Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Govinda and Sunita એ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યા

    August 25, 2026

    Supreme Court ચૂંટણી પંચ પાસેથી ૩.૮ મિલિયનથી વધુ પેન્ડિંગ અપીલોની વિગતવાર વિગતો માંગી

    August 25, 2026

    “જો જરૂર પડશે તો અમે ઈરાન પર મિસાઈલોથી હુમલો કરીશું Hegseth

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Govinda and Sunita એ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યા
    • Supreme Court ચૂંટણી પંચ પાસેથી ૩.૮ મિલિયનથી વધુ પેન્ડિંગ અપીલોની વિગતવાર વિગતો માંગી
    • “જો જરૂર પડશે તો અમે ઈરાન પર મિસાઈલોથી હુમલો કરીશું Hegseth
    • H-1B visa પર ટ્રમ્પના નવા પગલા, ૧,૦૦,૦૦૦ થી વધુ ફીના પ્રસ્તાવથી ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોમાં ચિંતા વધી
    • મક્કા કરારમાં જોડાવાનું આમંત્રણ મળ્યું નથી, પરંતુ પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દરખાસ્તો મળી છે,Iran
    • વિદેશ મંત્રી S. Jaishankar મોસ્કોમાં વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી
    • Vaibhav Suryavanshi એ પોતાનો અસલી જર્સી નંબર છુપાવી દીધો, જેના કારણે વ્યાપક ચર્ચા થઈ
    • Asita સાથેની અથડામણ પછી Yashaswi ની પહેલી પ્રતિક્રિયા, આ બાબત જાણ્યા વિના અભિપ્રાય બનાવવાની જરૂર નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ
    સુરત

    Suratમાં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026Updated:July 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૧૦

    શહેરના સચિન વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતી ૨૧ વર્ષીય પ્રિયંકા કુમારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

    મળતી માહિતી મુજબ, પ્રિયંકાકુમારી મૂળ બિહાર રાજ્યની વતની હતી અને છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે સુરતના સચિન વિસ્તારમાં રહેતી હતી. પરિવાર રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયો હતો. પ્રિયંકા અને તેની બહેનો પેપર લાઇનમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે સહારો આપતી હતી.

    પરિવારજનોના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે પ્રિયંકાએ પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી કામ પર જવાનું ટાળ્યું હતું, જ્યારે તેની બહેનો રોજની જેમ કામ પર નીકળી ગઈ હતી. સાંજના સમયે બહેનો ઘરે પરત ફરતાં ઘરના મુખ્ય દરવાજાને અંદરથી બંધ હાલતમાં જોયો હતો. અનેક વખત અવાજ આપવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા આસપાસના સ્થાનિક લોકોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.

    ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, પ્રિયંકાના પિતા લાંબા સમયથી બીમાર રહેતા હોવાથી તે સતત માનસિક ચિંતામાં રહેતી હતી. જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ અન્ય તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

    રોજિંદી મહેનત કરીને પરિવારને સંભાળતી યુવતીના અચાનક અવસાનથી સગા-સંબંધીઓ અને સ્થાનિકોમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૪૦ વર્ષમાં મોદી New Zealandની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા
    Next Article ખેતરથી વૈશ્વિક બજાર સુધી: શું નવી સરકારી ડુંગળીના ભાવ ભારતને કૃષિ મહાસત્તા બનાવવા તરફ નિર્ણાયક પગલું છે?
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો

    August 25, 2026
    સુરત

    Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા

    August 25, 2026
    સુરત

    Surat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો

    August 25, 2026
    સુરત

    Surat: પાલ-હજીરા રોડ પર વગર વરસાદે ભુવો પડ્યો : તંત્રની બેદરકારી સામે સવાલ

    August 25, 2026
    સુરત

    Surat: ‘એક પેડ મા કે નામ’ અભિયાન વચ્ચે ઉધના ઝોનમાં 7 વૃક્ષો કાપવાનો વિવાદ સર્જાયો

    August 25, 2026
    સુરત

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,780
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 19:46
    Categories
    Latest News

    Govinda and Sunita એ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યા

    August 25, 2026

    Supreme Court ચૂંટણી પંચ પાસેથી ૩.૮ મિલિયનથી વધુ પેન્ડિંગ અપીલોની વિગતવાર વિગતો માંગી

    August 25, 2026

    “જો જરૂર પડશે તો અમે ઈરાન પર મિસાઈલોથી હુમલો કરીશું Hegseth

    August 25, 2026

    H-1B visa પર ટ્રમ્પના નવા પગલા, ૧,૦૦,૦૦૦ થી વધુ ફીના પ્રસ્તાવથી ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોમાં ચિંતા વધી

    August 25, 2026

    મક્કા કરારમાં જોડાવાનું આમંત્રણ મળ્યું નથી, પરંતુ પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દરખાસ્તો મળી છે,Iran

    August 25, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar મોસ્કોમાં વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી

    August 25, 2026
    Search
    Main News

    Supreme Court ચૂંટણી પંચ પાસેથી ૩.૮ મિલિયનથી વધુ પેન્ડિંગ અપીલોની વિગતવાર વિગતો માંગી

    August 25, 2026

    “જો જરૂર પડશે તો અમે ઈરાન પર મિસાઈલોથી હુમલો કરીશું Hegseth

    August 25, 2026

    H-1B visa પર ટ્રમ્પના નવા પગલા, ૧,૦૦,૦૦૦ થી વધુ ફીના પ્રસ્તાવથી ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોમાં ચિંતા વધી

    August 25, 2026

    મક્કા કરારમાં જોડાવાનું આમંત્રણ મળ્યું નથી, પરંતુ પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દરખાસ્તો મળી છે,Iran

    August 25, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar મોસ્કોમાં વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Govinda and Sunita એ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યા

    August 25, 2026

    Supreme Court ચૂંટણી પંચ પાસેથી ૩.૮ મિલિયનથી વધુ પેન્ડિંગ અપીલોની વિગતવાર વિગતો માંગી

    August 25, 2026

    “જો જરૂર પડશે તો અમે ઈરાન પર મિસાઈલોથી હુમલો કરીશું Hegseth

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.