Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ
    • અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું
    • દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’
    • Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત
    • ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM
    • કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
    • `Botox strips’ શું ખરેખર કરચલીઓ ગાયબ કરી શકે છે?
    • Anthropic ના AI ટુલ માયથોસ સામે ભારતમાં એલર્ટ : નાણામંત્રીએ બેઠક બોલાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.24

    રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની કોમન પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત આજે પૂર્ણ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની મુદતમાં 6 દિવસ વધુ અપાયા બાદ ભરાયેલા કુલ ફોર્મ વધીને 2,49,946 થયા છે.

    ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે આર.ટી.ઈ.માં પ્રવેશ માટે ગત 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી. પરંતુ હાલ ચૂંટણીને પગલે અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં હોવાથી આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટમાં વાલીઓને મુશ્કેલી ઉભી થતા ફોર્મ ભરવાની મુદત લંબાવવા માંગ કરાઈ હતી.જેને પગલે સરકારે ફોર્મ ભરવાની મુદત 6 દિવસ વધારીને 23 એપ્રિલ સુધી કરી હતી, જે આજે પૂર્ણ થઈ ગઈ છે. આજે સાંજ સુધીમાં કુલ મળીને 2,49,946 વાલીના ઓનલાઈન ફોર્મ સબમીટ થયા છે. આ વર્ષે રાજ્યમાં 9709 ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો મુજબ ઉપલબ્ધ અંદાજિત બેઠકોની સંખ્યા 84,228 છે. જેમાં ગુજરાતી માધ્યમમાં 41,411, અંગ્રેજી માધ્યમમાં 40,262 અને હિન્દી માધ્યમમાં 2,235 તથા અન્ય માધ્યમમાં 320 બેઠકો છે. બે પાળીમાં ચાલતી 56 સ્કૂલો છે.અમદાવાદમાં આરટીઈ હેઠળ ખાનગી સ્કૂલોમાં 14,200 બેઠકો છે, જેના માટે 37,700 વાલીના ફોર્મ ભરાયા છે. ગત વર્ષે 93 હજારથી વધુ બેઠકો રાજ્યભરમાં હતી અને જેની સામે 2.39 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. આમ બેઠકો ઘટવા સામે 11 હજાર વધુ ફોર્મ ભરાયા છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad  વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    અમદાવાદ

    ધંધુકા હત્યાકાંડમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026

    Hormuz પર અમેરિકાનુ સંપૂર્ણ નિયંત્રણ, કાયમી ઉકેલ લાવવાનો ઈરાદો હોવાની સ્પષ્ટ વાત

    April 24, 2026

    ટીએમસીની 15 વર્ષ જૂની સિન્ડીકેટ સિસ્ટમ અને મહા જંગલ રાજનો અંત આવશે : PM

    April 24, 2026

    કેન્દ્રીય મંત્રી Gadkari અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Raghav Chadha નું રાજીનામું, કહ્યું- હું બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ

    April 24, 2026

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026

    દર 10માંથી ચાર ભારતીયો છોડવા માંગે છે ‘Trump’s America’

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.