Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
    • `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!
    • Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત
    • Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
    • SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર
    • ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?
    • ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે: અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે
    • 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?: લિવ-ઈન રિલેશન પર Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar લખતર-વિરમગામ હાઇવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત
    સૌરાષ્ટ્ર

    Surendranagar લખતર-વિરમગામ હાઇવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.5
    લખતર-વિરમગામ હાઇવે પર ગેથળા હનુમાનજી મંદિર પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાચાલક વિશાલ કનુભાઇ હાજીપરાને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    આદલસર ગામના વતની વિશાલ કનુભાઇ હાજીપરા પોતાની રિક્ષા લઈને કડુ ગામથી લખતર તરફ આવી રહ્યા હતા. ગેથળા હનુમાનજી મંદિર પાસેથી તેઓ આદલસર ગામ તરફ વળતા હતા તે સમયે લખતર તરફથી પૂરઝડપે આવી રહેલી એક કાર તેમની રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી.

    અકસ્માતના કારણે રિક્ષાચાલક વિશાલ હાજીપરાને હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ખાનગી વાહન મારફતે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

    આ અકસ્માતમાં કાર અને રિક્ષા બંનેને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, લખતર-વિરમગામ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan: આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન: 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.