Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    • Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    • Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    • Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    • ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી
    અમદાવાદ

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસ-બોમ્બ સ્ક્વોડ એલર્ટ, બાળકોને સુરક્ષિત ઘરે મોકલાયા

    Ahmedabad,તા.૨૭

    Ahmedabadની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. શહેરની પ્રખ્યાત શાળાઓને ઈમેઈલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ પ્રશાસન, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતાં

    આ ધમકીભર્યા મેઈલમાં એક ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેઈલમાં ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ ના નામે મોકલવામાં આવ્યો છે. ઈમેઈલમાં પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ઉલ્લેખ કરીને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ પોતાના બાળકને આ કોન્સર્ટમાં ન મોકલે. મેઈલમાં બપોરે ૧ઃ૧૧ વાગ્યેશાળામાં બોમ્બ બ્લાસ્ટ થશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

    ધમકી મેળવનારી શાળાઓમાં નીચે મુજબની શાળાઓનો સમાવેશ થાય છે. સેટેલાઇટ, જોધપુર, બોડકદેવ અને ચાંદખેડા, ચાંદખેડા સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાભારતી સ્કૂલ, સી.એન. વિદ્યાલય જેવા વિસ્તારોની જાણીતી શાળાઓને લક્ષ્ય બનાવવામાં આવી છે.

    ઈમેઈલ મળતાની સાથે જ શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. શાળાના બિલ્ડિંગોને ત્વરિત ખાલી કરાવવામાં આવ્યા હતા. વાલીઓને તાત્કાલિક જાણ કરીને બાળકોને શાળાએથી લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સહીસલામત ઘરે રવાના કરવામાં આવ્યા હતા, જેના કારણે શાળા પરિસરમાં વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી.

    સ્થાનિક પોલીસને જાણ કરાતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તમામ શાળાઓના ખૂણે-ખૂણાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે.જોકે કાંઇ મળી આવ્યું ન હતું

    Ahmedabad શહેર માટે આ પ્રકારની ધમકી કોઈ નવી વાત નથી. છેલ્લા ૧૧ મહિનામાં આ ૮મી વખત છે જ્યારે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેઈલ કે મેસેજ મળ્યા હોય. વારંવાર બનતી ઘટનાઓને કારણે વાલીઓ અને શાળા પ્રશાસનમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. અત્યારે આ ધમકીભર્યા ઈમેઈલના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSamastipurમાં એક ઝવેરીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી
    Next Article Rajkotમાં રસ્તા વચ્ચે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ અને બાઇકચાલક વચ્ચે લાફાવાળી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026
    ગુજરાત

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: જૂની અદાવતમાં છરી મારી યુવકની હત્યા કેસમાં બે રીઢા આરોપી ઝડપાયા

    October 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: દશેરામાં ફાફડા – જલેબીની લિજ્જત મોંઘી પડશે, ગત વર્ષની સરખામણીએ ૨૦થી ૨૫ ટકા સુધીનો ભાવ વધારો

    October 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગરબાનું ફેક પાસ કૌભાંડ, ૬૮૬ પાસ વેચી ૮ લાખની છેતરપિંડી, ૨ આરોપી ઝડપાયા

    October 19, 2026
    અમદાવાદ

    રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે Food Delivery કરશે

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹192,270
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 21:11
    Categories
    Latest News

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    Search
    Main News

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.