Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું
    • બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા
    • Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે
    • લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર
    • ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા
    • Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે
    • ૪૦૫ ટન કેમિકલ સાથેનું Chinese જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત, ૧૦૦ મિસાઈલ બનાવી શકાય
    • હવે ખરીદી પહેલાં Google નહીં, એઆઈની સલાહ ગ્રાહકો લેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»કચ્છના મહેમાન બન્યા Punjabi સ્ટાર દિલજીત દોસાંઝ, સફેદ રણ નિહાળી અભિભૂત
    મનોરંજન

    કચ્છના મહેમાન બન્યા Punjabi સ્ટાર દિલજીત દોસાંઝ, સફેદ રણ નિહાળી અભિભૂત

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhuj, તા.૨૪

    અમદાવાદમાં લાઈવ પર્ફોમમ્સ દ્વારા દર્શકોના દિલ જીતનારા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ સોમવારે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. ભુજના ઍરપૉર્ટ પર જ્યારે તેઓ ચાર્ટર પ્લેનથી ઊતર્યા ત્યારે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. ગાયકના કચ્છ પ્રવાસથી યુવા પ્રશંસકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.ઍરપૉર્ટથી તેઓ વિશ્વવિખ્યાત ધોરડોના સફેદ રણ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું કચ્છી શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. રણના આઈાદક નજારા વચ્ચે તેમણે સૌને ગુરુ નાનક જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. સફેદ રણની અદ્ભુત સુંદરતા, શીતળતા અને નયનરમ્ય નજારા નિહાળીને તેઓ ભાવવિભોર થયા હતા. ત્યાર બાદ તેઓ રણોત્સવના ટૅન્ટ સિટી ખાતે પણ પહોંચ્યા હતા. અહીં તેમણે કચ્છી કલાકૃતિઓથી સજ્જ તંબુઓનું નિરીક્ષણ કર્યું હતું. ટૅન્ટ સિટીમાં કરવામાં આવેલી વ્યવસ્થા અને પ્રવાસીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ નિહાળીને તેઓ અભિભૂત થયા હતા. આ સાથે દોસાંઝે કચ્છની મહેમાનગતિ અને પ્રવાસન સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી.અહીંથી તેઓ ભુજના સ્મૃતિવન અર્થકવેક  મેમોરિયલ મ્યુઝિયમ અને વૈશ્વિક ધરોહર એવા ધોળાવીરાની મુલાકાત લેવા જશે. દિલજીતની આ મુલાકાતથી દેશ-દુનિયાના પર્યટકોને આકર્ષનારાં કચ્છનાં પ્રવાસન સ્થળો, કલા, સંસ્કૃતિ અને મહેમાનગતિ ફરી ચર્ચામાં આવ્યાં છે. પંજાબી કલાકારની આ યાદગાર યાત્રા કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે તેવી લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.

    Bhuj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKareenaના એક્સ બોયળેન્ડ શાહિદ અને પતિ સૈફે એકબીજાને ગળે લગાવ્યા
    Next Article ‘Bajrangi Bhaijaan 2’ નહીં બને, ‘દબંગ’ની નવી ફિલ્મની સલમાને કરી જાહેરાત
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Bajrangi Bhaijaan 2’ નહીં બને, ‘દબંગ’ની નવી ફિલ્મની સલમાને કરી જાહેરાત

    November 24, 2026
    મનોરંજન

    Kareenaના એક્સ બોયળેન્ડ શાહિદ અને પતિ સૈફે એકબીજાને ગળે લગાવ્યા

    November 24, 2026
    મનોરંજન

    ‘Panchayat 5’નું ટ્રેલર રિલીઝ, પ્રધાનની ખુરશી બદલાઈ, રિંકી-સચિવજીની લવસ્ટોરીમાં નવો વળાંક

    November 24, 2026
    મનોરંજન

    ૨૫૦૦ કરોડની સંપત્તિની વાતો ખોટી, મારી પાસે દસ ટકા પણ નથી : Anupam Kher

    November 24, 2026
    મનોરંજન

    એરપોર્ટ પર કેમેરાથી બચવા ભાગ્યાં Ahaan પાંડે અને અનીત પડ્ડા

    November 24, 2026
    મનોરંજન

    18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?

    November 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,831
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,857
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹121,822
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 22:16
    Categories
    Latest News

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026

    લોકરક્ષકની ૧૨,૭૫૨ અને PSIની ૨૪૧ જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર

    November 24, 2026

    ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા

    November 24, 2026

    Cars, એસી અને પાકાં મકાન છતાં ૧૩ ટકા લોકો મફત રાશન મેળવે છે

    November 24, 2026
    Search
    Main News

    West Asia માં સંકટના કારણે હવાઈ સફર મોંઘી

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.