Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી
    • બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi
    • Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!
    • જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક
    • Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત
    • Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત
    • Egypt માં હાઈવે પર ઓઈલ ટેન્કર પલટી જતા ભભૂકેલી આગમાં 31 ના મોત
    • World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.25
    ભારત તથા અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતી સતત વિલંબમાં મુકાઈ રહી છે તે વચ્ચે ફરી એક વખત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનો મુદો હાથ પર લીધો છે. અમેરિકી અખબાર વોલસ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ભારત-ચીન અને યુરોપીયન સંઘ સહિતના દેશો જે પોતાના ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ઔદ્યોગીક સબસીડી આપે છે એ દેશો પર અમેરિકા ઉંચા ટેરિફ લાદવાની વિચારણા કરી રહ્યું છે.

    આ પ્રકારની સબસીડીથી ઉત્પાદનો સસ્તા થાય છે જેની અમેરિકી ઉત્પાદકોના હિતોને અસર થાય છે તેવો મત ટ્રમ્પ શાસનનો છે. ભારત-અમેરિકા વ્યાપાર સમજુતી કૃષી ઉત્પાદનો મુદે અટકી છે.

    અમેરિકા ઈચ્છે છે કે, ભારત તેના બજારો અમેરિકી કૃષી તથા ડેરી-ઉત્પાદનો માટે ખુલ્લા મુકી દે અને નીચા ટેરિફની આયાત કરવાની છુટ આપે પણ તેનાથી ભારતના કૃષી-ડેરી ઉત્પાદકો પર મોટું જોખમ સર્જાઈ શકે છે.

    સસ્તો અમેરિકી માલ ભારતના બજારમાં ઠલવાય તે સ્વીકાર્ય નથી તો હવે ઔદ્યોગીક ઉત્પાદનોનો મુદો સામે આવ્યા છે. ભારત ઘર આંગણે ઉત્પાદનને વેગ આપવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સ્પર્ધાત્મક ભાવે વેચી શકાય તે માટે સબસીડી સહિતના પ્રોત્સાહનો આપે છે પણ અમેરિકા માને છે કે આ પ્રકારના પ્રોત્સાહનોથી અમેરિકી ઉત્પાદનો માટે સમાન તક રહેતી નથી અને તેથી ભારતના ઉત્પાદનો પર ઉંચા ટેરિફની તે અમેરિકામાં મોંઘા બને તે જોવા માંગે છે.

    ફકત ભારત જ નહી પણ ચીન-જાપાન-દક્ષિણ કોરિયા અને યુરોપીયન યુનિયનના દેશો માટે પણ ટ્રમ્પ શાસન ઉંચા ટેરિફનો દાવ અજમાવવા માંગે છે. ખાસ કરીને સ્ટીલ-એલ્યુમીનીયમ, ઓટોમોબાઈલમાં જેમ ઉંચા ટેરિફ છે તેવી સ્થિતિ અન્ય ઔદ્યોગીક ઉત્પાદનો પણ આપી શકે છે અને તે અંગે આજે જ કોઈ જાહેરાત થઈ શકે છે. અમેરિકાએ બોન્ડેડ લેબર, ખાસ શ્રમીક જેવા મુદાઓ પર પણ અનેક દેશો પરના ટેરિફ 10%માંથી 12.5% કર્યા છે.

    Donald Trump US President
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleStock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો
    Next Article લાંબાગાળાની Gold Loan પર દર મહિને વ્યાજ ચૂકવવું પડશે:RBI
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026
    મુખ્ય સમાચાર

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,619
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,663
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹123,030
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 12:38
    Categories
    Latest News

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    November 26, 2026

    Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત

    November 26, 2026
    Search
    Main News

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.