Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું
    • બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા
    • Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે
    • લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર
    • ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા
    • Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે
    • ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય
    • હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»December 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ
    આંતરરાષ્ટ્રીય

    December 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૨૪

    બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં નિર્વાસનમાંથી ૧૬ ડિસેમ્બરે પોતાના દેશ પરત ફરવાની યોજના જાહેર કરી છે. ૧૬ ડિસેમ્બર બાંગ્લાદેશમાં ‘વિજય દિવસ’ તરીકે ઉજવાય છે, જે ૧૯૭૧માં પાકિસ્તાનથી આઝાદીની યાદ અપાવે છે. ઓગસ્ટ ૨૦૨૪માં વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન બાદ તેમનું ૧૫ વર્ષ જૂનું શાસન ખતમ થયું હતું અને તેઓ દેશ છોડીને ભારત આવ્યા હતા. ત્યારબાદ બે વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર તેમણે પરત ફરવાની ચોક્કસ તારીખ જાહેર કરી છે.હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મેલ અલીએ મંગળવારે જણાવ્યું હતું કે હસીના વિજય દિવસના અવસરે ઢાકા પરત ફરવા માંગે છે અને બાંગ્લાદેશ સરકારે તેમને દિલ્હીથી રાષ્ટ્રીય એરલાઈન ‘બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ’ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રવક્તાના મતે, ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તેમને બાંગ્લાદેશના વિમાનમાં ભારત મોકલાયા હતા, તેથી હવે તેમને પરત લાવવાની જવાબદારી સરકારની છે.શેખ હસીનાની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તેમણે પરત ફરવા માટે નવો બાંગ્લાદેશી પાસપોર્ટ અને નેશનલ આઈડેન્ટિટી કાર્ડ મેળવવાની માંગ કરી છે. ઓગસ્ટ ૨૦૨૪માં તેઓ ભારત આવ્યા બાદ તેમના જૂના દસ્તાવેજો રદ કરાયા હતા. અહેવાલો મુજબ, તેમના કાનૂની પ્રતિનિધિઓએ ૯ નવેમ્બરે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનનો સંપર્ક કરીને દસ્તાવેજો આપવાની માંગ કરી હતી અને ત્યારબાદ હસીનાની સહી સાથે ફોલો-અપ પણ મોકલ્યું હતું.જોકે, બાંગ્લાદેશ સરકારે આ માંગના કાયદાકીય આધાર સામે સવાલ ઉઠાવતા દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો છે. ઢાકાનું કહેવું છે કે હસીનાને ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ જ પરત લાવવા જોઈએ. બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમણે ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની ઔપચારિક માંગ કરી છે અને ભારતીય તંત્ર કાયદાકીય પ્રક્રિયા મુજબ તેની ચકાસણી કરી રહ્યું છે.

    બાંગ્લાદેશમાં હાલ રાજકીય માહોલ અત્યંત તંગ છે અને શેખ હસીનાની અવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ યથાવત છે. એક બાંગ્લાદેશી મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે જો હસીના દેશમાં પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે. મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને લાવવા માટે વિમાનની વ્યવસ્થા અંગે ભારત સાથે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.નોંધનીય છે કે નવેમ્બર ૨૦૨૫માં બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસામાં તેમની ભૂમિકા બદલ માનવતા વિરુદ્ધના ગુનાઓ હેઠળ તેમની ગેરહાજરીમાં ફાંસીની સજા ફટકારી હતી. જોકે, હસીનાએ આ આરોપો અને ચુકાદાને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, ઓગસ્ટ ૨૦૨૪ની હિંસામાં ૧૪૦૦ જેટલા લોકોના મોત થયા હતા.શેખ હસીનાના પરત ફરવાની જાહેરાત સાથે જ બાંગ્લાદેશમાં રાજકીય હિંસા અને અશાંતિના બનાવો પણ વધ્યા છે. તેમના સમર્થકોએ વિરોધ પ્રદર્શનો કરીને તેમને પરત લાવવાની માંગ કરી છે, જ્યારે બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ, આગચંપી અને અથડામણના બનાવો નોંધાયા છે. અવામી લીગે ૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ ૪૮ કલાકના દેશવ્યાપી બંધની જાહેરાત કરતા તણાવ વધુ વધી ગયો છે, જેને પગલે અનેક વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરાયા છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Bajrangi Bhaijaan 2’ નહીં બને, ‘દબંગ’ની નવી ફિલ્મની સલમાને કરી જાહેરાત
    Next Article Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર

    November 24, 2026
    રાષ્ટ્રીય

    Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,831
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,857
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,822
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 22:16
    Categories
    Latest News

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026

    લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર

    November 24, 2026

    ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા

    November 24, 2026

    Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.