Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026

    વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા
    • Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો
    • વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત
    • Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે
    • ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે
    • Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’
    • Kareena Kapoor Khanના શો ‘વોટ વુમન વોન્ટ’માં મીરા રાજપૂતનું ડેબ્યુ
    • ગુજરાતી એક્ટર Samvedna Suvalkaનાં અજયે વખાણ કર્યાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત
    આંતરરાષ્ટ્રીય

    વિદેશમાં મેડિકલ ડિગ્રી પછી ભારતમાં Medical practice કરવા લાયસન્સ ફરજિયાત

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેનિયમ મુજબ વિદ્યાર્થીએ જે દેશમાંથી ડિગ્રી મેળવી હોય, તે દેશમાં તેની પાસે સ્વતંત્ર રીતે તબીબી પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ હોવું ફરજિયાત છે

    New Delhi, તા.૯

    વિદેશમાંથી મેડિકલ (MBBS) નો અભ્યાસ કરીને સ્વદેશ પરત ફરનારા બારતીય વિદ્યાર્થીએ ડૉક્ટર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માટે ‘ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન’ નામની પરીક્ષા આપવી પડે છે. એક ઉમેદવારે પીએમ ગ્રીવન્સ પોર્ટલ પર ફરિયાદ કરીને પૂછ્યું હતું કે, શું જ્યોર્જિયામાં ૬ વર્ષનો કોર્સ કર્યા પછી ભારતમાં હ્લસ્ય્ઈ પરીક્ષા આપી શકાય?

    નેશનલ મેડિકલ કમિશન એ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, જુનિયર ડૉક્ટરનું સ્ટેટસ ત્યારે જ માન્ય ગણાશે જો તે દેશનો કાયદો તમને તે સ્તરે સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપતો હોય. જો જ્યોર્જિયામાં પોસ્ટગ્રેજ્યુએશન (પીજી) કર્યા પછી જ સ્વતંત્ર ડૉક્ટર બનવા મળતું હોય, તો માત્ર જુનિયર ડૉક્ટરનું પદ નિયમ મુજબ માન્ય નહીં ગણાય.નિયમ મુજબ વિદ્યાર્થીએ જે દેશમાંથી ડિગ્રી મેળવી હોય, તે દેશમાં તેની પાસે સ્વતંત્ર રીતે તબીબી પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ હોવું ફરજિયાત છે. જ્યોર્જિયાની જેમ માત્ર કોઈ સિનિયર ડૉક્ટરની દેખરેખ હેઠળ જૂનિયર ડૉક્ટર તરીકે કામ કરવાનો અનુભવ પૂરતો નથી.

    ભારતીય મેડિકલ નિયામક દ્ગસ્ઝ્ર એ તેના ૨૦૨૧ ના નિયમ ૪(હ્વ) નો હવાલો આપતા જણાવ્યું કે, વિદેશથી ભણેલા વિદ્યાર્થી પાસે તે દેશના નાગરિકોની જેમ જ સ્વતંત્ર પ્રેક્ટિસ કરવાનું કાયદેસરનું લાયસન્સ હોવું જોઈએ.  જ્યોર્જિયામાં અભ્યાસ બાદ સ્વતંત્ર ડૉક્ટર બનવું હોય તો જ્યોર્જિયન ભાષામાં એક ખાસ પરીક્ષા (દ્ગઁડ્ઢઊઈ) પાસ કરવી પડે છે. આ સાથે પોસ્ટગ્રેજ્યુએશન કે રેસિડેન્સી કરીને લાયસન્સ મેળવી શકાય છે. વર્ષ ૨૦૨૧ ના નિયમો આવ્યા પછી અંદાજે ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓએ જ્યોર્જિયામાં એડમિશન લીધું છે. આમાંથી ઘણાને ખબર જ નથી કે તેઓ ૬ વર્ષનો કોર્સ પૂરો કરીને ભારત આવશે ત્યારે પરીક્ષા જ નહીં આપી શકે.

    Medical practice
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmericaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે
    Next Article Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump સરકાર એચ-૧બી વિઝા ફ્રોડની પેનલ્ટી વધારી ૨.૫૦ લાખ ડોલર કરશે

    October 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Franceના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ

    October 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trumpએ ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 20:59
    Categories
    Latest News

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ‘મજનૂ ભાઈ’

    October 9, 2026

    Kareena Kapoor Khanના શો ‘વોટ વુમન વોન્ટ’માં મીરા રાજપૂતનું ડેબ્યુ

    October 9, 2026
    Search
    Main News

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.