Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
    • Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
    • ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
    • Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
    • Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
    • વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા
    • ૧૩ મિનિટમાં બે ગોલ કરી South Korea એ ૨-૧થી જીત મેળવી
    • New Zealand cricketer Kane Williamson ની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»America એ જ ભારતને રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતુંઃ Jaishankar
    આંતરરાષ્ટ્રીય

    America એ જ ભારતને રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતુંઃ Jaishankar

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રશિયન ઊર્જા નીતિ અંગે અમેરિકાના વિરોધાભાષનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ પ્રથમ ભારત પર ટેરિફ લાદવામાં આવી હતી

    Kultaranta, તા.૧૩

    રશિયન ક્રૂડ ઓઇલના મુદ્દે પશ્ચિમી દેશોના બેવડા ધોરણોની આકરી ટીકા કરતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે અમેરિકાએ વૈશ્વિક ઊર્જા બજારને સ્થિર રાખવા માટે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. અમેરિકાની પ્રતિબંધ નીતિ સમય સાથે બદલાય છે. ફિનલેન્ડના કુલતારાંતામાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા જયશંકરે ૨૦૨૨માં યુક્રેન પર મોસ્કોના આક્રમણ બાદ રશિયન તેલની આયાત વધારવાના ભારતના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે નવી દિલ્હી ભૂરાજકીય સ્થિતિની જગ્યાએ એનર્જી સિક્યોરિટી અને બજારની વાસ્તવિકતાને આધારે નિર્ણય કરે છે. ભારત રશિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને રશિયન તેલ ખરીદવા જરૂરિયાત કરતાં વધુ તૈયારી દર્શાવે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે બજારભાવ અને ઉપલબ્ધતાના આધારે ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. યુક્રેન સંઘર્ષ પછી વૈશ્વિક તેલના ભાવમાં તીવ્ર ઉછાળો અટકાવવા વોશિંગ્ટને ભારતને રશિયન ક્રૂડ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. તે સમયે અમેરિકાએ ખાસ કરીને ભારતને તેલ બજારને સ્થિર કરવા માટે રશિયન તેલ ખરીદવા કહ્યું હતું. રશિયન ઊર્જા નીતિ અંગે અમેરિકાના વિરોધાભાષનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ પ્રથમ ભારત પર ટેરિફ લાદવામાં આવી હતી અને પછી અમેરિકાએ આ પ્રતિબંધો ઉઠાવી લીધા હતાં.ંયુરોપિયન દેશોની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સંઘર્ષો અંગે યુરોપનું વલણ ઘણી વખત નૈતિક અસ્પષ્ટતા દર્શાવે છે. કોઈ યુરોપીય દેશ પર ભારતીય હથિયારોથી હુમલો થયો નથી, પરંતુ ભારત સામે વપરાયેલા યુરોપીય હથિયારો વિશે હું એવું કહી શકતો નથી. વધુ સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે યુરોપીય દેશોએ વર્ષોથી એવા દેશોને હથિયારો વેચ્યા છે, જે બાદમાં ભારત વિરુદ્ધ ઉપયોગ થયા હતાં. યુરોપ હથિયારો વેચે છે અને તે હથિયારો ભારત પર હુમલા કરવા માટે વપરાય છે. માત્ર આજે નહીં, પરંતુ ઘણા વર્ષોથી આવું થઈ રહ્યું છે.

    America asked India to buy Russian Crude oil Jaishankar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાની કડકાઈ વચ્ચે China હવે Russiaપાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઈલ

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    American ના ઘણા સૈન્ય મથકો પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં પૂરી મજબૂતાઈથી મોરચો સંભાળીને ઊભા છે

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel ને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    ડેટા સેન્ટરો સામે દેખાવો : ૧૩૦ કરોડ લોકોના ભાગનું પાણી AI પી જશે

    June 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Thailandની રાજકુમારી Bajrakitiyabha Narendradevyavatiનું ૪૭ વર્ષની વયે અવસાન

    June 12, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સંમત છે; અમેરિકા સાથેના કરારનો ૧૪-મુદ્દાનો દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો

    June 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026

    Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે

    June 13, 2026

    Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે

    June 13, 2026

    વર્ષો સુધી Deepika ની ટીકા કર્યાં પછી Kangana એ વખાણ કરતાં ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

    June 13, 2026

    Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે

    June 13, 2026

    ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.