઈ શકે છે, તો અત્યારે અછતગ્રસ્ત ખેડૂતો માટે પૂરતું પેકેજ કેમ જાહેર કરવામાં આવતું નથી?

    ઇસુદાન ગઢવીએ મગફળીની ટેકાના ભાવે ખરીદી અને અગાઉનાં સહાય પેકેજનાં નાણાંનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મગફળીની ટેકાના ભાવે ખરીદી સાથે સંકળાયેલા ૭,૦૦૦થી ૮,૦૦૦ કરોડ અને અગાઉના પેકેજનાં નાણાં ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવતી નથી.

    તેમણે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, ઘણા ખેડૂતો પાસે રોજિંદા ખર્ચ માટે પણ પૂરતી રોકડ રકમ નથી. ખેતીની સાથે પશુપાલન કરતા માલધારીઓ અને ખેતમજૂરોની મુશ્કેલીઓ પણ વધી રહી છે.

    આપના પ્રદેશ પ્રમુખે અછતગ્રસ્ત વિસ્તારોમાં સિંચાઈના પાણી, પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થાને લઈને પણ સરકારની ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળતું નથી, જ્યારે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. માલધારીઓ અને પશુપાલકો માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

    ગઢવીએ ગુજરાતમાં જળસંચય અને સિંચાઈના આયોજન અંગે સવાલ ઉઠાવતાં ’સૌની યોજના’ને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં લાંબા સમયથી સત્તામાં હોવા છતાં ખેડૂતોને પાણીની સમસ્યામાંથી કાયમી રાહત મળી નથી.

    Isudan Gadhvi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૧ નવેમ્બરે દિલ્હીમાં વિરોધ પક્ષ એકત્ર થશેઃ મતદાનનો અધિકાર ખતરામાં છે, આપણે ચૂપ રહી શકીએ નહીં; Mamata Banerjeeની અપીલ
    Next Article ૯૦ ટકા મતગણતરી બાદ પણ Netanyahu ગઠબંધન બહુમતીથી દૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadની સાબરમતી નદીમાં વાસણા બેરેજ પછી ઔદ્યોગિક પ્રદૂષણ અને ખેતીમાં પાણીના ઉપયોગ અંગે ચિંતા ઊભી થઈ

    October 29, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ચાંદખેડા રોડ સ્ટેશન પર મેમુુ ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરાયું

    October 28, 2026
    અમદાવાદ

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 27, 2026
    ગુજરાત

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: જૂની અદાવતમાં છરી મારી યુવકની હત્યા કેસમાં બે રીઢા આરોપી ઝડપાયા

    October 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: દશેરામાં ફાફડા – જલેબીની લિજ્જત મોંઘી પડશે, ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૨૫ ટકા સુધીનો ભાવ વધારો

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,770
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 21:57
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.