Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Raipur માં આવેલી ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી (આઇજીકેવી) માં ફરી એકવાર પેપર લીક થયું

    August 26, 2026

    ’સેવ પંજાબ રેલી’માં Sukhbir Badal ગર્જના કરી

    August 26, 2026

    IB officer Ankit Sharma હત્યા કેસઃ તાહિર હુસૈન હાઇકોર્ટમાં પહોંચ્યા, આજીવન કેદની સજાને પડકારી

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Raipur માં આવેલી ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી (આઇજીકેવી) માં ફરી એકવાર પેપર લીક થયું
    • ’સેવ પંજાબ રેલી’માં Sukhbir Badal ગર્જના કરી
    • IB officer Ankit Sharma હત્યા કેસઃ તાહિર હુસૈન હાઇકોર્ટમાં પહોંચ્યા, આજીવન કેદની સજાને પડકારી
    • Ajay Devgn નું નસીબ બદલી નાખનારા દિગ્દર્શક કુકુ કોહલીનું અવસાન થયું શ્રદ્ધાંજલિ આપી
    • Jharkhand Cabinet ના ૫૦ મુખ્ય નિર્ણયો ૧૦૦ શાળાઓ મુખ્યમંત્રીની શ્રેષ્ઠતા શાળાઓ બનશે, વિદ્યાર્થીનીઓને સેનિટરી પેડ્‌સ
    • શું China આપત્તિ દરમિયાન નેપાળને છેતર્યું,પૂરની માહિતી ૪૫ મિનિટ મોડી શેર કરવામાં આવી,જેના કારણે બચાવ પ્રયાસો અટકી ગયા
    • Karnataka ના ૮૯ કરોડના વાલ્મીકિ નિગમ કૌભાંડમાં હોબાળો, મંત્રી નાગેન્દ્ર રાજીનામું આપવાની ઓફર કરી
    • Telangana માં બેકાબૂ બસ કન્ટેનર સાથે અથડાઈ, ૬ લોકોના મોત, ૨૦ મુસાફરો ગંભીર ઘાયલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: સિક્કા સોલ્ટ વિસ્તારમાં બંધ વીજલાઇનમાંથી રૂ.૧.૮૦ લાખના કેબલની ચોરી!
    જામનગર

    Jamnagar: સિક્કા સોલ્ટ વિસ્તારમાં બંધ વીજલાઇનમાંથી રૂ.૧.૮૦ લાખના કેબલની ચોરી!

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પીજીવીસીએલની ૪૫ ગાળાની એલટી અને ૧૧ કે.વી. લાઇનમાંથી એલ્યુમિનિયમના તાર કાપી અજાણ્યો શખ્સ ફરાર

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૬

    Jamnagar સિક્કા સોલ્ટ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી બંધ હાલતમાં રહેલી પીજીવીસીએલની વીજલાઇનમાંથી અજાણ્યા શખ્સે એલ્યુમિનિયમના વાયર અને કેબલ કાપી કુલ રૂ.૧,૮૦,૪૦૦ની ચોરી કરી હોવાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ છે.

    સિક્કા પીજીવીસીએલમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અમીતભાઈ રમેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, સિક્કા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર રજા પર હોવાથી તા.૧૭ ઓગસ્ટથી તેમને સિક્કાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. દરમિયાન તા.૨૫ ઓગસ્ટે સિક્કા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર હિમાંશુભાઈ મોહનભાઈ ડોલરે ફોન કરી સિક્કા સોલ્ટ વિસ્તારમાં વીજતારની ચોરી થયાની જાણ કરી હતી.

    જાણ થતાં ડેપ્યુટી એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા ત્યારે બે થાંભલા વચ્ચેના એક ગાળા સહિત કુલ ૪૫ ગાળામાં આશરે ૫૪૦૦ મીટર એલ્યુમિનિયમનો એલટી વાયર ગાયબ હોવાનું જણાયું હતું, જેની કિંમત રૂ.૧,૩૪,૪૦૦ ગણવામાં આવી છે. ઉપરાંત ૧૧ કે.વી. વીજલાઇનના સાત ગાળામાંથી આશરે ૮૪૦ મીટર એલ્યુમિનિયમનો એચટી વાયર, જેની કિંમત રૂ.૩૮,૦૦૦ તેમજ આશરે સાત મીટર એક્સએલપીઈ કેબલ, જેની કિંમત રૂ.૮,૦૦૦ ગણવામાં આવી છે. આમ કુલ રૂ.૧,૮૦,૪૦૦ની કિંમતનો વીજવાયર અને કેબલ કોઈ અજાણ્યો શખ્સ કાપી ચોરી કરી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    આ અંગે અમીતભાઈ પરમારે સિક્કા પોલીસ મથકમાં અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજાને સોંપી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar જિલ્લામાં જુગારના બે સ્થળે પોલીસના દરોડાઃ ૧૧ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા
    Next Article Tibet થી આવેલા વિનાશક પૂરે Nepal માં ભારે તબાહી મચાવી, ૧,૦૦૦ લોકો વહી ગયા હોવાની આશંકા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં માત્ર બે હજાર રૂપિયાની ઉઘરાણીમાં આધેડની હત્યા નીપજાવનાર આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે

    August 26, 2026
    જામનગર

    Jamnagar: ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઝડપા્યા, રૂ. ૨૦ હજારનો મુદ્દામાલ કબજે

    August 26, 2026
    જામનગર

    Jamnagarમાં જૂની બોલાચાલીનો ખાર રાખી તલવાર-કુહાડીથી હુમલો, ત્રણને ઇજા

    August 26, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં મકાનના લાઈટ બિલના વિવાદમાં યુવક પર લોખંડના પાઈપથી હુમલો

    August 26, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના બે સ્થળે પોલીસના દરોડાઃ ૧૧ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

    August 26, 2026
    જામનગર

    Jamnagarના રેલવે સ્ટેશનમાં પાસ વગર સમોસા-પાણી વેચતા ત્રણ ફેરીયા ઝડપાયા

    August 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹239,300
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 20:38
    Categories
    Latest News

    Raipur માં આવેલી ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી (આઇજીકેવી) માં ફરી એકવાર પેપર લીક થયું

    August 26, 2026

    ’સેવ પંજાબ રેલી’માં Sukhbir Badal ગર્જના કરી

    August 26, 2026

    IB officer Ankit Sharma હત્યા કેસઃ તાહિર હુસૈન હાઇકોર્ટમાં પહોંચ્યા, આજીવન કેદની સજાને પડકારી

    August 26, 2026

    Ajay Devgn નું નસીબ બદલી નાખનારા દિગ્દર્શક કુકુ કોહલીનું અવસાન થયું શ્રદ્ધાંજલિ આપી

    August 26, 2026

    Jharkhand Cabinet ના ૫૦ મુખ્ય નિર્ણયો ૧૦૦ શાળાઓ મુખ્યમંત્રીની શ્રેષ્ઠતા શાળાઓ બનશે, વિદ્યાર્થીનીઓને સેનિટરી પેડ્‌સ

    August 26, 2026

    શું China આપત્તિ દરમિયાન નેપાળને છેતર્યું,પૂરની માહિતી ૪૫ મિનિટ મોડી શેર કરવામાં આવી,જેના કારણે બચાવ પ્રયાસો અટકી ગયા

    August 26, 2026
    Search
    Main News

    IB officer Ankit Sharma હત્યા કેસઃ તાહિર હુસૈન હાઇકોર્ટમાં પહોંચ્યા, આજીવન કેદની સજાને પડકારી

    August 26, 2026

    શું China આપત્તિ દરમિયાન નેપાળને છેતર્યું,પૂરની માહિતી ૪૫ મિનિટ મોડી શેર કરવામાં આવી,જેના કારણે બચાવ પ્રયાસો અટકી ગયા

    August 26, 2026

    Telangana માં બેકાબૂ બસ કન્ટેનર સાથે અથડાઈ, ૬ લોકોના મોત, ૨૦ મુસાફરો ગંભીર ઘાયલ

    August 26, 2026

    Barfani Baba ના ભક્તો માટે સાત રોપવે પ્રોજેક્ટ મંજૂર, પ્રોજેક્ટ ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થશે

    August 26, 2026

    Kashi માં ૧૬૦ મીમી વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી વધુ વરસાદ છે

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Raipur માં આવેલી ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી (આઇજીકેવી) માં ફરી એકવાર પેપર લીક થયું

    August 26, 2026

    ’સેવ પંજાબ રેલી’માં Sukhbir Badal ગર્જના કરી

    August 26, 2026

    IB officer Ankit Sharma હત્યા કેસઃ તાહિર હુસૈન હાઇકોર્ટમાં પહોંચ્યા, આજીવન કેદની સજાને પડકારી

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.