Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી
    • દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    • ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI
    ટેક્નોલોજી

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    Vikram RavalBy Vikram RavalNovember 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માઇક્રોસોફ્ટે એક એવું AI ટૂલ તૈયાર કર્યું છે, જે ડોક્ટરની જેમ દર્દીને સવાલો પૂછીને, લેબોરેટરી તપાસના રિપોર્ટ સમજીને અને એક-એક ડગલું આગળ વધીને બીમારીનું સચોટ નિદાન કરી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે જટિલ રોગોના કિસ્સામાં આ ટૂલે સામાન્ય ડોક્ટરો કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. હવે હોસ્પિટલોમાં તેનું વ્યવહા પરીક્ષણ કરવામાં આવશે.

    `સાયન્સ’ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર, આ AI મોડેલ નક્કી કરે છે કે દર્દીને કયા સવાલો પૂછવા જોઈએ અને કઈ તપાસ કરાવવી જોઈએ. આમાં એક ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને `ઓર્કેસ્ટ્રેટર’ કહેવામાં આવે છે.

    આ ટેકનોલોજી નક્કી કરે છે કે AI કોઈ મેડિકલ સમસ્યાને કેવી રીતે ઉકેલશે. આ માટે તે વિવિધ મેડિકલ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા AI ટેકનોલોજીનું એક જૂથ તૈયાર કરે છે, જે મળીને રોગનું નિદાન કરવાનો પ્રયાસ કરે છે.

    સંશોધકોએ આ ટૂલને 300થી વધુ મેડિકલ કેસોમાં બીમારીનું નિદાન કરવાનું કામ સોંપ્યું હતું. આ પરીક્ષણમાં AI મોડેલે સાચું નિદાન કરવામાં સામાન્ય ડોક્ટરોની સરખામણીએ બમણા કરતાં પણ વધુ ચોકસાઈ દર્શાવી હતી.

    AI દ્વારા શોધાયેલી ખામીઓ મુશ્કેલી વધારી શકે છે : નિષ્ણાતો
    AI ની ટેકનિકલ પ્રગતિના કારણે સોફ્ટવેરમાં રહેલી નવી સાયબર ખામીઓની ઝડપથી ખબર પડી રહી છે, જેનાથી ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ અને સરકારી વેબસાઇટ્સના કામકાજમાં ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. સાયબર નિષ્ણાતોએ આ અંગે ચેતવણી આપી છે.

    મેસાચુસેટ્સ સ્થિત થે્રટ ઇન્ટેલિજન્સ ફર્મ `વલ્નચેક’  ના રિસર્ચ અનુસાર, AI ની મદદથી સામે આવતી ડિજિટલ ખામીઓ/મર્યાદાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

    અન્ય AI મોડેલ્સથી તદ્દન અલગ
    હાલના મેડિકલ AI મોડેલ્સ સામાન્ય રીતે એક જ વારમાં દર્દીના તમામ લક્ષણો, લેબ ટેસ્ટ રિપોર્ટ અને તપાસનું વિશ્લેષણ કરીને બીમારીનું નામ જણાવી દે છે. તેનાથી વિપરીત, આ નવું AI ટૂલ બીમારીનું નિદાન કરવા માટે તબક્કાવાર આગળ વધે છે.

    સૌથી પહેલાં, AI એ નક્કી કરે છે કે દર્દીની અગાઉની બીમારીઓ, મેડિકલ હિસ્ટ્રી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અંગે કયા પ્રશ્નો  પૂછવા જોઈએ. ત્યારબાદ તે એ સમજવાનો પ્રયાસ કરે છે કે દર્દીની શારીરિક તપાસમાં કઈ બાબતો મહત્વપૂર્ણ છે.

    દર્દી પાસેથી મળેલી માહિતીના આધારે AI નક્કી કરે છે કે કયા ટેસ્ટ કરાવવાની જરૂર છે. પછી તે તપાસના પરિણામો પર વિચાર કરે છે અને જરૂર જણાતાં આગળની તપાસ કરાવવાનો નિર્ણય પણ લે છે.

    AI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆજનું પંચાંગ 
    Next Article મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ભરતી વધારવા માટે AIનો આશરો લીધો

    November 1, 2026
    ટેક્નોલોજી

    Fraud Detection શું છે? જાણો AI કેવી રીતે ઓનલાઈન છેતરપિંડીથી બચાવે છે

    October 30, 2026
    ટેક્નોલોજી

    Appleનું પહેલું Touch Screen MacBook Pro: PROLED XDR, કિંમત અને ભારતમાં લોન્ચ ઑફર – સંપૂર્ણ માહિતી

    October 30, 2026
    ટેક્નોલોજી

    Gen Z Solo Travel Guide: ૨૦૨૭માં સોલો ટ્રાવેલ કે બેકપેકિંગ માટે બેસ્ટ ગેજેટ્સ અને એપ્સ

    October 28, 2026
    ટેક્નોલોજી

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026
    ટેક્નોલોજી

    Smartwatch accuracy Gujarati: જાણો Fitness Trackingનું અસલી સત્ય!

    October 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,021
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,191
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,854
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 11:47
    Categories
    Latest News

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.