Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક

    September 30, 2026

    Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક
    • Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત
    • સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong
    • CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત
    • સગીરો Social Mediaનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે
    • Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે
    • Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર
    • અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે
    રાષ્ટ્રીય

    Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટેલિકોમ કંપનીએ શંકાસ્પદ સ્પામરની ઓળખ કરી અન્ય કનેક્શન પણ બંધ કરવાના રહેશે : અન્ય કંપનીઓને માહિતી આપવી પડશે

    New Delhi, તા.૩૦

    અનિચ્છિત Spam callથી પરેશાન મોબાઈલ ગ્રાહકોની તરફેણમાં ટ્રાઈએ તેના નિયમોમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. યુઝર્સને ૩૦ દિવસનો પ્રી-પેઈડ પ્લાન આપવા ટેલિકોમ કંપનીઓને ફરજ પાડયા પછી હવે ટ્રાઈએ સ્પામ કોલ સામે લાલ આંખ કરી છે. ટ્રાઈના નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીઓની એઆઈ આધારિત સિસ્ટમ કોઈ કોલરને શંકાસ્પદ સ્પામર તરીકે ઓળખી કાઢે તો ગ્રાહકની ફરિયાદ વિના જ તેની સામે કાર્યવાહી કરી શકશે. સ્પામ કોલ મુદ્દે બે વખત નિયમોનો ભંગ થશે તો એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ ડિસકનેક્ટ કરાશે. ગ્રાહકોની સુરક્ષા વધારવા પર વિશેષ ધ્યાન આપતા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈએ છેલ્લા કેટલાક દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

    ટેલિકોમ કંપનીઓને સામાન્ય યુઝર્સ માટે ૩૦ દિવસ માટેનો એક પ્લાન રજૂ કરવાની ફરજ પાડયા પછી હવે ટ્રાઈએ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ (ત્રીજો સુધરો) રેગ્યુલેશન્સ, ૨૦૨૬ જાહેર કર્યા છે, જેમાં એઆઈ-એમએલથી શંકાસ્પદ સ્પામ કોલની ઓળખ કર્યા બાદ કાર્યવાહીની નવી સિસ્ટમ બનાવી છે.હવે ટેલિકોમ કંપનીઓએ તેમની એઆઈ આધારિત મશીન લર્નિંગ બેઝ્‌ડ સિસ્ટમ કોઈ નંબરથી આવતા કોલને શંકાસ્પદ સ્પામ તરીકે ફ્લેગ કરે તો તુરંત કાર્યવાહી કરવાની રહેશે. કોઈ શંકાસ્પદ કોલ સામે ગ્રાહકોની ફરિયાદની રાહ જોયા વિના જ કાર્યવાહી કરવી પડશે. સ્પામ કોલ અંગે પહેલી ભૂલ પર ૧૫ દિવસ સુધી આઉટગોઈંગ બંધ રહેશે અને બીજી વખત નિયમોનો ભંગ કરવામાં આવતા એક વર્ષ સુધી ટેલિકોમ રિસોર્સ ડિસકનેક્ટ કરવાની જોગવાઈ છે.નવા નિયમો હેઠળ જે ટેલિકોમ કંપનીને કોઈ કોલ શંકાસ્પદ સ્પામ તરીકે મળે તો તેણે બે કલાકની અંદર એ કોલની માહિતી જેના નેટવર્કથી કોલ શરૂ થયો હતો તેને આપવાની રહેશે.

    ત્યાર પછી ઓપરેટિંગ એક્સેસ પ્રોવાઈડરે એક દિવસની અંદર આ નંબર સંબંધિત સેન્ડરની કેવાયસીની ઓળખ કરવાની રહેશે ત્યાર પછી અન્ય ટેલીકોમ ઓપરેટર્સ પણ તેમની સિસ્ટમમાં તપાસ કરશે કે છેલ્લા ૧૦ દિવસમાં આ શંકાસ્પદ સેન્ડર સંબંધિત અન્ય કનેક્શન છે કે નહીં. ગંભીર કેસોમાં કાયદાકીય એજન્સીઓને પણ ફરિયાદ કરી શકાશે.એાઈ સિસ્ટમ મારફત નિયમનો ભંગ પકડાશે તો સિમ, પીઆરઆઈ અને એસઆઈપી ટ્રંક જેવા સેન્ડરના બધા જ ટેલિકોમ રિસોર્સ એક વર્ષ માટે બંધ કરાશે. જોકે, આવી વ્યક્તિને એક ફોન નંબર રાખવાની મંજૂરી અપાશે, જેની સામાન્ય આઉટગોઈંગ સેવા બંધ રહેશે. આ નંબરથી માત્ર ઈમર્જન્સી સેવા માટે કોલ કરી શકાશે.નવા નિયમો તબક્કાવાર લાગુ કરાશે, જેની પ્રક્રિયા નોટિફિકેશન બાદ ૩૦થી ૯૦ દિવસ વચ્ચે પૂરી કરાશે.

    spam calls
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર
    Next Article સગીરો Social Mediaનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026
    અન્ય રાજ્યો

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    રાષ્ટ્રીય

    સગીરો Social Mediaનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટે બાયોમેટ્રિક કે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 19:45
    Categories
    Latest News

    Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક

    September 30, 2026

    Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026

    સગીરો Social Mediaનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે

    September 30, 2026

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026
    Search
    Main News

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026

    Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે

    September 30, 2026

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026

    અરબ સાગરમાં ૩૦૦૦ કરોડના Drugs સાથે ૫ાંચ પાકિસ્તાની પકડાયા!

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક

    September 30, 2026

    Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.