Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

    November 24, 2026

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
    • Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું
    • બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા
    • Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે
    • લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર
    • ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા
    • Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે
    • ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું
    આંતરરાષ્ટ્રીય

    Andy વોરહોલનું ૧૯૬૨નું સૂપ કેન પેઇન્ટિંગ રૂ.૮૦ કરોડમાં વેચાયું

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York, તા.૨૪

    સુપરમાર્કેટમાં સામાન્ય રીતે થોડા ડોલરમાં મળતા સૂપના ડબ્બાની તસવીરની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે? ન્યૂયોર્કમાં યોજાયેલી હરાજીમાં આ સવાલનો જવાબ મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કલાકાર એન્ડી વોરહોલની ૧૯૬૨માં બનાવેલી કેમ્પબેલ્સ સૂપ કેન પેઇન્ટિંગ ૯૦.૨૬ લાખ ડોલર એટલે કે અંદાજે રૂ. ૮૦ કરોડથી વધુમાં વેચાઈ છે. ૬૪ વર્ષ જૂની આ કૃતિએ હરાજીમાં કળાપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. ક્રિસ્ટીઝના ન્યૂયોર્ક ખાતે યોજાયેલી હરાજીમાં આ પેઇન્ટિંગની બોલી ૪૦ લાખ ડોલરથી શરૂ થઈ હતી. સ્પર્ધાત્મક બોલી બાદ તે ૯૦.૨૬ લાખ ડોલર થઈ હતી. આ પેઇન્ટિંગની ખાસિયત એ છે કે વોરહોલે તેને હાથથી તૈયાર કરી હતી. તેમણે લિનન પર કેસિન અને ગ્રેફાઇટનો ઉપયોગ કરીને સૂપના ડબ્બાનું ચિત્ર બનાવ્યું હતું. વોરહોલની આ કૃતિ તેમની જાણીતી કેમ્પબેલ્સ સૂપ કેન શ્રેણીનો ભાગ છે. પાછળથી તેમણે આ જ વિષય પર સિલ્કસ્ક્રીન પ્રિન્ટિંગ દ્વારા અનેક કૃતિઓ બનાવી હતી.એન્ડી વોરહોલે કળાની પરંપરાગત વ્યાખ્યાથી અલગ રસ્તો અપનાવ્યો હતો. તેમણે રોજિંદા જીવનમાં જોવા મળતી વસ્તુઓ, જાહેરાતો, ખાદ્ય પદાર્થોના પેકેટ અને ફિલ્મી કલાકારોને પોતાની કળાનો વિષય બનાવ્યા હતા. કેમ્પબેલ્સ સૂપના ડબ્બા પણ તેમની આવી જ કલ્પનાનું પરિણામ હતા. વોરહોલે એક વખત જણાવ્યું હતું કે તેઓ લગભગ ૨૦ વર્ષ સુધી દરરોજ બપોરે કેમ્પબેલ્સ સૂપ પીતા હતા. આ સામાન્ય વસ્તુને તેમણે પોતાની કળા દ્વારા વૈશ્વિક ઓળખ અપાવી હતી.

    New York
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDecember 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ
    Next Article હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    December 16 બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટની કરી માંગ

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં 5.4 નો ભૂકંપ : ભારતમાં પણ ધરતી ધણધણી

    November 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canadaના વોલમાર્ટ પાર્કિંગમાં ગોળીબાર, ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત

    November 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Mexicoમાં કાર્ટેલ સરદારની ધરપકડ બાદ ભીષણ ગોળીબાર, ૧૧નાં મોત

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,831
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,857
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,822
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 22:16
    Categories
    Latest News

    Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

    November 24, 2026

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026

    લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર

    November 24, 2026

    ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jammu-Kashmir વક્ફ બોર્ડ દેશમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છેઃકેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

    November 24, 2026

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.