Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Punjab Kings હવે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ આઇપીએલ જીત મેળવનારી ટીમ બની

    April 17, 2026

    સોનુ ઉર્ફે Nidhi Bhanushali એ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Punjab Kings હવે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ આઇપીએલ જીત મેળવનારી ટીમ બની
    • સોનુ ઉર્ફે Nidhi Bhanushali એ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી
    • શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું
    • Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું
    • Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા
    • જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે,મનને ચંચળ બનાવે છે
    • જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.
    • 18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Aneet Padda ની નવી ફિલ્મ ફાતિમા અને અર્જુન માથુર સાથે
    મનોરંજન

    Aneet Padda ની નવી ફિલ્મ ફાતિમા અને અર્જુન માથુર સાથે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 18, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.18

    અનીત પડ્ડા ‘સૈયારા’ ફિલ્મના કારણે જેન ઝીમાં છવાઈ ગઈ છે. જોકે, તે પોતે એક રોમાન્ટિક અભિનેત્રી તરીકે જ સ્થાપિત થવા માગતી નથી. આથી, તેણે હવે ‘સૈયારા’ કરતાં તદ્દન અલગ રોલ ધરાવતી એક  નવી ફિલ્મ સાઈન કરી છે.

    આ ફિલ્મ એક કોર્ટ રુમ ડ્રામા હશે. એક વગદાર બાબા દ્વારા શોષણનો ભોગ બનેલી મહિલા કાનૂની લડાઈ લડે છે તેવી વાર્તા આધારિત ફિલ્મમાં અનીત સાથે ફાતિમા સના શેખ અને અર્જુન માથુર સહિતના કલાકારો હશે.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અનીતનો આશરે ૧૨-૨૩ વર્ષ પહેલાંનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં તે એક એન્યુલ પ્રોગ્રામમાં  પરફોર્મન્સ કરતી જોવા મળે છે. ચાહકોએ આ વિડીયો જોયા બાદ તે એક જન્મજાત કલાકાર હોવાનું પ્રમાણપત્ર આપી દીધું છે.

    Aneet Padda Fatima and Arjun Mathur new film with
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    સોનુ ઉર્ફે Nidhi Bhanushali એ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026
    મનોરંજન

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    મનોરંજન

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026
    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Punjab Kings હવે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ આઇપીએલ જીત મેળવનારી ટીમ બની

    April 17, 2026

    સોનુ ઉર્ફે Nidhi Bhanushali એ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026

    Kangana Ranaut Chirag Paswan સાથેના સંબંધોની અફવાઓ વિશે સત્ય જાહેર કર્યું

    April 17, 2026

    Alia Bhatt રાહાના વાલીપણાના સંદર્ભમાં ખૂબ જ ચિંતિત છે,સદગુરુને પ્રશ્નો પુછયા

    April 17, 2026

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે,મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Punjab Kings હવે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ આઇપીએલ જીત મેળવનારી ટીમ બની

    April 17, 2026

    સોનુ ઉર્ફે Nidhi Bhanushali એ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી

    April 17, 2026

    શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.