Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
    • Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
    • ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
    • 03 મેનું પંચાંગ
    • 03 મેનું રાશિફળ
    • ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: પાંચ લાખનો દારૂ અને વાહન સહિત 7,56,250 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પાંચ લાખનો દારૂ અને વાહન સહિત 7,56,250 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.31
    જીલ્લામા ચાલતી દારૂ /જુગાર જેવી ગે.કા.પ્રવૃતિ અટકાવવા તેમજ અન્ય કોઇ ગંભીર પ્રકારના બનાવ ન બને તે માટે અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી.હિરાણી તથા પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

    તે દરમ્યાન પો. કોન્સ. ભવાનભાઇ ગોવિંદભાઇ જોગરાણાને ખાનગી રાહે હકિકત મળેલ કે, થાનગઢ ખાખરાળી ચોકડી પાસે આવેલ પાર્શ્વનાથ રેસીડેન્સી ફ્લેટના બ્લોક-સી ની નીચે આવેલ પાર્કીંગમાં મારૂતી સઝુકી કંપનીની સિલ્વર કલરની સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી રજી.નં.GJ-13-CE-6057 વાળી રાખી આરોપી ઇરફાનભાઇ ગફુરભાઇ ભટ્ટી છુટક-છુટક વેચાણ કરે છે જેથી સદરહુ હકિકત વાળી જગ્યાએ પ્રોહિ લગત રેડ કરતા (1) KINGFISHER SUPER STRONGE PREMUM BEER gM¡g FOR SALE IN RAJASTHAN ONLY ના 500 MLના કંપની શીલ બંધ બીયર ટીન નંગ- 64 તથા (2) MASTER BLENDER’S Siganture RATE AGED WHISKY DEEP  RECH લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 750 MLની કંપની શીલ બંધ બોટલો નંગ-5 તથા (3) SEAGRAM’S BLENDRRS PRIDE SELECT PREMIUM WHISKY લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 750 MLની કંપની શીલ બંધ બોટલો નંગ-20 (4) 8 PM SPECIAL RARE WHISKY લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 750 MLની કંપની શીલ બંધ બોટલો નંગ-33 તથા (5) 8 PM SPECIAL RARE WHISKY લખેલ FOR SALE IN RAJASTHAN ONLY gM¡g 180 MLની નાની કંપની શીલ બંધ બોટલો નંગ-307 તથા (6) White Lace Vodka Orange Flavour લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 180 MLની નાની કંપની શીલ બંધ બોટલો નંગ-96 (7) Old monk matured XXX Deluxe Rum લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 180 MLની નાની કંપની શીલ બંધ બોટલો નંગ-132 મળી કુલ બીયર ટીન નંગ- 64  તથા ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 642 જેની કિ.રૂ. 2,56,025/- તથા મારૂતી સઝુકી કંપનીની સિલ્વર કલરની સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી રજી.નં.GJ-13-CE-6057 ની કિ.રૂ.5,00,000/- ગણી કુલ કિ.રૂ.7,56,025/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધમા થાનગઢ પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજિ. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Kutch માં સોશિયલ મીડિયા પર આઇએસઆઇએસ વિચારધારા ફેલાવનાર યુવક ઝડપાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: Keshodનાં પંચાળા ગામે ગૃહકલેશમાં પતિનો પત્ની ઉપર કુહાડીથી હુમલો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: નવી RTO Officeમાં ઈન્સ્પેકટરે એજન્ટ સામે રિવોલ્વર તાકી લાફા ઝીંકયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં 4 કર્મીઓ સહિત 10 વ્યકિતઓ દંડાયા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: વિસાવદર લાયન્સ કલબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026

    Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા

    May 2, 2026

    ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!

    May 2, 2026

    03 મેનું પંચાંગ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026

    લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી

    May 2, 2026

    Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.