Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે
    • મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા
    • Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી
    • New Delhiના દરેક પોલીસ સ્ટેશનમાં હવે ’જાહેર સુનાવણી યોજાશે;કમિશનરે આદેશ જારી કર્યો
    • Odishaમાં દીકરાએ માતા અને પિતા બંનેની હત્યા કરી, ગામમાં બેવડી હત્યાથી ગભરાટ ફેલાયો
    • Srileela ના જન્મદિવસ પર કાર્તિક આર્યને એક રહસ્યમય સેલ્ફી પોસ્ટ કરી, અરીસા પર તેના હૃદયસ્પર્શી શબ્દો લખ્યા
    • આગામી ૪-૫ દિવસમાં Maharashtra અને બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે
    • ‘Lagaan’s ‘Gauri’ Gracie Singh ની શૈલી બદલાઈ ગઈ છે, ધર્મનો માર્ગ પસંદ કર્યો છે, બ્રહ્માકુમારી બની છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ઓનલાઈન ફૂડ ઓર્ડરના બહાને વેપારી સાથે ૩.૧૮ લાખની સાયબર ઠગાઈ
    અમદાવાદ

    Ahmedabad: ઓનલાઈન ફૂડ ઓર્ડરના બહાને વેપારી સાથે ૩.૧૮ લાખની સાયબર ઠગાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ક્યુઆર કોડ સ્કેન કરાવતા ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શનમાં મોટી રકમ ઉપડી ગઈ, એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

    Ahmedabad, તા.૧૫

    શહેરમાં સાયબર ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરદારનગર વિસ્તારમાં ફૂડનો વ્યવસાય કરતા એક વેપારી ઓનલાઈન ફૂડ ઓર્ડરના બહાને ઠગાઈનો શિકાર બન્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા શખ્સે મોટી સંખ્યામાં ફૂડ ઓર્ડર આપવાની વાત કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં ઊઇ કોડ તથા લિંક મોકલી છેતરપિંડી આચરી તેમના બેંક ખાતામાંથી કુલ ૩.૧૮ લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી.

    આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.સરદારનગર વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ નજીક ફૂડનો વ્યવસાય કરતા પ્રફુલભાઈ ગુલાબરાય રાજવાળેને ૮ જૂનના રોજ એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ગ્રાહક તરીકે આપી મોટી સંખ્યામાં ફૂડનો ઓર્ડર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વેપાર માટે સારો ઓર્ડર મળવાની આશાએ પ્રફુલભાઈએ તેની સાથે વાતચીત આગળ વધારી હતી.

    ફોન કરનારે બાદમાં વોટ્‌સએપ મારફતે એક ઊઇ કોડ અને ઓનલાઈન લિંક મોકલી હતી. તેણે ઓર્ડરની એડવાન્સ ચૂકવણી કરવા માટે ઊઇ કોડ સ્કેન કરવાની અને કેટલીક સૂચનાઓનું પાલન કરવાની વાત કરી હતી. વિશ્વાસમાં આવી જતાં વેપારીએ તેના જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી હતી. જોકે, થોડા સમય બાદ તેમના મોબાઇલમાં બેંક ખાતામાંથી રકમ ડેબિટ થયાના મેસેજ આવવા લાગ્યા હતા.પછી પ્રથમ ટ્રાન્ઝેક્શનમાં આશરે ૧.૩૧ લાખ અને ત્યારબાદ બીજા ટ્રાન્ઝેક્શનમાં આશરે ૧.૮૬ લાખ જેટલી રકમ કપાઈ ગઈ હતી. બંને ટ્રાન્ઝેક્શન મળીને કુલ ૩,૧૮,૦૪૩ની રકમ ઠગોએ ઉપાડી લીધી હોવાનું બહાર આવ્યું હતું.

    ખાતામાંથી મોટી રકમ ગાયબ થતાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ ઘટના અંગે પ્રફુલભાઈએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સાયબર ઠગાઈ અને માહિતી પ્રૌદ્યોગિકી કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ફોન નંબર, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘પ્યોર વેજ’ કેન્ટીનના નામે નોન-વેજ પીરસાતું હોવાની ફરિયાદ

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને પકડ્યાં

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મેફ્લાવર-એ.એમ.એ. Ladies Club Conclave ૨૦૨૬ સાથે “મહિલાઓના નવા યુગ” ની ઉજવણી

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર નવું ફ્યુઅલ ફાર્મ શરૂ, ફ્લાઇટ ઓપરેશન્સ વધુ મજબૂત બનશે

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad માં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ અદાણી ફાઉન્ડેશન અને CERCની મોટી પર્યાવરણીય પહેલ

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026

    New Delhiના દરેક પોલીસ સ્ટેશનમાં હવે ’જાહેર સુનાવણી યોજાશે;કમિશનરે આદેશ જારી કર્યો

    June 15, 2026

    Odishaમાં દીકરાએ માતા અને પિતા બંનેની હત્યા કરી, ગામમાં બેવડી હત્યાથી ગભરાટ ફેલાયો

    June 15, 2026

    Srileela ના જન્મદિવસ પર કાર્તિક આર્યને એક રહસ્યમય સેલ્ફી પોસ્ટ કરી, અરીસા પર તેના હૃદયસ્પર્શી શબ્દો લખ્યા

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.