Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટનું રાશિફળ

    August 26, 2026

    અનિશ્ચિતતાના માહોલમાં બજારની અસ્થિર ચાલ વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    August 26, 2026

    પાંચમા દિવસે ભારતનો વિજય નિશ્ચિત, શ્રીલંકા ચોથા દિવસે હારની અણી પર; ફક્ત ૧૬ રન આગળ

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતાના માહોલમાં બજારની અસ્થિર ચાલ વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્…!!
    • પાંચમા દિવસે ભારતનો વિજય નિશ્ચિત, શ્રીલંકા ચોથા દિવસે હારની અણી પર; ફક્ત ૧૬ રન આગળ
    • Nepal માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી, ભારત શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલશે
    • ૯૦ ટકા લોકોને મીઠાઈ પસંદ નથી, હું ઇચ્છું છું કે ખાંડ મોંઘી થાય,Kailash Vijayvargiya
    • Nepal માં પૂર,કૈલાશ માનસરોવર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે,મોટાભાગના ભારતીય છે
    • Vande Mataram વિવાદ ઉભો થયો, ભાજપે મુખ્યમંત્રી સુખુ વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ દાખલ કર્યો
    • Japan ના ઓકિનાવામાં વાવાઝોડું ’સૌડેલ’ તબાહી મચાવ્યું, ૧૫૦ ફ્લાઇટ્‌સ રદ; ૩૦,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં માત્ર બે હજાર રૂપિયાની ઉઘરાણીમાં આધેડની હત્યા નીપજાવનાર આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે
    જામનગર

    Jamnagarમાં માત્ર બે હજાર રૂપિયાની ઉઘરાણીમાં આધેડની હત્યા નીપજાવનાર આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૬

    જામનગર ના દિગ્વિજય પ્લોટ વિસ્તાર ના માલુભાના ચોક નજીક  રહેતા કરતા એક વૃદ્ધ ની તેના ઘર માં ગત  રવિવારે સાંજે છરી ના ઘા ઝીંકી હત્યા કરી નીપજાવવામાં આવી હતી . આ ગુન્હામાં પોલીસે આરોપી ની ધરપકડ કરી છે. માત્ર બે હજારની હાથ ઉછીની આપેલી રકમ પરત માંગવા આવેલા આરોપી એ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૪૫ નજીક આવેલા સુભાષપરાની શેરી નં.૧ પાસે માલુભાના ચોકમાં રહેતા  ચંદ્રસિંહ મેરૂજી રાઠોડ નામના વૃદ્ધ ની ગત રવિવારે સાંજે છરીનો ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. લક્ષ્મીબેન લખુભાઈ ચૌહાણે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.  આ વૃદ્ધે પોતાના મિત્ર હુસેન ઈસ્માઈલ સંધી પાસેથી કેટલીક રકમ હાથઉછીની લીધી હતી. તે રકમની ઉઘરાણી માટે રવિવારે સાંજે હુસેન સંધી આવ્યો હતો જ્યાં ચંદ્રસિંહ સાથે બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ હુસેને છરીથી હુમલો કરી ચંદ્રસિંહને ગળામાં ઘા ઝીંકી દેતા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. ઉપરોક્ત બનાવમાં ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસે આરોપી હુસેન ઈસ્માઈલ સંધી ની ધરપકડ કરી હતી, જેને જેલ હવાલે કરાયો છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઝડપા્યા, રૂ. ૨૦ હજારનો મુદ્દામાલ કબજે
    Next Article Om Birla એ હવે ટીએમસીના બળવાખોરોને નોટિસ ફટકારી છે,સાત દિવસમાં જવાબ માંગવામાં આવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઝડપા્યા, રૂ. ૨૦ હજારનો મુદ્દામાલ કબજે

    August 26, 2026
    જામનગર

    Jamnagarમાં જૂની બોલાચાલીનો ખાર રાખી તલવાર-કુહાડીથી હુમલો, ત્રણને ઇજા

    August 26, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં મકાનના લાઈટ બિલના વિવાદમાં યુવક પર લોખંડના પાઈપથી હુમલો

    August 26, 2026
    જામનગર

    Jamnagar: સિક્કા સોલ્ટ વિસ્તારમાં બંધ વીજલાઇનમાંથી રૂ.૧.૮૦ લાખના કેબલની ચોરી!

    August 26, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના બે સ્થળે પોલીસના દરોડાઃ ૧૧ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

    August 26, 2026
    જામનગર

    Jamnagarના રેલવે સ્ટેશનમાં પાસ વગર સમોસા-પાણી વેચતા ત્રણ ફેરીયા ઝડપાયા

    August 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 21:03
    Categories
    Latest News

    27 ઓગસ્ટનું રાશિફળ

    August 26, 2026

    અનિશ્ચિતતાના માહોલમાં બજારની અસ્થિર ચાલ વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    August 26, 2026

    પાંચમા દિવસે ભારતનો વિજય નિશ્ચિત, શ્રીલંકા ચોથા દિવસે હારની અણી પર; ફક્ત ૧૬ રન આગળ

    August 26, 2026

    Nepal માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી, ભારત શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલશે

    August 26, 2026

    ૯૦ ટકા લોકોને મીઠાઈ પસંદ નથી, હું ઇચ્છું છું કે ખાંડ મોંઘી થાય,Kailash Vijayvargiya

    August 26, 2026

    Nepal માં પૂર,કૈલાશ માનસરોવર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે,મોટાભાગના ભારતીય છે

    August 26, 2026
    Search
    Main News

    Nepal માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી, ભારત શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલશે

    August 26, 2026

    ૯૦ ટકા લોકોને મીઠાઈ પસંદ નથી, હું ઇચ્છું છું કે ખાંડ મોંઘી થાય,Kailash Vijayvargiya

    August 26, 2026

    Nepal માં પૂર,કૈલાશ માનસરોવર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે,મોટાભાગના ભારતીય છે

    August 26, 2026

    Japan ના ઓકિનાવામાં વાવાઝોડું ’સૌડેલ’ તબાહી મચાવ્યું, ૧૫૦ ફ્લાઇટ્‌સ રદ; ૩૦,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ

    August 26, 2026

    Nepal પૂરમાં ઓછામાં ઓછા ૧૦૫ ભારતીય પ્રવાસીઓ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટનું રાશિફળ

    August 26, 2026

    અનિશ્ચિતતાના માહોલમાં બજારની અસ્થિર ચાલ વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    August 26, 2026

    પાંચમા દિવસે ભારતનો વિજય નિશ્ચિત, શ્રીલંકા ચોથા દિવસે હારની અણી પર; ફક્ત ૧૬ રન આગળ

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.