Author: Vikram Raval

મળતા અહેવાલો મુજબ યુનાઈટેડ એફસી નેલ્લીકુટ અને કેએમજીમાવૂર વચ્ચે ફુટબોલ ગ્રાઉન્ડમાં મેચ શરૂ થવાની હતી Kerala, તા.૧૯ કેરળના મલપ્પુરમ શહેરના અરીકોડ સ્થિત થેરટ્ટમલમાં સેવેન્સ ફુટબોલ મેચ દરમિયાન મેચ પહેલા આતશબાજીમાં અનેક દર્શકો દાઝી ગયા હતા.જ્યાં ૨૫થી વધુ લોકો ફટાકડાની ઝપેટમાં આવતા દાઝી ઘયા છે, જેઓને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ યુનાઈટેડ એફસી નેલ્લીકુટ અને કેએમજીમાવૂર વચ્ચે ફુટબોલ ગ્રાઉન્ડમાં મેચ શરૂ થવાની હતી, જોકે તે પહેલા જ આતશબાજી કરવામાં આવી છે. ઉપર તરફ છોડવામાં આવેલો ફટાકડા ખોટી દિશામાં જતા રહ્યા હતા, જેના કારણે દર્શકો વચ્ચે તણખા ઉડવા લાવ્યા હતા.ઘટનામાં સૌથી વધુ ગ્રાઉન્ડ પાસે ઉભેલા દર્શકોને ઈજાઓ…

Read More

અમદાવાદની સગીરાઓએ લીધેલા પગલાં માતા-પિતા માટે જોખમી સાબિત થતા હોવાનો કિસ્સો Ahmedabad, તા.૧૯ બાળકો દ્વારા લેવાતા પગલાં ક્યારેક માતા-પિતા માટે જોખમી સાબિત થતા હોય છે. અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો કિસ્સો બનવા પામ્યો હતો. ધો. ૧૦ સીબીએસઇમાં અભ્યાસ કરતી બે સગીરા એક સગીર અને પુખ્ત યુવકના પ્રેમમાં પડી હતી. ચારેય લોકો અવાર-નવાર મળતા અને સ્કૂલ ટ્યૂશનથી છૂટીને હરવા-ફરવા જતા હતા. એક દિવસ સગીરાએ એવું પગલું ભર્યું જેનાથી માતા-પિતાને ચિંતામાં મૂકાવાની સાથે સાથે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સગીરાએ પોતાના જ ઘરમાં સોનાના દાગીનાની ચોરી કરીને સગીર બહેનપણી અને સગીર તથા યુવક સાથે ગોવા ફરવા નીકળી પડી હતી. સગીરાની…

Read More

DOGE એ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ ૨૧ મિલિયન ડૉલર પર કાતર ફેરવી નાખવાનો નિર્ણય કર્યો છે New Delhi, તા.૧૯ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે ૨૧ મિલિયન ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના DOGE વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તે વિશ્વના સૌથી વધુ ટેક્સ વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે ૨૦ મિલિયન…

Read More

સ્થૂળતાના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે,  લોકોને વજન ઘટાડવા માટે ઘણા ઉપાયો કરે છે Mumbai, તા.૧૯ સ્થૂળતાના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. લોકોને વજન ઘટાડવા માટે ઘણા ઉપાયો કરે છે. ઘણા લોકો જીમમાં જાય છે તો કેટલાક લોકો યોગ કરે છે. સાથે જ કેટલાક લોકો એવા પણ હોય છે જે સતત કસરતની સાથે ડાયેટ ઉપર પણ ધ્યાન આપે છે. પોતાની કોમેડીથી બધાને હસાવનારી ભારતી સિંહે વજન ઘટાડવા અંગેનો પોતાનો અનુભવ શેર કર્યો છે.ભારતી સિંહે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેણે પોતાની ડાયેટ મેન્ટેન કરીને થોડા મહિનામાં પોતાનું વજન ઘટાડ્યું છે. જો તમે પણ તમારું વજન ઓછું…

Read More

અક્ષય કુમારે થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગીતનું મોશન પોસ્ટર શેર કર્યું હતું Mumbai, તા.૧૯ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર શિવજીનો મોટો ભક્ત છે. હવે તેમણે ‘મહાકાલ ચલો’ શિવભક્તિ પર એક ખાસ ગીત ગાયું છે, જેને સાંભળી અને જોયા પછી તમે પણ શિવભક્તિમાં ડૂબી જશો. આ ગીત મહાશિવરાત્રી પહેલા ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષય કુમારે પોતાનો અવાજ આપ્યો છે અને લોકપ્રિય ગાયક પલાશ સેન પણ તેમની સાથે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને શિવ ભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. અને મહાકાલ જવાની વાત કરી રહ્યા છે. આ ગીત અક્ષયના ચાહકો માટે ખૂબ જ…

Read More

આ સ્પર્ધા શોમાં દરેક જણને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી વાનગી બનાવવા જણાવવામાં આવ્યું હતું Mumbai, તા.૧૯ રૂપેરી પડદા પર દર્શકોનું મનોરંજન કરતા અને દોમ દોમ સાહ્યબીમાં રહેતા કલાકારોને જોઇને સામાન્ય લોકોને લાગે છે કે તેઓ કેટલા સુખી છે, ખુશ છે અને મઝાની લાઇફ જીવે છે, પણ તેઓ પણ જીવનમાં કેટલાય દુઃખ, પીડા, હતાશાનો સામનો કરતા હોય છે તેના પર આપણી નજર નથી પડતી. દુનિયા સામે હસતો દેખાતા ચહેરાનું રૂદન કોઇ જાણતું નથી હોતું. આવી જ કંઇ વિતક કથા સેલિબ્રિટી માસ્ટરશેફ શોમાં અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણીએ આંસુ નિતરતી આંખોએ વર્ણવી હતી, જે જોઇને સેલિબ્રિટી જજોની આંખ પણ ભીની થઇ ગઇ હતી.હાલમાં…

Read More

રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પહેલી વાર ફિલ્મ નિર્માતા કરણ શર્માની અપકમિંગ ભૂલ ચૂક માફ ફિલ્મમાં સાથે જોવા મળશે Mumbai, તા.૧૯ રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પહેલી વાર ફિલ્મ નિર્માતા કરણ શર્માની અપકમિંગ ભૂલ ચૂક માફ ફિલ્મમાં સાથે જોવા મળશે. મંગળવારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું છે. જેમાં રસપ્રદ પર્સ્પેક્ટિવની ઝલક જોવા મળે છે. ટીઝરમાં રાજકુમાર રાવ વરરાજાના રુપમાં દેખાય છે. જોકે એ સમયના ચક્રમાં ફસાયેલો દેખાય છે.રાજકુમાર રાવ અને વામિકા પ્રેમીઓની ભૂમિકા ભજવે છે જે લગ્ન કરવા માટે તૈયાર છે. ટીઝરની શરૂઆત બંને તેમના માતાપિતા સાથે બેઠા હોય છે અને તેમના લગ્નની તારીખની ચર્ચા કરે છે. રાજકુમાર ૩૦મી તારીખે…

Read More

ગયા વર્ષે ૨૦૨૪માં દીપિકા રિતિક રોશન સાથે ફાઇટરમાં, પ્રભાસ સાથે કલ્કી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી Mumbai, તા.૧૯ બોલિવૂડથી લઈને સાઉથ સુધી ભારતીય સિનેમામાં અભિનેત્રીઓની સુંદરતા હવે માત્ર ગીતો સુધી મર્યાદિત નથી રહી. ઘણી રીતે તે હવે ફિલ્મના મુખ્ય અભિનેતા કરતાં વધુ પાવરફુલ પાત્ર ભજવે છે. પરંતુ જ્યારે ફીની વાત આવે છે, તો તેમને અભિનેતા કરતા ઘણી ઓછી ફી મળે છે.દેશની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી તરીકે દીપિકા પાદુકોણનું નામ નોંધાયેલું છે. એક રિપોર્ટ અનુસાર, તે એક ફિલ્મ માટે ૧૫-૩૦ કરોડ રૂપિયા લે છે. ગયા વર્ષે ૨૦૨૪માં દીપિકા રિતિક રોશન સાથે ફાઇટરમાં, પ્રભાસ સાથે કલ્કી અને…

Read More

ફરાહ ખાને તેની મિત્ર, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને તેના ઘરે આમંત્રણ આપ્યું છે Mumbai, તા.૧૯ ફરાહ ખાન ઘણીવાર તેની યુટ્યુબ ચેનલ પર કોઈને કોઈને આમંત્રિત કરે છે અને રસોઈ, ખાવાનું અને હાસ્ય સહિતનો આખો વિડીયો દર્શકો સાથે શેર કરે છે. હવે, ફરાહ ખાને તેની મિત્ર, ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને તેના ઘરે આમંત્રણ આપ્યું છે. સાનિયા મિર્ઝા સાથે તેની બહેન અને સાનિયાનો દીકરો પણ જોવા મળ્યો હતો. જોકે, આ બધાની વચ્ચે, બધાનું ધ્યાન સાનિયાના દીકરાને ફરાહે કહેલી વાત તરફ ગયું.ફરાહ ખાને તેની યુટ્યુબ ચેનલ પર એક નવો વ્લોગ શેર કર્યો. આમાં, ફરાહ તેના રસોઈયાને ચિકન ૬૫ બનાવવાનું કહે છે…

Read More

કરણે કહ્યું કે દિગ્દર્શક તરીકેની શરૂઆત પછી વર્ષો સુધી તે ક્યારેય માનતો ન હતો કે તે બધી સફળતાને પાત્ર છે Mumbai, તા.૧૯ કરણ જોહર બોલિવૂડના સૌથી જાણીતા ચહેરાઓમાંનો એક છે અને ધર્મા પ્રોડક્શન્સ પાછળનો મુખ્ય બળ છે. દિગ્દર્શકે કોમલ નાહટા સાથેની એક મુલાકાતમાં શેર કર્યું હતું કે તે પોતાને પ્રતિભાશાળી કરતાં વધુ ‘ભાગ્યશાળી’ માને છે અને જ્યારે તેમના કામની વાત આવે છે ત્યારે તે એક વાસ્તવિકવાદી છે. કરણે એવો પણ દાવો કર્યો હતો કે ફિલ્મ ઉદ્યોગમાં ઘણા લોકો કોઈક ભ્રમમાં જીવી રહ્યા છે જેનો ઇલાજ થઈ શકતો નથી.જો કે તેમને આ નીવેદનમાં કોઈના નામનો ઉલેખ કર્યો ન હતો.ઇન્ટરવ્યુ દરમિયાન, કરણે…

Read More