Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ
    • Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા
    • Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો
    • Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો
    • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી
    • Rajkotમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ’રન ફોર યુનિટી’ યોજાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન
    મનોરંજન

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૩૧

    બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મુંબઈ સ્થિત પોતાના ઘરે બાથરૂમમાં અચાનક પડી જવાથી તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના લીધે તેમનું મોત નીપજ્યું હતું.

    ઘટનાની જાણ થતાં જ વર્સોવા પોલીસે આ મામલે અકસ્માતે મોત નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ હાલમાં કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી.

    ૧૯૯૪માં રિલીઝ થયેલી આતિશ ફિલ્મથી નિર્દેશક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર સંજય ગુપ્તાએ બોલીવુડને અનેક યાદગાર અને હિટ ફિલ્મો આપી હતી. તેઓ ખાસ કરીને અંડરવર્લ્ડ, ક્રાઇમ અને એક્શન ડ્રામા ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા હતા.

    તેમણે કાંટે, શૂટઆઉટ એટ લોખંડવાલા, શૂટઆઉટ એટ વડાલા, કાબિલ અને મુસાફિર જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત, વ્હાઈટ ફેધર ફિલ્મ્સ  બેનર હેઠળ તેમણે પ્રોડ્યુસર તરીકે પણ સફળ ફિલ્મો બનાવી હતી. વર્ષ ૨૦૨૪માં ઓટીટી ર્(ં્‌્‌) પર રિલીઝ થયેલી ધ મિરાંડા બ્રધર્સ તેમની છેલ્લી ફિલ્મ હતી.

    Sanjay Guptaના અચાનક થયેલા નિધનના સમાચારથી બોલીવુડ અને સમગ્ર મનોરંજન જગતમાં શોકની કાલી ડિબ છવાઈ ગઈ છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો અને ચાહકો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

    Sanjay Gupta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAir Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર
    Next Article Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Jiya Shankar અને કરણ ધનક વચ્ચે સગાઈ તૂટવાની અફવાઓ સામે આવી

    October 31, 2026
    મનોરંજન

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026
    મનોરંજન

    ૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં Nora Fatehiને સમન્સ

    October 31, 2026
    મનોરંજન

    વિમલ જાહેરાત વિવાદમાં Ajay Devgn પહોંચ્યા હાઈકોર્ટ

    October 31, 2026
    મનોરંજન

    Bigg Boss 20: યંગ અને સ્કાઉટની મિત્રતામાં તિરાડ, કનિકા નવી કેપ્ટન બની

    October 30, 2026
    મનોરંજન

    Boney Kapoorને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે પૈસા મળ્યા, બાળકો જાહ્નવી અને અર્જુને સત્ય જાહેર કર્યું

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 21:27
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026

    Rajkot: પરિણીતા પર દુષ્કર્મ આચરી નરાધમે રૂ. ૧૦ લાખ પડાવ્યા

    October 31, 2026

    Surendranagarમાંથી નજીક પોલીસે ફિલ્મી સ્ટાઈલે પીછો કરી ટ્રક માંથી એક કરોડનો શરાબ ઝડપાયો

    October 31, 2026

    Rajkot: ચીટર હસમુખ ઉર્ફે હસુએ વધું એક વેપારીને ૩.૫૨ કરોડનો ચૂનો ચોપડ્યો

    October 31, 2026
    Search
    Main News

    સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સાંસદ Rambhai Mokariyaએ પુષ્પાંજલિ અર્પણ કરી

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 31, 2026

    આજનું રાશિફળ

    October 31, 2026

    Rajkot: ધો.-૧૧ ની૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.