Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ
    • Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ
    • મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ
    • Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી
    • ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા
    • Wimbledon વાઇલ્ડ કાર્ડ ખેલાડી આર્થર ફેરી સેમિફાઇનલમાં ; કોબોલી બહાર
    • FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને
    • સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»`AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી
    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad
    નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ વસાવા સહિતના આરોપીઓ દ્વારા આ સજાને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.

    આજે આ કેસની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ વિમલ કે. વ્યાસ સમક્ષ થઇ હતી. જેમાં વસાવા સહિતના આરોપીઓના વકીલે દલીલો કરી હતી. જેમા વસાવા સહિતના આરોપીઓના વકીલે કેસની વિગતો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરીને વિવિધ કાયકાકીય પાસાઓ ઉપર દલીલ કરીને સજા સસ્પેન્ડ કરવા માટે રજૂઆત કરી હતી.

    ત્યારબાદ કોર્ટનો સમય પૂર્ણ થતા હવે વધુ સુનાવણી આગામી શુક્રવારના રોજ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં એક મહિલા આરોપીને નવજાત શીશુ હોવાથી તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવી છે.

    આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી.

    એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    ગુજરાત

    મેઘરાજા `વિરામ’ના મૂડમાં : Gujarat માં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ

    July 9, 2026
    રાષ્ટ્રીય

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026

    Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી

    July 9, 2026

    ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા

    July 9, 2026

    Wimbledon વાઇલ્ડ કાર્ડ ખેલાડી આર્થર ફેરી સેમિફાઇનલમાં ; કોબોલી બહાર

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.