Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    • રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»કુપ્રથાઓ પર મૂક્યો પ્રતિબંધ, નિયમો તોડનારને ૫૧ હજારનો દંડ કરાશે: રબારી સમાજ
    ગુજરાત

    કુપ્રથાઓ પર મૂક્યો પ્રતિબંધ, નિયમો તોડનારને ૫૧ હજારનો દંડ કરાશે: રબારી સમાજ

    Vikram RavalBy Vikram RavalMay 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બનાસકાંઠાના ડુવા ગામના રબારી સમાજે પ્રસંગોમાં બીડી સિગારેટ અને અન્ય વ્યસનો પર મૂક્યો પ્રતિબંધ

    Banaskantha,તા.૨૫

    સમય આવી ગયો છે કે, સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવામા આવે. આ માટે અલગ અલગ સમાજે પહેલ કરીને કુપ્રથાઓને દૂર કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના ડુવા ગામનો રબારી સમાજ પણ આગળ આવ્યો છે. સમાજ દ્વારા કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    બનાસકાંઠાના ડુવા ગામમાં રબારી સમાજ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરાયું હતં. જેમાં સમાજમાં વ્યાપેલા કેટલાક દૂષણો મામલે ચર્ચા વિચારણા કરાઈ હતી, અને બેઠકના અંતે કેટલાક દૂષણોને દૂર કરવા તેના પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાઈ હતી. સાજે સમાજ દ્વારા બનાવાયેલા નવા નિયમોનું પાલન ન કરનાર અને તેને તોડનારને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

    રબારી સમાજ દ્વારા લેવાયેલા નિર્ણયો

    નાના-મોટા પ્રસંગોમાં વપરાતા બીડી-સિગારેટ જેવા વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ

    જો કોઈ પરિવાર પ્રસંગોમાં અફીણ કે બીડી સિગારેટ વાપરે તો તેના પર ૫૧,૦૦૦ નો દંડ

    બારમાની વિધિ પૂરી થાય તે જ દિવસે પોણો મહિનો અને શોક પણ મૂકી દેવોનો નિર્ણય

    મરણ પ્રસંગમાં ઓઢામણી પ્રથા પણ બંધ

    મરણ પ્રસંગમાં માત્ર ખિચડી-કઢી જ બનાવવી

    બારમાના દિવસે માત્ર રોટલા શાક કરવા

    મરણ પ્રસંગમાં ઘીની વાડી ફેરવવા અને શીરા બનાવવા પર પણ પ્રતિબંધ. આ નિયમોને તોડનારને દંડ થશે અને આ રકમ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવાની રહેશે. જે શૈક્ષણિક કાર્યમાં વપરાશે. આમ, રબારી સમાજના આગેવાનો દ્વારા સમાજને સુધારણાના માર્ગે લઈ જવા માટે કમર કસી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન પ્રથાને દૂર કરવાનો આ પ્રયાસ સરાહનીય છે.  લોકો વ્યાજ લઈને પણ પ્રથાઓ નિભાવતા હોય છે, આ પ્રથાઓ દૂર કરવામાં આવે તો માણસ વ્યાજના ખપ્પરમાં ઓછો હોમાય. તે માટે રબારી સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ તથા અન્ય પ્રસંગોને કારણે ખર્ચાઓ વધી રહ્યાં છે, જેને દૂર કરીને સમાજના સંતાનોના શિક્ષણ કાર્ય અર્થે વાપરવાનો નિર્ણય લેવાયો છે.

    Banaskantha Rabari community
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    ગુજરાત

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    જામનગર

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.