Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    લેખ

    5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડો.કે.ડી.હાપલીયા, દિક્ષિતા હાપલીયા, હર્ષિત હાપલીયા

    વિશ્વ પર્યાવરણ દિવસ જ્યારે પર્યાવરણ આપણી હીન વૃતિથી દીન બન્યું છે ત્યારે પર્યાવરણ દ્વારા આદિકાળથી આપણી રક્ષા અને વૈવિઘ્યતા સાથે પાલન થતુ આવ્યું છે. અત્યારે આપણી આર્થિક દોડ અને કંઈને કઈ રીતે શ્રેષ્ઠ બનવાની દોડના કારણે આપણ સહુએ પર્યાવરણને દીન બનાવી દીધુ છે.

    વૃક્ષ રક્ષિતનુ પ્રકૃતિ, સંસ્કૃતિએ ઉદેશને સાર્થક કરવા આપણી પણ ફરજ છે કે જન્મના પ્રારંભથી પ્રકૃતિનો તમામ આયામે બેફામ ઉપયોગ કરી તેની આપૂર્તિમાં ખુબજ બેદરકાર છીએ નાટકના આપણે વસુંધરાને એકયા બીજી રીતે જેમણે વિના કારણ વૃક્ષ છેદન, પાણીનો બગાડ, પાણીમાં ઘાતક તત્વોનો ઉમેરો કરી જળચર સૃષ્ટિનો વિનાશ, વાયુમંડળમાં ઝેરીલા ગેસ, જમીન સ્તરમાં વિશાળ પ્રમાણમાં કેમિકલ્સ, ઝેરી રસાયણો, વિના કારણ અવાજના પ્રદુષણ, ઘોંઘાટમય જીવન જીવી માનસિકતાના અસંતુલન ઉભા કરવા, બિનજરૂરી લાઈટના વપરાશથી રાત્રી દરમ્યાન જીવ સૃષ્ટિના જીવનમાં ખલેલ પહોચાડવી, ખોટી રીતે દ્રશ્ય-શ્રાવ્ય સાધનોનો મહતમ ઉપયોગ કરી સ્વાસ્થ્ય સંબંધિત વિક્ષેપ ઉભા કરી વાતાવરણને બગાડવુ આ ઉપરાંત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નગર-નગર, શેરી-શેરીએ થવા જઈ રહી છે ત્યારે જાગૃત નાગરિક તરીકે વસુંધરાનુ પુજન થાય, હવા,પાણી,વાયુ,વૃક્ષ, જીવ સૃષ્ટીનુ જતન કરવુ. કરાવવુ અને નકરીએ તો નડવુ નહીં એ સાથે વૃક્ષ,જલ,પરિસરના તમામ જૈવિક, ભૌતિક, આયામોનુ જતન કરીએ, એજ પર્યાવરણ દિવસની ઉજવણી સાર્થક ગણાશે.

    આપણા શાસ્ત્રોમાં પણ પર્યાવરણના જતન માટે જલ,ધરા,વૃક્ષોના જતન માટે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે આથી ચાલો સહું સાથે મળી આપણી શારિરીક-માનસીક આર્થિક શકિત મુજબ વસુંધરાને તમામ સ્તરે નવપલ્લવીત, શૃંગાર કરવા અને મા-નો શૃંગાર કાયમી રહે તે માટે જળ,સ્થળ અને વાયુ, ધરાના તમામ જીવોને જીવવાનો અધિકાર આપી આપણી આવનારી પેઢીને સારૂ હરીયાળુ, પવિત્ર માઘ્યમ સરિતાના કિનારાઓને બે કાંઠે વહેતા રૂપમાં નિહાળવા પ્રયાશ કરીએ તેવી પ્રાર્થના.

    (પ્રાસંગીક- ડો.કેડી.હાપલીયા, દક્ષિતા હાપલીયા, હર્ષિત હાપલીયા)

     

    World Environment Day
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    કર્મનું કણ પણ વ્યર્થ ન જાય અધિક માસથી વિશ્વ ચેતના સુધી શ્રદ્ધાનું બીજ અને સૃષ્ટિનું ઋણ બે માર્ગ, એક મોક્ષ

    June 4, 2026
    ધાર્મિક

    હું સૌ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છું અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન અને અપોહન થાય છે

    June 4, 2026
    લેખ

    રિદ્ધિ અને સિદ્ધિ બંને ક્યાં ગયાં હતાં? અને એમને શું મળ્યું?

    June 4, 2026
    લેખ

    ઇમિગ્રેશન નીતિનો એક નવો યુગ – 1 જૂન, 2026 ના રોજ એક ગેઝેટ સૂચના જારી કરવામાં આવી હતી

    June 4, 2026
    લેખ

    તંત્રી લેખ…અન્યાયની આગ

    June 4, 2026
    લેખ

    ભગવાન અર્જુનને ‘પશ્યતિ’ અને ‘પ્રણશ્યતિ’ એ બંને શબ્દનાં આધ્યાત્મિક કંઈ રીતે સમજાવે છે?

    June 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.