Morbi, તા. 15
મોરબીના જેતપર રોડ ઉપર બ્લેકબેરી કારખાના પાસે તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કર્યું હતુ. ત્યારે જેતપર બાજુથી બાઈક લઈને આવી રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા બાઈકના કાગળ માંગવામાં આવ્યા હતા તેની પાસે કાગળ ન હોવાનું સામે આવ્યું હતું અને બાઇક લઈને નીકળેલા શખ્સ પાસેથી સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવતા બાઈક ચોરીથી મેળવેલ હોવાનું સામે આવ્યું હોય પોલીસે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક શકપડતી મિલકત તરીકે કબજે કર્યું છે અને આરોપી પવન મનોહરભાઈ બાબલ (20) રહે. જલેલી ફોજદારાન રાજસ્થાનને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- શાહરુખે ચાર કરોડની ઈમ્પોર્ટેડ કેડિલેક Suv ખરીદી
- Diljit દોસાંજ 2022થી અમેરિકી નાગરિક હોવાનો ઘટસ્ફોટ
- Yamini નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે
- Moni રોય અને સૂરજ નામબિયાર ચાર વર્ષના લગ્ન બાદ લીધા ડિવોર્સ
- Punjab કિંગ્સનો સતત પાંચમો પરાજય, કેપ્ટન શ્રેયસ ઐયરે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો
- ઘરેલું મેદાન રહ્યું Unlucky… ચાર ટીમોનો રેકોર્ડ રહ્યો અત્યંત ખરાબ
- Shakira નું કમબેક : ‘વાકા વાકા’ બાદ હવે ‘દાઈ દાઈ’ થી ફિફા વર્લ્ડ કપમાં મચાવશે ધૂમ
- Rajkot: ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને રૂા. 8 લાખ વળતર ચુકવવાનો હુકમ

