Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi
    • Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!
    • જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક
    • Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત
    • Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત
    • Egypt માં હાઈવે પર ઓઈલ ટેન્કર પલટી જતા ભભૂકેલી આગમાં 31 ના મોત
    • World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026
    • NHRC મહિલા કેદીઓ અને નિર્દોષ બાળકો માટે 10 મોરચા પર સુધારાની હાકલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત
    રાષ્ટ્રીય

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.26

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ મુદો હાથમાં લઈને ભારત 14 જેટલા ક્ષેત્રોમાં વધુ પડતુ ઉત્પાદન કરી અમેરિકી બજારોમાં ઠાલવે છે અને તેના કારણે અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોને માટે બિનતંદુરસ્ત સ્પર્ધા સર્જાય છે.

    સાથે જે 25% ટેરિફની જાહેરાત કરી તેમાં પ્રારંભીક પ્રતિભાવમાં ભારતે આ આરોપો નકાર્યા છે તો બીજી તરફ જાહેર કર્યુ છે કે અમેરિકાએ કલમ 391 હેઠળ જે નોટીસ પાઠવી છે તેના પર તપાસ થઈ રહી છે.

    વ્યાપાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત-અમેરિકા વ્યાપાર પ્રતિનિધિની કલમ 391માં જે મુદાઓ ઉઠાવાયા છે તેની તપાસ ચાલુ છે. અમેરિકામાં ભારત સહિત 14 દેશો પર આ રીતે ક્ષમતાથી વધુ ઉત્પાદન સંબંધી ટેરિફ લગાવ્યા છે.

    જો કે વ્યાપાર મંત્રાલયે જાહેર કર્યુ છે કે ભારત તેની આવશ્યકતા કરતા કોઈપણ ક્ષેત્રમાં વધુ ઉત્પાદન કરતુ નથી. અમેરિકાએ દાવો કર્યો કે અનેક માસની તપાસ બાદ ભારત સરપ્લસ-વધારાનું ઉત્પાદન કરે છે તે નિશ્ચિત કરાયુ છે. જેના કારણે કિંમતો ઘટે છે જે અમેરિકી ઉત્પાદકોના હિતોને ફટકો મારે છે.

    ભારત તેની આવશ્યકતા કરતા વધુ ઉત્પાદન, ઓછી મંજુરી ઉદ્યોગને સબસીડી આપે છે જે અમેરિકી બજારને પ્રભાવિત કરે છે. આ પ્રકારે ભારત ઉપરાંત ચીન સહિતના દેશો પર વધારાના ટેરિફ લાદવામાં આવ્યા છે.

    Tariff Part Two
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત
    Next Article જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત

    November 26, 2026
    મુખ્ય સમાચાર

    Egypt માં હાઈવે પર ઓઈલ ટેન્કર પલટી જતા ભભૂકેલી આગમાં 31 ના મોત

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Supreme Courtના આદેશ છતાં કાર્તિગાઈ દીપ પ્રગટાવવામાં ન આવતા હિન્દુ ધર્મ પરિષદે તમિલનાડુના અધિકારીઓ સામે તિરસ્કારની અરજી દાખલ કરી

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,517
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,570
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,701
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 12:27
    Categories
    Latest News

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026

    Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત

    November 26, 2026

    Egypt માં હાઈવે પર ઓઈલ ટેન્કર પલટી જતા ભભૂકેલી આગમાં 31 ના મોત

    November 26, 2026

    World Bank નો ભારત ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ ઓક્ટોબર 2026

    November 26, 2026
    Search
    Main News

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026

    Tariff Part Two: અમેરિકામાં સતત ઉત્પાદનો ડમ્પીંગ કરતા હોવાનો આક્ષેપ ફગાવતુ ભારત

    November 26, 2026

    Indonesia માં ગેરકાયદે સોનાની ખાણમાં વરસાદના પાણી ભરાઈ જતા 8 શ્રમિકોના મોત

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.