Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026

    New Delhiના દરેક પોલીસ સ્ટેશનમાં હવે ’જાહેર સુનાવણી યોજાશે;કમિશનરે આદેશ જારી કર્યો

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા
    • Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી
    • New Delhiના દરેક પોલીસ સ્ટેશનમાં હવે ’જાહેર સુનાવણી યોજાશે;કમિશનરે આદેશ જારી કર્યો
    • Odishaમાં દીકરાએ માતા અને પિતા બંનેની હત્યા કરી, ગામમાં બેવડી હત્યાથી ગભરાટ ફેલાયો
    • Srileela ના જન્મદિવસ પર કાર્તિક આર્યને એક રહસ્યમય સેલ્ફી પોસ્ટ કરી, અરીસા પર તેના હૃદયસ્પર્શી શબ્દો લખ્યા
    • આગામી ૪-૫ દિવસમાં Maharashtra અને બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે
    • ‘Lagaan’s ‘Gauri’ Gracie Singh ની શૈલી બદલાઈ ગઈ છે, ધર્મનો માર્ગ પસંદ કર્યો છે, બ્રહ્માકુમારી બની છે
    • Dheeraj-Kumkum ની જોડીએ તીરંદાજી વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો, ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ‘પ્યોર વેજ’ કેન્ટીનના નામે નોન-વેજ પીરસાતું હોવાની ફરિયાદ
    અમદાવાદ

    Ahmedabad: ‘પ્યોર વેજ’ કેન્ટીનના નામે નોન-વેજ પીરસાતું હોવાની ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇંડા આધારિત વાનગીઓના પાત્રમાં જ વેજીટેરિયન વાનગીઓ બનાવવામાં આવતાં વિવાદ ઉભો થયો

    Ahmedabad, તા.૧૫

    Ahmedabadની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ઇંડા આધારિત વાનગીઓ બનાવવામાં આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેન્ટીન શરૂ કરતી વખતે તેને ‘પ્યોર વેજીટેરિયન’ તરીકે જાહેર કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા તેનાથી સાવ વિપરીત છે.

    એટલું જ નહી કોલેજ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં છેવટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ કરીને તાકીદે સમસ્યાના નિવારણની માંગણી કરવામાં આવી છે. જો વહેલીતકે આ સમસ્યાનો ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં શિક્ષણમંત્રી સહિત તમામ સ્તરે રજૂઆત કરવા ઉપરાંત આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

    વિદ્યાર્થીઓની મુખ્ય ફરિયાદ એ છે કે, જે સાધનો અને વાસણોમાં શાકાહારી ભોજન બનાવવામાં આવે છે, તેનો જ ઉપયોગ ઇંડા આધારિત વાનગીઓ બનાવવા માટે પણ થાય છે. આ બાબત શાકાહારી વિદ્યાર્થીઓની ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત લાગણીઓને ગંભીર રીતે ઠેસ પહોંચાડી રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ શાકાહારી હોવાથી તેઓ પ્યોર વેજીટેરિયન કેન્ટીનની અપેક્ષા રાખે છે,

    પરંતુ કેન્ટીનમાં ખુલ્લેઆમ ઇંડાનું વેચાણ અને નિર્માણ થતું હોવાથી તેઓ સ્વીકારી શકતા નથી. વધુમાં, ભોજનની ગુણવત્તા, સ્વાદ અને સ્વચ્છતા અંગે પણ વિદ્યાર્થીઓમાં અસંતોષની લાગણી છે. આ ગંભીર મુદ્દે અગાઉ કોલેજના પ્રિન્સિપાલ સમક્ષ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને તેમણે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી, પરંતુ આજદિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આખરે, કંટાળેલા વિદ્યાર્થીઓએ હવે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિને લેખિત ફરિયાદ કરી તાકીદે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

    વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે, કેન્ટીનમાં વેજ અને ઇંડા આધારિત ખાદ્યપદાર્થો માટે સંપૂર્ણપણે અલગ રસોડા, અલગ વાસણો અને અલગ સર્વિસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જો યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં આ દિશામાં નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા ઉપરાંત વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. શિક્ષણ સંસ્થામાં સર્જાયેલા આ વિવાદથી સમગ્ર કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ઓનલાઈન ફૂડ ઓર્ડરના બહાને વેપારી સાથે ૩.૧૮ લાખની સાયબર ઠગાઈ

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને પકડ્યાં

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મેફ્લાવર-એ.એમ.એ. Ladies Club Conclave ૨૦૨૬ સાથે “મહિલાઓના નવા યુગ” ની ઉજવણી

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર નવું ફ્યુઅલ ફાર્મ શરૂ, ફ્લાઇટ ઓપરેશન્સ વધુ મજબૂત બનશે

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad માં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ અદાણી ફાઉન્ડેશન અને CERCની મોટી પર્યાવરણીય પહેલ

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર કસ્ટમ વિભાગનો સપાટો

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026

    New Delhiના દરેક પોલીસ સ્ટેશનમાં હવે ’જાહેર સુનાવણી યોજાશે;કમિશનરે આદેશ જારી કર્યો

    June 15, 2026

    Odishaમાં દીકરાએ માતા અને પિતા બંનેની હત્યા કરી, ગામમાં બેવડી હત્યાથી ગભરાટ ફેલાયો

    June 15, 2026

    Srileela ના જન્મદિવસ પર કાર્તિક આર્યને એક રહસ્યમય સેલ્ફી પોસ્ટ કરી, અરીસા પર તેના હૃદયસ્પર્શી શબ્દો લખ્યા

    June 15, 2026

    આગામી ૪-૫ દિવસમાં Maharashtra અને બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મમતાના “પ્રિય” વ્યક્તિએ મૂછો મુંડાવી અને પોતાનો દેખાવ બદલી નાખ્યો, છતાં પોલીસે તેમને Keralaની બહાર ખેંચી કાઢ્યા હવે જનતાએ તેમના પર ઇંડા વરસાવ્યા

    June 15, 2026

    Rashmika Mandanna એ વિજય દેવરાકોંડાના કપાળ પરથી પરસેવો લૂછ્યો, પછી તેની મૂછો ફેરવી

    June 15, 2026

    New Delhiના દરેક પોલીસ સ્ટેશનમાં હવે ’જાહેર સુનાવણી યોજાશે;કમિશનરે આદેશ જારી કર્યો

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.