Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Texas માં સિટી હોલ બહાર એક અમેરિકને ભારતીય તિરંગો ફાડતા હોબાળા
    આંતરરાષ્ટ્રીય

    Texas માં સિટી હોલ બહાર એક અમેરિકને ભારતીય તિરંગો ફાડતા હોબાળા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ વીડિયોમાં દેખાતો માણસ ટેક્સાસનો સ્થાનિક રહેવાસી ક્લેટન વોકર છે, તે  વિરોધ પ્રદર્શન કરતો હતો

    Texas, તા.૩

    રાષ્ટ્રધ્વજ એ માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ કરોડો લોકોના ગૌરવ, આસ્થા અને સન્માનનું પ્રતીક છે. ભારતના ‘તિરંગા’ પ્રત્યે આપણને સૌને એવો જ અહોભાવ છે. જ્યારે આપણા તિરંગાનું અપમાન થાય, ત્યારે સ્વાભાવિક છે કે દુનિયાભરમાં વસતા ભારતીયોનું દિલ દુભાય. તાજેતરમાં અમેરિકાના ટેક્સાસમાંથી એક એવી જ આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં ફ્રિસ્કો સિટી હોલની બહાર એક વ્યક્તિએ જાહેરમાં ભારતીય ધ્વજ ફાડી નાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ઇન્ટરનેટ પર ભારે આક્રોશ અને ઉગ્ર ચર્ચા ફાટી નીકળી છે.

    અહેવાલો પ્રમાણે, આ વીડિયોમાં દેખાતો માણસ ટેક્સાસનો સ્થાનિક રહેવાસી ક્લેટન વોકર છે. તે ઉત્તર ડલ્લાસ વિસ્તારમાં ભારતીય ઇમિગ્રેશન (સ્થળાંતર)ના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મોંમાં સિગારેટ દબાવીને વોકર ફ્રિસ્કો સિટી હોલની બહાર ભારતના તિરંગો ફાડી રહ્યો છે. આ શરમજનક કૃત્ય દરમિયાન ત્યાં હાજર ભીડ તેને રોકવાને બદલે પ્રોત્સાહન આપી રહી હતી, તાળીઓ વગાડતી હતી અને ‘હ્લ** ૈંહઙ્ઘૈટ્ઠ! હ્લ** ૈંહઙ્ઘૈટ્ઠ!’ જેવા ભારત વિરોધી વાંધાજનક સૂત્રોચ્ચાર કરી રહી હતી.

    આ સમગ્ર ઘટનાનો વીડિયો ઠ પર જ્રઈઙ્મૈદ્ઘટ્ઠરજીષ્ઠરટ્ઠકકીિ નામના યુઝર દ્વારા શેર કરાયો હતો. જોતજોતામાં આ વીડિયો વાઇરલ થઈ ગયો. અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને કમેન્ટ સેક્શનમાં યુઝર્સ આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

    ભારતના તિરંગાના આ રીતે થયેલા અપમાન મુદ્દે સોશિયલ મીડિયા યુઝર્સે ભારે નિરાશા વ્યક્ત કરી છે અને નફરત ફેલાવનારાને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમ કે…

    – નફરત કરતા ભારત મોટું છેઃ એક યુઝરે બહુ સરસ વાત લખતા કહ્યું, ‘કોઈપણ દેશનું મૂલ્ય તેના ધ્વજનું અપમાન કરનારાથી નક્કી નથી થતું. તેનું મૂલ્ય એ લાખો-કરોડો લોકોથી નક્કી થાય છે, જે દરરોજ દેશના નિર્માણ, નવીનતા, શિક્ષણ અને પ્રગતિમાં પોતાનું યોગદાન આપે છે. ભારતની કહાની આવી નાની નફરત કરતાં ઘણી મોટી છે.’

    – કાયદેસર અને કુશળ લોકોઃ અન્ય એક યુઝરે ઇમિગ્રેશન મુદ્દે સ્પષ્ટતા કરતા લખ્યું, ‘આ વ્યક્તિ માનસિક રીતે હતાશ દેખાય છે, પણ ધ્વજ ફાડવાથી કોઈ નીતિ બદલાવાની નથી. ભારતીયો અમેરિકામાં ૐ-૧મ્ વિઝા પર સંપૂર્ણ કાયદેસર રીતે આવે છે અને તેઓ કુશળ ટેક પ્રોફેશનલ્સ છે, જેમને યુએસ કંપનીઓ પોતાની જરૂરિયાત માટે હાયર કરે છે.’

    – કટાક્ષઃ એક યુઝરે આ નફરત કરનારા પર કટાક્ષ કરતા લખ્યું, ‘આ લોકોને પોતાના દેશમાં સરખી નોકરી પણ મળતી નથી. બીજા દેશોથી આવેલા કુશળ લોકોની સફળતા પર રડવું એ જ કદાચ આ લોકોનું કામ છે!’

    આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અને ત્યાં વધી રહેલા ભારત વિરોધી તત્ત્વો બાબતે ચર્ચા છેડી દીધી છે. જો કે, નેટીઝન્સના જવાબોએ સાબિત કરી દીધું છે કે આવી હરકતોથી ભારતની વૈશ્વિક છબીને કોઈ નુકસાન પહોંચાડી શકાય તેમ નથી.

    American tears Indian tricolor Texas
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026
    મુખ્ય સમાચાર

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026
    અન્ય રાજ્યો

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    India પાકિસ્તાનના ભાઈજાનને અવગણ્યું, હવે તુર્કી સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kuwait પર Iranની હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત; એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું

    June 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel-Lebanon યુદ્ધવિરામ ફરી શરૂ થશે, સુરક્ષા ઝોન સ્થાપિત કરવા પર કરાર થયો

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.