Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !
    • Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી
    • Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે
    • 8 વર્ષ પછી Preity Zinta ની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે
    • Indra Kumar Irani એ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી
    • Actress Nehal ના દાવા પર ‘લાલો’ના અભિનેતા કરણ જોષીનો ખુલાસો
    • Famous singer Inder Kaur ની અપહરણ બાદ હત્યા, નહેરમાંથી મળ્યો મૃતદેહ
    • Salman Khan ના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadhનાં ડુંગરપુરનો શખ્સ તમંચા સાથે ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Junagadhનાં ડુંગરપુરનો શખ્સ તમંચા સાથે ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 19, 2026Updated:May 20, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh  તા.19
    જુનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક કચેરીના સ્ટાફે તમંચો ખાલી કાર્ટીસ સાથે જુનાગઢના ડુંગરપુરના યુવકની ધરપકડ કરી જુનાગઢના દાતાર રોડના શખ્સની શોધખોળ શરૂ કરી છે.

    નાયબ પોલીસ મહાનિરીક્ષકના પીએસઆઈ બી.ડી. માવદીયા અને તેની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે રહેતો ફીરોઝ ઉર્ફે વોન્ટેડ જુમા બ્લોચ નામનો શખ્સ જુનાગઢ દાતાર ખાતે રહેતો સમીર ઉર્ફે ભોપો મકરાણીનો દેશી તમંચો રાખીને ડુંગરપુર ગામના સ્મશાન સામે જુના ડુંગરપુરના પાટીયાના વળાંકમાં ઉભો હોવાની બાતમીના આધારે ફીરોજ બ્લોચ (ઉ.27)ના કબ્જામાંથી તમંચો કબજે કર્યો હતો.

    ખાલી પીત્તળનો કાર્ટીસ મોબાઈલ સહિત કુલ 10 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં જુનાગઢ દાતાર રોડ ખાતેના સમીર ઉર્ફે ભોપો મકરાણીનું નામ આપતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરીછે. આર્મ એકટ 25 (1) બી (એ) 29, જીપી એકટ 135 મુજબ પોલીસ ઈન્સ્પેકટર સોનારે તપાસ હાથ ધરી છે.

    Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Dholera road પર મોડી રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત 3 લોકોના મોત

    May 20, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar: માજી સાંસદનાં બંગલામાંથી ચાંદીની મૂર્તિઓ તસ્કરો ચોરી ગયા

    May 19, 2026
    સૌરાષ્ટ્ર

    Veravalનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાકની કાપણી શરૂ: ડીઝલની અછતથી ખેડુત પરેશાન

    May 19, 2026
    સૌરાષ્ટ્ર

    Dhoraji: ઉમરકોટના દબાણ અંગેના દાવા રદ્દ કરતી ધોરાજી કોર્ટ

    May 19, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar LCBએ રૂ.12.72 લાખનો વિદેશી દારૂ પકડ્યો, એકની ધરપકડ

    May 19, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં ગેરકાયદે કફ સીરપના જથ્થા સાથે એક ઝડપાયો: રૂ.44 હજારનો મુદ્દામાલ કબજે

    May 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026

    8 વર્ષ પછી Preity Zinta ની એકસાથે બે ફિલ્મો રીલિઝ થશે

    May 20, 2026

    Indra Kumar Irani એ પુત્ર અમનની ફિલ્મ માટે સલામત તારીખ શોધી

    May 20, 2026

    Actress Nehal ના દાવા પર ‘લાલો’ના અભિનેતા કરણ જોષીનો ખુલાસો

    May 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે Johnny Lever !

    May 20, 2026

    Srileela નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

    May 20, 2026

    Rajkumar Hirani ની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે

    May 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.