Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ
    • China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન
    • પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’
    • 19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર
    • Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર
    • જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ
    • IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    • IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’
    મનોરંજન

    પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો બની ‘Miss Universe’

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.25
    વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા ગણાતી ’75મી મિસ યુનિવર્સ 2026’ નો તાજ પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટોએ પોતાના નામે કરી લીધો છે. ફાઇનલ મુકાબલામાં જેનિફરે વિશ્વભરની સુંદરીઓને પાછળ છોડીને આ ખિતાબ જીત્યો છે. આ સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિકની પ્રતિભાગી ફર્સ્ટ રનર-અપ રહી હતી, જ્યારે વેનેઝુએલાએ ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું.

    બીજી તરફ, સમગ્ર દેશની નજર જેના પર ટકેલી હતી તે ભારતની પ્રતિનિધિ કાઝિયા લિઝ મેજો આ વખતે તાજ જીતવાથી ચૂકી ગઈ છે. કાઝિયા એ સ્પર્ધાના ’ટોપ-30’ માં સ્થાન મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટોપ-12 ના રાઉન્ડમાં પહોંચે તે પહેલાં જ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.

    મિસ યુનિવર્સ 2026 નો ખિતાબ જીતનારી જેનિફર બેરેટો માત્ર એક બ્યુટી ક્વીન જ નથી, પરંતુ તે ઉચ્ચ શિક્ષણ અને સામાજિક કાર્યો સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. જેનિફરે રિસર્ચ સાયકોલોજીમાં સ્નાતક ની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, તેની પાસે બે માસ્ટર ડિગ્રીઓ પણ છે, જેમાંથી એક સાયકોલોજીમાં અને બીજી ક્લિનિકલ સોશિયલ વર્કમાં છે.

    જેનિફરે વર્ષ 2021 માં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં ટેક્સાસના ફોર્ટ હૂડ ખાતેથી પોતાની પ્રોફેશનલ સફર શરૂ કરી હતી. ત્યાં તેણે ’ફેમિલી એડવોકેસી પ્રોગ્રામ’ હેઠળ એજ્યુકેટર અને ક્રાઇસિસ કો-રિસ્પોન્ડર તરીકે ફરજ બજાવી હતી. આ ભૂમિકા દ્વારા તે ઘરેલુ હિંસા અને બાળ શોષણથી પ્રભાવિત મિલિટરી પરિવારોની મદદ કરતી હતી. આ સાથે જ તેણે ઉચ્ચ અધિકારીઓને હિંસા નિવારણ અને હસ્તક્ષેપ સંબંધિત વ્યૂહરચનાઓ પર તાલીમ પણ આપી હતી. જેનિફરે ’કાર્લ આર. ડાર્નલ આર્મી મેડિકલ સેન્ટર’ માં પણ પોતાની સેવાઓ આપી છે.

    Jennifer Barreto Miss Universe Puerto Rico
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર
    Next Article China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Bajrangi Bhaijaan 2’ નહીં બને, ‘દબંગ’ની નવી ફિલ્મની સલમાને કરી જાહેરાત

    November 24, 2026
    મનોરંજન

    કચ્છના મહેમાન બન્યા Punjabi સ્ટાર દિલજીત દોસાંઝ, સફેદ રણ નિહાળી અભિભૂત

    November 24, 2026
    મનોરંજન

    Kareenaના એક્સ બોયળેન્ડ શાહિદ અને પતિ સૈફે એકબીજાને ગળે લગાવ્યા

    November 24, 2026
    મનોરંજન

    ‘Panchayat 5’નું ટ્રેલર રિલીઝ, પ્રધાનની ખુરશી બદલાઈ, રિંકી-સચિવજીની લવસ્ટોરીમાં નવો વળાંક

    November 24, 2026
    મનોરંજન

    ૨૫૦૦ કરોડની સંપત્તિની વાતો ખોટી, મારી પાસે દસ ટકા પણ નથી : Anupam Kher

    November 24, 2026
    મનોરંજન

    એરપોર્ટ પર કેમેરાથી બચવા ભાગ્યાં Ahaan પાંડે અને અનીત પડ્ડા

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,127
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,296
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹119,908
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 12:39
    Categories
    Latest News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026

    Vaibhav ની મેદાન પર “AI’ જેવી રમત : વર્લ્ડ રેકોર્ડની વણઝાર

    November 25, 2026

    જીતની તક સામે કેમ ડ્રોમાં સંતોષ? કેપ્ટન ગિલની રણનીતિ પર ઉઠ્યા સવાલ

    November 25, 2026

    IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું

    November 25, 2026
    Search
    Main News

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Alps પર્વત નીચે બની રહી છે દુનિયાની સૌથી લાંબી-58 કિ.મી.ની સુરંગ

    November 25, 2026

    China Makes History: ત્રણ અવકાશયાત્રી સાથે `શેનઝોઉ-24’સ્પેસ સ્ટેશન તરફ ઉડાન

    November 25, 2026

    19 છગ્ગા સાથે Priyansh Arya નો રનવર્ષા કરતો રેકોર્ડ, T20માં ભારતીય ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.