Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય
    • Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા
    • રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!
    • સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી
    • સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!
    • બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી
    • ગૃહિણીઓ @ ફક્ત ગૃહિણીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતાઓ:સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
    • Morbi માળિયાના હરીપર નજીક રોડ સાઈડમાં રાખેલી એસટી બસ સાથે ટ્રક અથડાતા બે મહિલાને ઈજા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»કરીમ સિપાહી દ્વારા આદિત્ય પટેલ નામે ૨૦થી વધુ Hindu યુવતીઓ સાથે છેતરપિંડી, શારીરિક શોષણ અને બ્લેકમેલનો કિસ્સો
    અમદાવાદ

    કરીમ સિપાહી દ્વારા આદિત્ય પટેલ નામે ૨૦થી વધુ Hindu યુવતીઓ સાથે છેતરપિંડી, શારીરિક શોષણ અને બ્લેકમેલનો કિસ્સો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (એચ.એસ.એલ),Ahmedabad,તા.૧૫
    અમદાવાદઃ લૂંટેરી દુલ્હનના વધતા જતા કિસ્સાઓ વચ્ચે ઓફલાઈન તો ઠીક હવે ઓનલાઈન વર કે વધુ શોધવો પણ સુરક્ષિત નથી! જી હાં, આવો જ એક કથિત “મેટ્રોમોનિયલ લવ જિહાદ” મામલો શહેરમાં હાલ ચર્ચામાં આવ્યો છે. જે મામલે વિધર્મી યુવકે જીવનસાથી ઓનલાઈન એપ મારફતે ૨૦થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડી અને શોષણ કર્યું હોવાનો બજરંગદળે આરોપ લગાવ્યો છે. બજરંગ દળનો એક પીડિત મહિલાએ સંપર્ક કરતા આ આખું ષડયંત્ર સામે આવ્યું છે અને મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી છે.
    સમગ્ર મામલે વિગતે માહિતી આપતા બજરંગ દળના સહસંયોજક જવલિત મહેતાએ જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ મહિલાએ તેમની કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. ત્યારે મહિલાએ કહ્યું હતું કે, જીવનસાથી નામની એપ્લિકેશન ઉપર આદિત્ય પટેલ નામના વ્યક્તિને મળીને વાતચીત કરી હતી. યુવકે પોતે આદિત્ય પોલિસ્ટર નામની કંપની હોવાનું જણાવ્યું હતું. મહિલાએ એક વારમાં ઉત્તર આપવા ઇનકાર કર્યો બાદમાં ત્રણથી ચાર વખત સંપર્ક થયો હતો.
    મહિલાને યુવક સાથે વાતચીતમાં ટ્રૂ કોલરમાં કરીમ નામ આવતા મહિલાને શંકા ગઈ હતી. યુવકે જે જે સોસાયટીનું સરનામું આપ્યું હતું, ત્યાં તપાસ કરતા આદિત્ય પટેલ નામનો વ્યક્તિ મળ્યો ન હતો. વધુ ઊંડાણમાં તપાસ કરતા ઓનલાઈન પોતે આદિત્ય પટેલ હકીકતમાં કડીનો કરીમ સિપાહી હોવાનું સામે આવ્યું હતું અને તેનો મોબાઈલ ફોન તપાસતા તેમાં ૨૦થી વધુ મહિલાઓની પ્રોફાઈલ હતી. ૮૦૦૦થી વધુ મહિલાઓના ફોટા અને વીડિયો મળી આવ્યા હતા.
    બજરંગ દળ અને પીડિત મહિલાનો દાવો છે કે, આ વિધર્મી જીવનસાથી.કોમ નામની સંસ્થા વેરિફિકેશન કર્યા વગર લોકોના જીવન સાથે ચેડા કરે છે. તેણે ઉદ્યોગપતિના નામે અનેક ફેક પ્રોફાઈલ બનાવી જીવનસાથી મેટ્રોમોનિયલ એપ પર ડિવોર્સી અને વિધવા મહિલાઓનો સંપર્ક કરતો હતો. બજરંગ દળને વિધર્મી યુવકના મોબાઈલમાંથી મોટી સંખ્યામાં વાંધાજનક ફોટો-વિડિયો મળ્યા છે. દરેક મહિલાઓ સાથે બાંધેલા શારીરિક સંબંધ બાદ બ્લેકમેલ કર્યા હતા.
    સમગ્ર મામલે પીડિત મહિલાએ જણાવ્યું કે, આ યુવકે જીવનસાથી એપ્લિકેશન ઉપર ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા. મુસ્લિમ હોવા છતાં પટેલ હોવાના ખોટા પુરાવા રજૂ કર્યા. આધારકાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, પત્ની મરી ચૂકી છે તેવું ખોટું ડેથ સર્ટી તમામ દસ્તાવેજ ખોટા દર્શાવી હિન્દૂ હોવાનો ઢોળ કરતો હતો અને ૭૦,૦૦૦ રૂપિયાની તેણે મારી પાસે માંગણી કરી હતી. જે સરનામું તેણે આપ્યું ત્યાં અમે તપાસ કરી, જ્યાં આ નામની કોઈ વ્યક્તિ ન હતી. મને ખબર પડતાં તેને મુસ્લિમ હોવાનું પૂછ્યું ત્યારે કરીમએ કહ્યું કે પરિવારમાં સમસ્યા છે. સમય આવે હું સાચું કહી દઈશ. મને સ્મ્છ અભ્યાસ કર્યો હોવાનું કહેતો હતો. અમે ૫થી ૬ મહિના સુધી સંપર્કમાં હતા.
    હાલ આ મામલે પીડિત મહિલાએ મહિલા ક્રાઈમમાં ફરિયાદ થઈ છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ યુવક વિધવા અને ડિવોર્સ લીધેલ મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. તેની પ્રોફાઈલ ચાર વર્ષ જૂની છે, જોકે તે અગાઉ કેટલી વાર હિન્દુ મહિલાઓ સાથે આવી હરકત કરતો હતો તે તપાસનો વિષય છે. જે મહિલાઓના ફોટા તેના મોબાઈલમાં મળી આવ્યા છે તે મહિલાઓનો પોલીસ સંપર્ક કરી રહ્યા છે. આટલું જ નહીં, આ નરાધમે જેનું નામ લઈ આ કાળા કામ કર્યા છે, તે આદિત્ય ચીમનભાઈ પટેલ નામના એક ઉદ્યોગપતિ ખરેખરમાં છે તેમનો પણ પોલીસ સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Chief Minister ભૂપેન્દ્ર પટેલે ખેડૂત મિત્રો માટે ઉદાર મનથી કામ કર્યું છે ખેડૂત આંદોલન પર હર્ષ સંઘવી બોલ્યાં

    June 15, 2026
    અમદાવાદ

    નિવેદનથી ભારે વિવાદ બાદ કૃષિ રાજ્યમંત્રી Ramesh કટારાએ શિક્ષકોની માફી માંગી

    June 15, 2026
    અમદાવાદ

    લોકોએ હજી Week જેટલો સમય ગરમી અને ઉકળાટ ભોગવવો પડશે

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ‘પ્યોર વેજ’ કેન્ટીનના નામે નોન-વેજ પીરસાતું હોવાની ફરિયાદ

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓનલાઈન ફૂડ ઓર્ડરના બહાને વેપારી સાથે ૩.૧૮ લાખની સાયબર ઠગાઈ

    June 15, 2026
    અમદાવાદ

    Ahmedabad સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને પકડ્યાં

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026

    સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસ પૂર્ણાહૂતિનો સંયોગ, Junagadh દામોદર કૂંડમાં મોટી સંખ્યામાં ગોપીઓએ આસ્થાની ડૂબકી લગાવી

    June 15, 2026

    સંતાનો ને ફન અને ફરજનો પાઠ શીખવતું અણમોલ પાત્ર એટલે પપ્પા!!

    June 15, 2026

    બાંગ્લાદેશ સરકારે Delhi Airport પર વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહિદ ઉર રહેમાન સાથે થયેલા દુર્વ્યવહાર અંગે માહિતી માંગી

    June 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026

    Bhujના માધાપરમાં બટુક ભોજન બાદ ૪૫થી વધુ બાળકો બીમારઃ છાશ પીધા પછી ફૂડ પોઇઝનિંગની આશંકા

    June 15, 2026

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.