Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા
    • Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ
    • Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી
    • Rajkotના નાગલપર ગામે આધેડે ગળેફાંસો ખાય કર્યો આપઘાત
    • Rajkot: ઇલેક્ટ્રીશનનું કામ કરતી વેળા પટકાયેલ આધેડનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
    ગુજરાત

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.૨૯

    PM Modi ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભીલડીથી લઈને નર્મદા જિલ્લાના એકતાનગર સુધી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન ખેડૂતો માટેની ઁસ્-કિસાન યોજનાનો ૨૪મો હપ્તો જાહેર કરવા ઉપરાંત ડેરી ઉદ્યોગ, બાયો-ઝ્રદ્ગય્ ઉત્પાદન અને પશુ સંવર્ધન ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રવાસના બીજા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ વડાપ્રધાન ઉપસ્થિત રહેશે.

    PM Modi ૩૦ ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડી ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઁસ્-કિસાન યોજનાનો ૨૪મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત દેશભરના પાત્ર ખેડૂત પરિવારોના ખાતામાં આર્થિક સહાયની રકમ સીધી જમા કરવામાં આવશે. ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપેલી માહિતી અનુસાર, રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય મળવાની છે.

    પ્રવાસ દરમિયાન વડાપ્રધાન બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુરમાં સ્થાપિત થનારા બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ (ઝ્રમ્ય્) પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્લાન્ટમાં ગાયના છાણનો ઉપયોગ કરીને બાયો-ઝ્રદ્ગય્નું ઉત્પાદન કરવામાં આવશે. બંને પ્લાન્ટ કાર્યરત થયા બાદ બનાસ મોડેલ હેઠળ બાયો-ઝ્રદ્ગય્ પ્લાન્ટની સંખ્યા છ થશે.

    આ પ્લાન્ટની સંયુક્ત ક્ષમતા દરરોજ ૫૧૫ ટન ગાયના છાણના પ્રોસેસિંગની રહેશે. આ પ્રોજેક્ટ્‌સથી વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળવાની અપેક્ષા છે.

    વડાપ્રધાન બનાસકાંઠામાં ભારતના ગાય સંવર્ધન અને સંશોધન કેન્દ્ર (મ્મ્મ્ઇઝ્ર)નું પણ ઉદ્ઘાટન કરશે. રૂ. ૩૨૮.૭૭ કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ કેન્દ્રનો હેતુ ગાયોના સંવર્ધન અને સંશોધન ક્ષેત્રે કામગીરીને વેગ આપવાનો છે. આ ઉપરાંત બનાસ ડેરીના નવા બટાકા પ્રોસેસિંગ વિસ્તરણ પ્રોજેક્ટ અને ડેરીના અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર (ેંૐ્‌) યુનિટમાં સ્થાપિત ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિલોડિંગ સિસ્ટમ (છજીઇજી)નું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

    બનાસકાંઠાના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન ૩૦ ઓક્ટોબરની સાંજે એકતાનગર પહોંચશે. અહીં વિવિધ કાર્યક્રમો ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે એકતા પરેડ સાંજના સમયે યોજાવાની હોવાનું જણાવાયું છે. સરદાર પટેલના યોગદાનને ઉજાગર કરવા માટે એકતાનગરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.

    પ્રવાસના બીજા દિવસે, ૩૧ ઓક્ટોબરે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમોમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવશે.

    વડાપ્રધાનના બે દિવસીય પ્રવાસને લઈને સંબંધિત વિભાગો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં કૃષિ અને ડેરી ક્ષેત્રના પ્રોજેક્ટ્‌સ તથા એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રવાસનાં મુખ્ય આકર્ષણો રહેશે.

    પ્રવાસના અંતિમ દિવસે વિવિધ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે ૯ઃ૧૦ કલાકે વડોદરા એરપોર્ટથી ખાસ વિમાન મારફતે દિલ્હી પરત જવા રવાના થશે.

     

    પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનું સમયપત્રક

    ૩૦ ઓક્ટોબર, શુક્રવાર

    સવારે ૭ઃ૧૫ કલાકે દિલ્હીથી ગુજરાત જવા પ્રસ્થાન.

    સવારે ૮ઃ૪૫ કલાકે બનાસકાંઠાના ડીસા એરપોર્ટ પર આગમન.

    સવારે ૮ઃ૫૦ કલાકે હેલિકોપ્ટર મારફતે ભીલડી હેલિપેડ પર આગમન.

    બનાસકાંઠામાં ઈ્‌ ૈંફહ્લ લેબ અને મ્મ્ઇઝ્ર કેટલ ફાર્મની મુલાકાત.

    જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

    સવારે ૧૧ઃ૪૦ કલાકે ભીલડીથી ગાંધીનગર જવા પ્રસ્થાન.

    બપોરે ૧૨ઃ૩૫ કલાકે ગાંધીનગરના સચિવાલય હેલિપેડ પર આગમન.

    બપોરે ૧૨ઃ૪૫થી ૩ વાગ્યા સુધી લોકભવનમાં રોકાણ.

    બપોરે ૩ વાગ્યા બાદ એકતા નગર જવા પ્રસ્થાન.

    ૩૧ ઓક્ટોબર, શનિવાર

    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ.

    એકતા નગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

    રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહમાં ઉપસ્થિતિ.

    રાત્રે ૯ઃ૧૦ કલાકે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન.

    પ્રધાનમંત્રીના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવાના કાર્યક્રમો યોજાશે.

     ખાસ કરીને બનાસકાંઠા અને એકતા નગર ખાતે યોજાનારા કાર્યક્રમોને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવશે.

    Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકેનેડા વિઝાના નામે Mehsanaના વેપારી સાથે છેતરપિંડી કરાઈ
    Next Article Stock Marketમાં તેજીની વાપસી; સેન્સેક્સ ૯૦૫ પોઇન્ટ ઉછળ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    રાષ્ટ્રીય

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026
    ગુજરાત

    કેનેડા વિઝાના નામે Mehsanaના વેપારી સાથે છેતરપિંડી કરાઈ

    October 29, 2026
    વડોદરા

    Vadodara: પ્રેમીને ઝેરી દવા પીવડાવી હત્યા કરનાર દંપતીને આજીવન કેદ

    October 29, 2026
    અમદાવાદ

    ૧૭ હજાર આપીને ૫૪ લાખ ખેડૂતોની મજાક કરી, ખેડૂત પેકેજ મુદ્દે Isudan Gadhviના સરકાર પર પ્રહાર

    October 29, 2026
    ગુજરાત

    ગુજરાત સરકારે CM Bhupendra Patel ફેલોશિપનો વ્યાપ વધાર્યો: ફેલોની સંખ્યા ૪૧થી ૪૭ અને પ્રોજેક્ટની સંખ્યા ૨૦થી ૪૫ કરાઈ

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,800
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,980
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-10-2026 21:27
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ સેવામાં ‘‘ચલ યાર ધક્કા માર‘‘જેવા દ્રશ્યો સર્જાયા

    October 29, 2026

    Rajkot: મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ એક કરોડની મતા બળીને ખાખ

    October 29, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026
    Search
    Main News

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026

    NEET Paper Leak Case: કોર્ટે ૧૪ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ અનામત રાખ્યો

    October 29, 2026

    Cyclone Arnab તબાહી મચાવીઃ ઓડિશાના ગંજમમાં ૩૦૦ ગામોમાં પાણી ભરાયા; આંધ્રપ્રદેશે રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 29, 2026

    આજનું રાશિફળ

    October 29, 2026

    નવી તેજી સંદર્ભે Nifty ફ્યુચર 23202 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

    October 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.