Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.
    • દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?
    • Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ
    • ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi
    • સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે
    • પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal
    • Shri Sanwalia Seth Temple માં ભક્તોએ જૂનમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું અને ૧.૫ કિલોથી વધુ સોનું પણ દાન કર્યું
    • Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»બ્રેકઅપની ચર્ચા વચ્ચે Trisha એ વિજય સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો
    મનોરંજન

    બ્રેકઅપની ચર્ચા વચ્ચે Trisha એ વિજય સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ત્રિશાએ વિજયના ૫૨માં જન્મદિવસે વિશ કરતો ફોટો શેર ન કરતા સોશિયલ મીડિયા પર બંનેના બ્રેકઅપની ચર્ચાઓ તેજ બની હતી

    Mumbai, તા.૨૪

    ૨૦૨૬ની શરૂઆતથી જ સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય અને સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણનની ખાસ મિત્રતા ચર્ચામાં છે. ત્રિશા પણ દર વર્ષે વિજયના જન્મદિવસે બંનેના ફોટો શેર કરીને સ્પેશિયલ રીતે વિશ કરતી હોય છે. પણ આ વર્ષે ત્રિશાએ વિજયના ૫૨માં જન્મદિવસે વિશ કરતો ફોટો શેર ન કરતા સોશિયલ મીડિયા પર બંનેના બ્રેકઅપની ચર્ચાઓ તેજ બની હતી. જોકે, ત્રિશાએ આજે રોમેન્ટિક ફોટો શેર કરીને વિજયને શુભેચ્છાઓ પાઠવી છે.ત્રિશા કૃષ્ણને વિજયના જન્મદિવસના એક દિવસ પછી એટલે કે ૨૩ જૂનની મોડી સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો. ફોટોમાં તે પ્રેમથી એકીટસે વિજયને જોઈ રહી છે. ફોટોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘જે વ્યક્તિના કારણે આ આખી જિંદગી જીવવા જેવી લાગે છે, તેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!’ફોટોમાં ત્રિશા પાંચ કેક લઈને સેલિબ્રેશન માટે પહોંચેલી દેખાઈ રહી છે, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયના ચહેરા પર સરપ્રાઇઝથી મળેલી ખુશી છૂપાવ્યે છુપાઈ રહી નથી.અફેરની ચર્ચાઓ વચ્ચે પણ ત્રિશા ક્યારેય વિજયને જાહેરમાં જન્મદિવસની શુભેચ્છા આપવાની તક છોડતી નથી, પરંતુ આ વર્ષે ૨૨ જૂનના રોજ વિજયના ૫૨માં જન્મદિવસે કોઈ પોસ્ટ કરી નહોતી. આ દરમિયાન યુઝર્સે એ પણ નોંધ્યું કે, ત્રિશા હવે ઇન્સ્ટાગ્રામ પર વિજયને ફોલો કરી રહી નથી. ત્યારબાદ બંને વચ્ચે કથિત રીતે બ્રેકઅપ થયું હોવાની અટકળો તેજ બની હતી. જોકે, હવે ત્રિશાની પોસ્ટે તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધા છે.

    celebrates birthday Trisha with Vijay
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Actor Prakash Raj ની મુશ્કેલીઓ વધી, કોર્ટમાં હાજર ન થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી

    June 24, 2026
    મનોરંજન

    તમે લાખો દિલ જીતી લીધા છે, તમે તેના લાયક છો; R. Madhavan ની પત્ની સરિતાએ અભિનંદન આપ્યા

    June 24, 2026
    મનોરંજન

    Ram Kapoor એ Ekta Kapoor ને ગળે લગાવ્યા,’લોક અપ ૨’ ના સેટ પર તેમની મિત્રતા પ્રદર્શિત થઈ,અણબનાવની અફવાઓનો અંત લાવ્યો

    June 24, 2026
    મનોરંજન

    ‘છેલ્લા 2 વર્ષથી શારીરિક તકલીફોનો સામનો કરી રહી છું…’ પદ્મ ભૂષણ મળ્યા બાદ Alka Yagnik ભાવુક થયા

    June 24, 2026
    મનોરંજન

    હાર્ટબ્રેક ગીતો માત્ર પુરુષો માટે જ કેમ?: Singer Sona Mohapatra

    June 24, 2026
    મનોરંજન

    રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન: અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એનાયત

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026

    ફક્ત ચીનની શરતો પર સંબંધો સુધારવાથી વિનાશક સાબિત થઈ શકે છે, Asaduddin Owaisi

    June 24, 2026

    સ્વામી પ્રસાદની જીભ કાપવા બદલ ૫ લાખ રૂપિયાનું ઈનામ, ભગવાન રામ પરની ટિપ્પણીથી વિષ્ણુ દાસે ગુસ્સે

    June 24, 2026

    પેપર લીકનો વિરોધ કરી રહેલા બાળકો રાષ્ટ્રવિરોધી કેવી રીતે છે,Arvind Kejriwal

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે જે મુક્ત થઇ ગયો છે.

    June 24, 2026

    દશરથ ભાઈ ઉચ્ચ બિયારણ રોપીને વાવણી કરતાં હતાં છતાં પાક કેમ ઓછો ઉતરતો હતો?

    June 24, 2026

    Rajkot મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ, ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.