Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    November 25, 2026

    Stock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો

    November 25, 2026

    UAE માં યાત્રી બસ ટ્રક સાથે અથડાતા અનેક ભારતીયો સહિત 16ના મોત

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો
    • Stock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો
    • UAE માં યાત્રી બસ ટ્રક સાથે અથડાતા અનેક ભારતીયો સહિત 16ના મોત
    • Colombia: સુપર માર્કેટમાં 20ને બંધક બનાવી 20 કરોડ ડોલર મંગાયા
    • અમેરિકાની ટોચની જાસૂસી સંસ્થાઓ પર Cyber Attack
    • અમદાવાદની Zydus Hospital ને સતત આઠમી વખત ‘Best Hospital’ નો એવોર્ડ મળ્યો
    • Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ
    • Sheikh Hasinaની બાંગ્લાદેશ વાપસી પર અવામી લીગનું હાઇવે કબજે કરવાનું એલાનઃ મંત્રીએ કહ્યું ’હાથકડીમાં આવશે હસીના’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»અમદાવાદની Zydus Hospital ને સતત આઠમી વખત ‘Best Hospital’ નો એવોર્ડ મળ્યો
    અમદાવાદ

    અમદાવાદની Zydus Hospital ને સતત આઠમી વખત ‘Best Hospital’ નો એવોર્ડ મળ્યો

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026Updated:November 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.25

    ઝાયડસને સતત આઠમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણમાં, છેલ્લા 8 વર્ષથી બેસ્ટ હૉસ્પિટલનો એવોર્ડ મળી રહ્યો છે. આ સિદ્ધિ માટે ઝાયડસ હૉસ્પિટલ તમામ લોકોનો આભાર વ્યક્ત કરે છે.

    ઝાયડસ હૉસ્પિટલને મળેલ આ સિદ્ધિ પાછળ અહીંના કુશળ તબીબોની સાથે વ્યાપક નિદાન સેવાઓ, સારવારમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, પોલિસીમાં પારદર્શિતા, હેલ્થકેર ક્ષેત્રે રિસર્ચનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જ્યાં દરેક સારવારની સાથે દર્દીઓની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

    પશ્ચિમ ભારતમાં તબીબી સેવાઓના સૌથી વ્યાપક પોર્ટફોલિયોમાંના એક સાથે, ઝાયડસે રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાયન્સ, કાર્ડિયોલૉજી, ન્યુરોલૉજી, નેફ્રોલૉજી, યુરોલૉજી, પલ્મોનોલૉજી અને ઓન્કોલૉજીમાં મહત્વનાં પરિણામો દર્શાવ્યા છે. આ હૉસ્પિટલ લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સનું મોટું કેન્દ્ર છે તેમજ બોન મેરો અને જટિલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં પણ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે. ઝાયડસે હૉસ્પિટલને આ સ્થાને પહોંચાડવામાં નેક્સ્ટ જેનરેશન સિકવન્સીંગ જેવી આધુનિક સુવિધાઓથી લઈને સ્ટ્રોક ફ્રી ગુજરાત, “ઝીરો ઇઝ ધ હીરો” અને નર્સિંગ ટીમોના નેતૃત્વમાં ઝીરો-ટોલરન્સ પ્રોટોકોલનો મોટો ફાળો રહેલો છે.

    ડૉ. જિતેન્દ્ર સિંહ, યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ (ઇંડિપેંડેન્ટ ચાર્જ) સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ડ અર્થ સાયન્સિસના, હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો. ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં ડૉ. કે.જી. અરુણરાજ (આરોગ્ય, તબીબી શિક્ષણ અને પરિવાર આરોગ્ય સંભાળ મંત્રી, તમિલનાડુ) હતા, જેમણે તમિલનાડુમાં વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ વિશે વાત કરી હતી અને એર કોમોડોર શ્રી પ્રશાંત નાયર (ગગનયાન મિશન માટે ભારતના નિયુક્ત અવકાશયાત્રી), જેમણે આ કાર્યક્રમમાં “ધ આર્ટ ઓફ ફિટનેસ” વિશે વાત કરી હતી.

    હંસા રિસર્ચ અને ‘ધ વીક’ના તરફથી મળેલ આ સન્માન, આરોગ્યસંભાળના ક્ષેત્રમાં અગ્રણી તરીકે ઝાયડસને વધુ આગળ વધવા માટે પ્રેરિત કરે છે, જે તેની ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ દર્દીઓ સુધી પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ
    Next Article અમેરિકાની ટોચની જાસૂસી સંસ્થાઓ પર Cyber Attack
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gomtipurમાં યુવતીના મામાએ યુવકના માથામાં ચપ્પુ ઝીંક્યું

    November 24, 2026
    ગુજરાત

    બિનખેડૂત પણ ખરીદી શકશે agricultureની જમીન, ગણોત ધારામાં બદલાવની વિચારણા

    November 24, 2026
    ગુજરાત

    Diwali ગઇ : હવે ફટાકડાની ગેરકાયદે દુકાનો, લારીઓ સામે પગલાં લેવાશે

    November 24, 2026
    ગુજરાત

    ડિજિટલ છેતરપિંડી અટકાવવા બેન્ક ખાતામાં આવશે ‘Stop Switch’ની સુવિધા

    November 24, 2026
    ગુજરાત

    બે ચોર છ હજારની ટિકિટ લઈને Diljitના કોન્સર્ટમાં ચોરી કરવા ઘૂસ્યા

    November 23, 2026
    ગુજરાત

    ડિલિવરી બોયે પાર્સલમાં રહેલા મોંઘા ફોન કાઢીને wallet, પાવરબેંક, પૂંઠા મૂક્યા

    November 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,325
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,478
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹119,729
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 11:22
    Categories
    Latest News

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    November 25, 2026

    Stock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો

    November 25, 2026

    UAE માં યાત્રી બસ ટ્રક સાથે અથડાતા અનેક ભારતીયો સહિત 16ના મોત

    November 25, 2026

    Colombia: સુપર માર્કેટમાં 20ને બંધક બનાવી 20 કરોડ ડોલર મંગાયા

    November 25, 2026

    અમેરિકાની ટોચની જાસૂસી સંસ્થાઓ પર Cyber Attack

    November 25, 2026

    Mahant Baba Balaknath વિરુદ્ધ ટિપ્પણી બદલ રાજસ્થાનના ભૂતપૂર્વ ધારાસભ્યને છ મહિનાની જેલ

    November 24, 2026
    Search
    Main News

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    November 25, 2026

    Stock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો

    November 25, 2026

    UAE માં યાત્રી બસ ટ્રક સાથે અથડાતા અનેક ભારતીયો સહિત 16ના મોત

    November 25, 2026

    Colombia: સુપર માર્કેટમાં 20ને બંધક બનાવી 20 કરોડ ડોલર મંગાયા

    November 25, 2026

    અમેરિકાની ટોચની જાસૂસી સંસ્થાઓ પર Cyber Attack

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    November 25, 2026

    Stock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો

    November 25, 2026

    UAE માં યાત્રી બસ ટ્રક સાથે અથડાતા અનેક ભારતીયો સહિત 16ના મોત

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.